tmc

Mukul Roy બાદ હવે BJP સાંસદ Rajib Banerjee ની થશે ઘરવાપસી? ' ટીએમસી નેતા સાથે કરી મુલાકાત

મુકુલ રોય બાદ હવે ભાજપ સાંસદ રાજીવ બેનર્જીની ટીએમસીમાં ઘર વાપસી થઈ શકે છે. શનિવારે બેનર્જીએ ટીએમસી નેતા કૃણાલ ઘોષ સાથે મુલાકાત કરી છે. 

Jun 12, 2021, 07:58 PM IST

TMC માં વાપસીથી જ મુકુલ રોયનો ડર દૂર થયો, ગૃહ મંત્રાલયને સુરક્ષા હટાવવા વિનંતી કરી

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સત્તામાં વાપસી બાદ મુકુલ રોયે પણ પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરી લીધી છે. મુકુલ રોયની સાથે તેમના પુત્ર પણ ટીએમસીમાં જોડાયા છે. 

Jun 12, 2021, 03:42 PM IST

બંગાળમાં હિંસાનો દૌર ફરી શરૂ, હુમલામાં ઘાયલ થયા ભાજપના સાંસદ જયંત કુમાર રોય

સાંસદે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભાજપ (BJP) કાર્યકર્તાઓ સાથે હિંસા કરવામાં આવી હતી. એવામાં 13 હિંસા પીડિત ગત એક મહિનાથી જલપાઇગુડીના મંદિરમાં રહેતા હતા. તે શુક્રવારે આ પીડિત કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે 5 વાગે તેમના પર હુમલો થયો હતો.

Jun 11, 2021, 09:56 PM IST

TMC માં પાછા ફર્યા Mukul Roy, કહ્યું- બાદમાં જણાવીશ 'ઘર વાપસી' નું કારણ

મુકુલ રોયે (Mukul Roy) ભારતીય જનતા પાર્ટી (BJP) છોડી દીધી છે અને ફરી એક વખત તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) જોડાયા છે. શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના (West Bengal) સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી છે

Jun 11, 2021, 05:41 PM IST

મુકુલ રોય હવે ભાજપ છોડી TMC માં પાછા ફરશે? આજે સાંજે CM મમતા બેનર્જી સાથે કરશે મુલાકાત

મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રોયની ટીએમસીમાં વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. 

Jun 11, 2021, 02:02 PM IST

સુભેંદુ અધિકારી અને પીએમ મોદી વચ્ચે 45 મિનિટ ચાલી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા

ભાજપ નેતા અધિકારીએ મુલાકાત બાદ ટ્વીટ કરી કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી આશીર્વાદ લેવાની તક મળી. તેમણે મને પોતાનો કિંમતી સમય આપ્યો તે માટે હું તેમનો આભાર માનુ છું. 

Jun 9, 2021, 10:46 PM IST

West Bengal માં મોટી ઉથલપાથલ, Suvendu Adhikari અને તેમના ભાઈ સામે FIR નોંધાઈ, જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ સોમેન્દુ અધિકારી વિરુદ્ધ કાંઠી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

Jun 6, 2021, 10:06 AM IST

બંગાળમાં જીત બાદ મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેકને આપ્યું પ્રમોશન, સોંપી નવી જવાબદારી

અભિષેક બેનર્જી હાલમાં પાર્ટીના યુવા વિંગના અધ્યક્ષ હતા. પરંતુ 'એક નેતા એક પદ'ની પોલિસીને જોતા તેમણે યુવા વિંગના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે.

Jun 5, 2021, 05:13 PM IST

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે લીધી નિવૃતિ, CMના વિશેષ સલાહકાર બન્યા

પશ્ચિમ બંગાળ કેડરના 1987 બેચના આઈએએસ અધિકારી બંદોપાધ્યાય 60 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ 31 મેએ નિવૃત થવાના હતા. પરંતુ કેન્દ્ર પાસેથી મળેલી મંજૂરી બાદ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 
 

May 31, 2021, 06:02 PM IST

Narada sting case: ટીએમસી નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈ ઓફિસ બહાર હંગામો, પોલીસનો લાઠીચાર્જ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશ (સીબીઆઈઝ) એ સોમવારે ટીએમસીના ચાર નેતાઓની નારદા સ્ટિંગ કેસમાં કોલકત્તામાં ધરપકડ કરી હતી. 
 

May 17, 2021, 04:15 PM IST

West Bengal: કૂચબિહાર અને સીતલકુચીમાં હિંસા પ્રભાવીત લોકોને મળ્યા રાજ્યપાલ ધનખડ, વિરોધનો કરવો પડ્યો સામનો

ધનખડ ઉત્તરી બંગાળના કૂચબિહાર જિલ્લામાં મથભંગા અને સીતલકૂચી ગયા અને તે લોકો સાથે મુલાકાત કરી જેણે દાવો કર્યો હતો કે બે મેએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટીએમસી સમર્થક ગુંડાએ તેમના પર હુમલો કર્યો હતો. 

May 13, 2021, 07:47 PM IST

West Bengal: બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામા, આપ્યું આ કારણ

બંગાળ વિધાનસભામાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ સાંસદ નિશીથ પ્રામાણિક (Nishith Pramanik) એ કહ્યુ કે, તેમણે માત્ર પાર્ટી નેતૃત્વના આદેશોનું પાલન કર્યુ છે. 

May 12, 2021, 06:27 PM IST

West Bengal: કોલકાતામાં 'ટીમ મમતા'ની શપથ વિધિ, 43 મંત્રીએ લીધા પદ અને ગોપનીયતાના શપથ

બંગાળ સરકારના મંત્રીમંડળે આજે શપથ લીધી જેમાં કુલ 43 મંત્રીઓ સામેલ થયા. જેમાંથી 40એ આજે  રાજભવનમાં મંત્રીપદના શપથ લીધા જ્યારે 3 નેતાઓએ વર્ચ્યુઅલ રીતે શપથ લીધા. 

May 10, 2021, 11:19 AM IST

Kangana Ranaut વિરુદ્ધ FIR દાખલ, બંગાળમાં હિંસા ભટકાવવાનો લાગ્યો આરોપ

વાત કરીએ કંગના વિરુદ્ધ દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆરની તો તેની સાથે ઋજુએ તે તસવીરો અને સ્ક્રીનશોટ પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે, જેને કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. 
 

May 7, 2021, 11:36 AM IST

Violence In Bengal: હિંસા પર મમતા બેનર્જી બોલ્યા- હાર સ્વીકારે ભાજપ, મૃતકો માટે કરી વળતરની જાહેરાત

બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસાને લઈને મમતા બેનર્જીએ ગુરૂવારે મૌન તોડ્યુ છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ જનાદેશને સ્વીકારવા માટે તૈયાર નથી. આ સાથે હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને બે-બે લાખના વળતરની જાહેરાત કરી છે. 

May 6, 2021, 04:58 PM IST

Video: બંગાળમાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનના કાફલા પર હુમલો, TMC કાર્યકરો પર લાગ્યો આરોપ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જે હિંસા શરૂ થઈ છે તે અટકવાનું નામ લેતી નથી. હવે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન પર મિદનાપોરમાં હુમલાના સમાચાર છે.

May 6, 2021, 02:57 PM IST

બંગાળમાં TMC ની જીત બાદ 80 હજારથી 1 લાખ લોકો હુમલાના ડરથી ઘર છોડીને ભાગી ગયાઃ જેપી નડ્ડા

જેપી નડ્ડાએ કહ્યુ કે, સંદેશખલી, તોશાબા, ઈસ્ટ કેનિંગમાં ઘણા ગામોને લૂટી લેવામાં આવ્યા છે. લોકોએ જીવ બચાવવા માટે ભાગીને જવુ પડી રહ્યું છે. લોકોએ કૂચબિહાર અને અન્ય જગ્યાના સરહદી રાજ્ય અસમમાં જઈને જીવ બચાવ્યા છે. 

May 5, 2021, 08:52 PM IST

TMC Chief Mamata Banerjee એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય સફળતા મેળવ્યા બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ આજે ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા. 

May 5, 2021, 10:55 AM IST

રડતા રડતા Kangana Ranaut એ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી, જુઓ Video

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ખુબ ભાવુક જોવા મળી રહી છે. તેણે કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. 
 

May 4, 2021, 04:32 PM IST

Bangal પહોંચી નડ્ડા બોલ્યા- ચૂંટણી બાદ આવી હિંસાથી ચિંતા, ભારતના વિભાજન સમયે સાંભળી હતી આવી ઘટનાઓ

બંગાળ હિંસા બાદ પ્રથમવાર રાજ્યના બે દિવસીય પ્રવાસે પહોંચેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ જે ઘટનાઓ જોઈ તેણે અમને દુખી અને હેરાન કર્યા છે. 

May 4, 2021, 04:02 PM IST