Pics : TMC સાંસદ નુસરત જહાંના આ અંદાજથી સંસદમાં સો ટકા આગ લાગશે...

એક્ટ્રેસથી લોકસભા સાંસદ બનેલી નુરસત જહા હાલ સતત સમાચારમાં છવાયેલી રહે છે. પહેલા એક મુસ્લિમ રહ્યા બાદ હિન્દુ અને ક્રિશ્યન રીતરિવાજથી લગ્ન, પછી લાલ ચૂડા અને માંગથી સિંદૂરની સાથે સાંસદ તરીકેના શપથથી લઈને તેમનો દરેક અંદાજ ચર્ચામાં આવી ગયું છે. ગત દિવસોમાં નુસરતના સિંદુર બિંદી પર કટ્ટર પંથીઓએ સવાલિયા નિશાન લગાવ્યા તો નુસરતે રથયાત્રામાં સામેલ થઈને તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોતાના અંદાજથી નુસરત સતત લોકોનું દિલ જીતવામાં સફળ રહી. હવે એકવાર ફરીથી નુસરત પોતાની નવી તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. નઈ નવેલી દુલ્હનની જેમ તૈયાર થયેલી નુસરતની આ લેટેસ્ટ તસવીરો અને તેના પતિ નિખીલ જૈનની સાથે તેમનો રોમેન્ટિક પોઝ વાઈરલ થઈ ચૂક્યો છે. જુઓ, નુસરતની આ લેટેસ્ટ તસવીરો...

નવી દિલ્હી :એક્ટ્રેસથી લોકસભા સાંસદ બનેલી નુરસત જહા હાલ સતત સમાચારમાં છવાયેલી રહે છે. પહેલા એક મુસ્લિમ રહ્યા બાદ હિન્દુ અને ક્રિશ્યન રીતરિવાજથી લગ્ન, પછી લાલ ચૂડા અને માંગથી સિંદૂરની સાથે સાંસદ તરીકેના શપથથી લઈને તેમનો દરેક અંદાજ ચર્ચામાં આવી ગયું છે. ગત દિવસોમાં નુસરતના સિંદુર બિંદી પર કટ્ટર પંથીઓએ સવાલિયા નિશાન લગાવ્યા તો નુસરતે રથયાત્રામાં સામેલ થઈને તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોતાના અંદાજથી નુસરત સતત લોકોનું દિલ જીતવામાં સફળ રહી. હવે એકવાર ફરીથી નુસરત પોતાની નવી તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. નઈ નવેલી દુલ્હનની જેમ તૈયાર થયેલી નુસરતની આ લેટેસ્ટ તસવીરો અને તેના પતિ નિખીલ જૈનની સાથે તેમનો રોમેન્ટિક પોઝ વાઈરલ થઈ ચૂક્યો છે. જુઓ, નુસરતની આ લેટેસ્ટ તસવીરો...

1/8
image

તસવીરોમાં નસુરતનો સાદગીભર્યો અંદાજ બધાને ગમી રહ્યો છે.

2/8
image

આમ તો પહેલા નુસરતની દરેક તસવીર ફેન્સ માટે ખાસ હોય છે, પરંતુ હવે તો તેમની તમામ તસવીરો વાઈરલ થઈ રહી છે. 

3/8
image

નુસરત આ ગોલ્ડન સાડીમાં રેડ સિંદૂર ખરેખર સોને પે સુહાગા લાગી રહ્યું છે. 

4/8
image

આ તસવીરમાં નુસરતની સાથે તેમના પતિ નિખીલ જૈન પણ નજર આવી રહ્યાં છે. એકવાર ફરીથી આ કપલનું રોમેન્ટિક અંદાજ લોકોને ગમી રહ્યું છે.

5/8
image

નુસરત પર જેટલી જ વેસ્ટર્ન સ્ટાઈલ ગમે છે, ઈન્ડિયન લૂકમાં પણ તે તેટલા જ સારા લાગે છે.

6/8
image

નુસરતે ગત મહિને બિઝનેસમેને બોયફ્રેન્ડ નિખીલ જૈન સાથે તુર્કીમાં પ્રાઈવેટ સેરેમની યોજીને લગ્ન કર્યા હતા. 

7/8
image

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને પશ્ચિમ બંગાળની ફેમસ એક્ટ્રેસ નુસરત જહાએ 25 જૂનના રોજ સંસદમાં શપથ લીધા હતા.

 

8/8
image

ઉલ્લેખનીય છે કે, નુસરત જહા બંગાળની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. નુસરતે પશ્ચિમ બંગાળની બશીરહાટ સીટ પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી ઈલેક્શન જીત્યા હતા. તેમણે 350369 વોટથી જીત મેળવી હતી. (તમામ ફોટો સાભાર :instagram@nusratcrisp)