લોકસભા

હવે બનશે નવું સંસદ ભવન, સાંસદોને મળશે આ તમામ આધુનિક સુવિધાઓ

સંસદના નવા ભવન (New Parliament Building)નું નિર્માણ કાર્ય આ વર્ષ ડિસેમ્બરમાં શરૂ થઈ રહ્યું છે અને સંસદ (Parliament)ની નવી બિલ્ડિંગ ઓક્ટોબર 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે

Oct 24, 2020, 01:19 PM IST

નોકરીયાતો માટે સારા સમાચાર, એક વર્ષ કામ કરશો તો પણ મળશે ગ્રેજ્યુટીનો ફાયદો!

સોશિયલ સિક્યોરિટી કોડ 2020 (Social Security Code 2020) માં નવી જોગવાઇની ડિટેલ્સ આપવામાં આવી છે. પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનાર લોકોને સીધો ફાયદો થશે.

Sep 21, 2020, 11:12 PM IST

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો, બિલ લોકસભામાં પસાર કરાયું

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટી નો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે

Sep 21, 2020, 11:46 AM IST

રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે બનશે નેશનલ લેવલની રક્ષા શક્તિ યુનિવર્સિટી

રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન (Tree)'નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે

Sep 21, 2020, 11:12 AM IST

નિર્ધારિત સમય કરતા પહેલા સમાપ્ત થઈ શકે છે સંસદનું સત્ર, સામે આવ્યું આ કારણ

સૂત્રો અનુસાર  BACની બેઠકમાં હાજર લોકસભાની બધી મુખ્ય પાર્ટીના ફ્લોર લીડરે પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. 
 

Sep 19, 2020, 08:18 PM IST

ખેડૂતો માટે 'સુરક્ષા કવચ' કહેવાતા બિલ પર આખરે કેમ ખેલાઈ રહ્યું છે રાજકારણ? 

રસ્તાથી લઈને સંસદ સુધી કિસાન બિલ પર સંગ્રામ થઈ રહ્યો છે. કેટલાક ખેડૂતોને સરકારનું આ કૃષિ બિલ ગમ્યુ નથી. તેઓ કહે છે કે સરકારનું આ કૃષિ બિલ ખેડૂતોના હિતમાં નથી. વિપક્ષી દળોનો પણ આ જ મત છે અને તેઓ સરકારનો જબરદસ્ત વિરોધ પણ કરી રહ્યા છે. એટલે સુધી કે પીએમ મોદીએ પોતે કહેવું પડ્યું કે ભારતીય ખાદ્ય નિગમ ખેડૂતો પાસેથી અનાજની ખરીદી બંધ કરશે નહીં અને તેમને MSPનો લાભ મળતો પણ બંધ થવાનો નથી. આમ છતાં એનડીએનો સાથી પક્ષ અકાલી દળ હજુ પણ નારાજ છે. 

Sep 19, 2020, 06:59 AM IST

Monsoon session: સાંસદોના પગારમાં થશે 30%નો ઘટાડો, લોકસભામાં પાસ થયું બિલ

સાંસદોના વેતનમાં ઘટાડા સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયું છે. સાંસદ વેતન, ભથ્થા અને પેન્શન (સંશોધન) બિલ, 2020નું મોટાભાગના સાંસદોએ સમર્થન કર્યું હતું.
 

Sep 15, 2020, 07:25 PM IST

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 24 સાંસદો કોરોના પોઝિટિવ, પ્રવેશ વર્મા-અનંત હેગડે-મીનાક્ષી લેખી ઝપેટમાં

Parliament Monsoon Session 2020: સંસદના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. પરંતુ સત્ર શરૂ થયાની સાથે કોરોનાનો હુમલો પણ થઈ ગયો છે. અત્યાર સુધી કરેલા ટેસ્ટિંગમાં કુલ 24 સાંસદોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Sep 14, 2020, 03:43 PM IST

Monsoon Session: ઈતિહાસમાં પહેલીવાર સાંસદો માટે બદલાઈ આ પ્રથા

લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર જે જોવા મળ્યું એ આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી. આજથી ચોમાસુ સત્ર શરૂ થયું. લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેનારા સાંસદોને પોતાની સીટ ઉપર જ બેસીને બોલવાની મંજૂરી આપવામાં આવી. કોવિડ-19 મહામારીના પ્રસારને રોકવા માટે આ પહેલનો અમલ કરાયો. ચોમાસુ સત્ર એક ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. 

Sep 14, 2020, 03:25 PM IST

Parliament Monsoon Session: પહેલા જ દિવસે હંગામો, TMCના સાંસદે નાણામંત્રીનું કર્યું અપમાન!

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું. સત્ર શરૂ થતા જ ટીએમસી સાંસદ સૌગાત રોયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કઈંક એવી ટિપ્પણી કરી કે ત્યારબાદ હોબાળો મચી ગયો અને તેમને બિનશરતી માફી માંગવા જણાવવામાં આવ્યું. 

Sep 14, 2020, 02:10 PM IST

સંસદના મોનસૂન સત્રની તૈયારીઓ પૂર્ણ, કોરાનાકાળમાં ઇતિહાસમાં પ્રથમવાર આ રીતે યોજાઇ શકે છે સત્ર

ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વાર એવી વ્યવસ્થાઓ કરાઈ છે કે 60 સદસ્યો ચેમ્બરમાં બેસશે તો અન્ય 51 સદસ્ય રાજ્યસભા ગૃહમાં બેસશે. તેના સિવાય અન્ય 132 સદસ્ય લોકસભા ચેમ્બરમાં બેસશે.

Aug 18, 2020, 06:41 PM IST

લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોની ચોમાસુ સત્ર પર ચર્ચા, 'ઈ-સંસદ ફોર્મ્યુલા' પર પણ થઈ વાત

કોરોના વાયરસને કારણે અત્યાર સુધી દેશ બંધ હતો. હવે કોરોના મહામારી વચ્ચે સંસદના ચોમાસુ સત્રને લઈને બેઠક યોજાઇ હતી. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી. 

Jun 1, 2020, 10:47 PM IST

કોરોનાથી અમેરિકામાં ટાળવામાં આવી ફાંસીની સજાઓ, ઇટાલીમાં 24 કલાકમાં 345ના મોત, જાણો વિશ્વની સ્થિતિ

ઓસ્ટ્રેલિયામાં આ વાયરસથી 450થી વધુ લોકો સંક્રમિત થયા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે નાગરિકોને ચેતવણી જારી કરી છે કે વિદેશની યાત્રાઓ ન કરો. ઓસ્ટ્રેલિયામાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે.
 

Mar 18, 2020, 05:23 PM IST

દેશથી વધુ વિદેશમાં ભારતીય કોરોનાથી પીડિત, સરકારે લોકસભામાં આપી જાણકારી

વિદેશમાં 276 ભારતીય કોરોનાથી પીડિત છે. આ વાતની જાણકારી વિદેશ મંત્રાલયે લોકસભામાં આપી છે. સરકારે લેખિત જવાબમાં જણાવ્યું કે, સૌથી વધુ પીડિત ઇરાનમાં જોવા મળ્યા છે. ત્યાં 255 ભારતીયોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Mar 18, 2020, 04:57 PM IST

CAA...શાહીન બાગ...હેટ સ્પીચ, શાહે સમજાવી દિલ્હી હિંસાની ક્રોનોલોજી

ગૃહ પ્રધાને કહ્યું કે, સીએએને લઈને અલ્પસંખ્યકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે, તેમની નાગરિકતા જતી રહેશે. હું કહેવા ઈચ્છું છું કે સીએએ નાગરિકતા લેવાનો નહીં આપવાનો કાયદો છે.
 

Mar 11, 2020, 08:58 PM IST

Delhi Violence: દિલ્હી હિંસા આયોજિત કાવતરું લોકસભામાં બોલ્યા અમિત શાહ

અમિત શાહે કહ્યું, 'દિલ્હીમાં હિંસાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હિંસાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે 36 કલાકની અંદર હિંસા પર કાબુ મેળવી લીધો હતો.'

Mar 11, 2020, 07:41 PM IST

લોકસભામાં હંગામા પર સ્પીકર ઓમ બિરલાની મોટી કાર્યવાહી, કોંગ્રેસના 7 સાસંદ સસ્પેન્ડ

સંસદમાં સતત થઈ રહેલા હંગામા બાદ લોકસભામાં મોટી કાર્યવાહી થઈ છે. સ્પીકર દ્વારા કોંગ્રેસના 7 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
 

Mar 5, 2020, 03:48 PM IST

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો

હુમલો કરનારે અધીરના સ્ટાફની સાથે મારપીટ કરી છે. 

Mar 3, 2020, 07:17 PM IST

સંસદીય સમિતીઓની બેઠકમાં સાંસદોની ગેરહાજરીથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ખફા કહ્યું કે...

રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) સંસદીય સમિતીઓની બેઠકમાં સભ્યોની પાંખી હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાયડૂએ સોમવારે જણાવ્યું કે, 244માંથી 95 સાંસદોએ સંસદીય સ્થાયી સમિતીઓની એક પણ બેઠકમાં ભાગ નથી લીધો. તેમાં રાજ્યસભાનાં 23 સભ્યો છે. બજેટ સત્રનાં બીજા તબક્કા પહેલા દિવસે રાજ્યસભાની બેઠક ચાલુ થવા અંગે વિભાગ સંબંધી સ્થાયી સમિતીઓની બેઠકના લેખાજોખા આપતા નાયડૂએ કહ્યું કે, રાજ્યસભાની આઠ સ્થાયી સમિતીઓ અત્યાર સુધી થયેલી 20 બેઠકોમાં સભ્યોની 45.35 ટકા જ હાજર રહ્યા હતા.

Mar 2, 2020, 11:02 PM IST

અમિત શાહને લઈને લોકસભામાં હંગામો, કોંગ્રેસ સાંસદ રામ્યાએ ભાજપના સાંસદ જસકૌર મીણા પર લગાવ્યો મારપીટનો આરોપ

લોકસભામાં વિપક્ષના સભ્યોએ દિલ્હીમાં થયેલી હિંસાના મુદ્દા પર ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માગ કરતા હંગામો કર્યો અને આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી.

Mar 2, 2020, 05:26 PM IST