covid 19 0

778 new cases of corona virus were reported in Gujarat PT3M19S

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 778 કેસ નોંધાયા

778 new cases of corona virus were reported in Gujarat

Jul 7, 2020, 08:20 PM IST

ગુજરાત: COVID 19 રોજે રોજ પોતાનાં જ તોડે છે પોતાનો રેકોર્ડ, નવા 778 દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 5 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 778 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 421 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,25,830 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Jul 7, 2020, 07:57 PM IST

એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10% થી વધુ ઘટાડાનું અનુમાન: DBS

દેશની અર્થવ્યવસ્થામાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 10 ટકા અથવા તેનાથી વધુના ઘટાડાનું અનુમાન છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે આર્થિક ગતિવિધિઓ પર લાગેલા અંકુશના લીધે અર્થવ્યવસ્થામાં ઘટાડાનું અનુમાન છે.

Jul 7, 2020, 07:23 PM IST
 Corporation's decision regarding Surat's textile unit PT3M30S

સુરતનું ટેક્સટાઈલ યુનિટ અંગે મનપાનો નિર્ણય

Corporation's decision regarding Surat's textile unit

Jul 6, 2020, 12:15 PM IST
Corona cases in the state exceed 36 thousand PT9M7S

રાજ્યમાં કોરોનાના કેસ 36 હજારને પાર

Corona cases in the state exceed 36 thousand

Jul 6, 2020, 09:45 AM IST

મહીસાગરઃ બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલમાંથી દર્દી ફરાર

મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી 152 કેસ સામે આવ્યા છે. જેમાં 2 દર્દીના મૃત્યુ થયા છે તો સારવાર બાદ 118 દર્દીઓ રિકવર થયા છે. 
 

Jul 5, 2020, 11:19 PM IST

અમદાવાદમાં નવા 11 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ  (corona virus)ના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 162 કેસ સામે આવ્યા છે. 
 

Jul 5, 2020, 10:29 PM IST

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 725 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 36 હજારને પાર

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36,123 પર પહોંચી ગઈ છે. 
 

Jul 5, 2020, 07:10 PM IST

શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય

5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો હોવાની પહેલી ખબર ઉઠી હતી બ્રિટનમાં. જી હા બ્રિટનમાં જ કેટલાક લોકોએ 7 મોબાઈલ ટાવર્સમાં આગ ચાંપી દીધી હતી. વાત આટલે થી અટકતી નથી. 

Jul 5, 2020, 05:37 PM IST

કોરોના વાયરસઃ રાજકોટ જિલ્લામાં ધોરાજી બન્યું હોટસ્પોટ, નવા 11 કેસ નોંધાયા

રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 370થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 12 લોકોના મૃત્યુ પણ થયા છે તો 150થી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. 

Jul 5, 2020, 04:27 PM IST

4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ

લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 લોકો મોડી રાત્રે પરત ફરતા આખરે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રે તમામ 26 લોકો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે પરત ગોધરા ફર્યા હતા. ત્યારે ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પ્રસંગમાં આ લોકો હાજરી આપવા પાકિસ્તાન ગયા હતા. પરંતું તમામ લોકો લોકડાઉનને કારણે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી પાકિસ્તાનમાં ફસાયા હતા. 

Jul 5, 2020, 10:56 AM IST

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 7,074 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર

3 જુલાઈએ મહારાષ્ટ્રમાં દર્દીઓની કુલ સંખ્યા 1,92,900 હતી. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 83,295 છે. મુંબઈમાં જ કુલ દર્દીઓની સંખ્યા 83,237 સુધી પહોંચી ગઈ છે, જ્યારે કુલ 4830 દર્દીઓ જિંદગીનો જંગ હારી ગયા છે.

Jul 4, 2020, 10:53 PM IST

કોરોના સામે લડાઇમાં WHOએ કરી ભારતની પ્રશંસા, ડેટા મેનેજમેન્ટને લઈને આપી સૂચના

વિશ્વની સૌથી મોટી નોડલ હેલ્થ એજન્સી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO)એ ભારતની કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પ્રયાસોની પ્રશંસા કરી છે. સાથે  WHOનું કહેવું છે કે ભારતે હવે કોરોના વાયરસ સાથે જોડાયેલા ડેટા મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.

Jul 4, 2020, 07:54 PM IST

અમદાવાદ શહેરમાં વધુ 26 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર, બે વિસ્તારને રદ્દ કરાયા

અમદાવાદના સાઉથ ઝોનમાં વટવા વોર્ડના સ્વામિનારાયણ સોસાયટી અને સ્મૃતિ મંદિર એરિયાને તો નોર્થ વેસ્ટના બોડકદેવમાં ગેલેક્સી ટારવને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. 
 

Jul 3, 2020, 10:35 PM IST

સુરત સ્મીમેર હોસ્પિ.માં કોરોનાના બે દર્દીના મોત, પરિવારજનોનો આરોપ, ઓક્સિજનની લાઇન બંધ થતા થયા મૃત્યુ

પરિવારજનોના આરોપ બાદ સ્મીમેર હોસ્પિટલના ડીને આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બંન્ને દર્દીના મોત બીમારીને કારણે થયા છે. 
 

Jul 3, 2020, 09:55 PM IST