Tina Dutta ના Hot Photos ઈન્ટરનેટમાં છવાયા, Swimsuit માં દેખાયું કાતિલ ફિગર

નવી દિલ્લીઃ ટીવી જગતની સૌથી બોલ્ડ અભિનેત્રી ટીના દત્તાએ ફરી એકવાર પોતાની અદભૂત તસવીરોથી તહેલકો મચાવી દીધો. તે દરરોજ સોશલ મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરે છે. ભૂતકાળમાં તે તેના ટોપલેસ ફોટોશૂટને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. તો તે પછી શાકભાજી વાળા ફોટાએ લોકોનું દિલ જીતી લીધું. આ સાથે જ તેને આવું ફોટોશૂટ કરાવ્યું છે, જેનાથી તેના ચાહકોના ધબકારા વધી ગયા છે. આ બોલ્ડ શૈલી જુઓ...

 


  

સ્વિમસૂટમાં Tina Dutta

1/6
image

આ તસવીરોમાં ટીના દત્તા ખૂબ જ હોટ સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે. (ફોટો સાભાર : Instagram@Tinadutta)

મૈચિંગ હીલ્સ પણ

2/6
image

તેણે પીળી અને સફેદ પટ્ટાવાળો સ્વિમસૂટ અને મેચિંગ હીલ્સ પહેરી છે. (ફોટો સાભાર : Instagram@Tinadutta)

આ રીતે બાંધ્યા માથાના વાળા

3/6
image

સ્વિમસૂટ સાથે પણે પોની ટેલ સ્ટાઈલમાં વાળ બાંધ્યા હતાં. (ફોટો સાભાર : Instagram@Tinadutta)

ડાર્ક લિપસ્ટિકે બનાવી વધારે હોટ

4/6
image

આ સ્વિમસૂટ સાથે ટીનાએ હેવ મેકઅપ અને ડાર્ક લિપસ્ટિક લગાવીને પોતાની સુંદરતામાં વધારો કર્યો છે. (ફોટો સાભાર : Instagram@Tinadutta)

શાક માર્કેટમાં ટીના

5/6
image

આ પહેલા ટીનાએ શાકભાજીના માર્કેટમાં બેસીને ફોટોશૂટ કરાવ્યું હતું, આ શૂટને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. (ફોટો સાભાર : Instagram@Tinadutta)

  

આ શો થી મળી ઓળખ

6/6
image

તમને જણાવી દઈએ કે ટીનાને પ્રખ્યાત સીરિયલ 'ઉત્તરન' માં ઇચ્છાના પાત્રથી ઓળખ મળી હતી. (ફોટો સાભાર : Instagram@Tinadutta)