પશ્ચિમ બંગાળ

Sunday Special: Don't be afraid of Corona PT7M46S

Sunday Special: કોરોનાથી ડરોના પણ ભીડ ભેગી કરોના

Sunday Special: Don't be afraid of Corona

Mar 28, 2021, 10:00 PM IST
Sunday Special: Border blockade, RT-PCR test mandatory PT7M33S

Sunday Special: બોર્ડર પર નાકાબંધી, RT-PCR ટેસ્ટ ફરજિયાત

Sunday Special: Border blockade, RT-PCR test mandatory

Mar 28, 2021, 10:00 PM IST
Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress PT4M28S

Sunday Special: PAAS- કોંગ્રેસ વચ્ચે એલાન-એ-જંગ બન્યો ઉગ્ર

Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress

Feb 7, 2021, 09:50 PM IST

CM મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- 'બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં'

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક સંગીત કાર્યક્રમ દરમિયાન ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા. 

Dec 24, 2020, 03:16 PM IST

Visva-Bharati University centenary celebrations: ટાગોરના ચિંતન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે વિશ્વભારતી: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કરતા કહ્યું કે વિશ્વભારતી, માતા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે.

Dec 24, 2020, 11:43 AM IST

પ.બંગાળમાં BJP ના દિગ્ગજ નેતાના પત્ની TMC માં જોડાઈ જતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા રાજકીય ઉથલપાથલ સતત ચાલુ છે. નેતાઓ ફટાફટ પાર્ટી બદલી રહ્યા છે.

Dec 21, 2020, 02:53 PM IST

મમતાના ગઢમાં પહેલુ ગાબડુ પાડશે Amit Shah, આજે પશ્ચિમ બંગાળ પર સૌની નજર

  • આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં જોડાશે
  • મિશન બંગાળ માટે ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે

Dec 19, 2020, 08:01 AM IST

વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીને મળ્યો જબરદસ્ત ઝટકો, દિગ્ગજ નેતાઓના રાજીનામા પડ્યા

આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પહેલા તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીને એક જ દિવસમાં બે મોટા ઝટકા મળ્યા છે.

Dec 18, 2020, 01:14 PM IST

તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનું રાજકીય યુદ્ધ તેજ બન્યું, હવે અમિત શાહ જશે બંગાળ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વર્ષે વિધાનસભા ઈલેક્શન યોજાવાને છે. તે પહેલા બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે રાજકીય ધમાસાણ તેજ બની રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ના કાફલા પર હુમલા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્વિમ બંગાળની બે દિવસની મુસાફરી પર જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ 19 અને 20 ડિસેમ્બરના રોજ બંગાળ જશે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન પાર્ટીના ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થશે. આ સાથે જ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરીને રાજ્યમાં ઈલેક્શનની તૈયારીઓ પર ફીડબેક લેશે. તેમની મુલાકાત પહેલા તેમના મંત્રાલયે પશ્ચિમ બંગાળની સરકાર પાસેથી જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાનો રિપોર્ટ માંગ્યો છે. 

Dec 11, 2020, 11:07 AM IST

પ.બંગાળ: BJP અધ્યક્ષ JP Nadda ના કાફલા પર પથ્થરમારો, કૈલાશ વિજયવર્ગીયની ગાડીનો કાચ તૂટ્યો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર  ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો અને રસ્તાને બ્લોક કરવાની કોશિશ કરી. અત્રે જણાવવાનું કે જેપી નડ્ડા પોતાના પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસના બીજા દિવસે ડાયમન્ડ હાર્બર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની ગાડી પર ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો. 

Dec 10, 2020, 02:23 PM IST

બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર પથ્થરમારો, 15 દિવસમાં બીજો હુમલો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. દિલીપ ઘોષના કાફલામાં પોલીસની ગાડી પણ હતી. 

Nov 25, 2020, 09:57 PM IST

ગૃહમંત્રી Amit Shah નું બંગાળ મિશન, મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહાર

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળ પહોંચતાની સાથે જ તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે મમતાદીદીએ કેન્દ્રની 80થી વધુ યોજનાઓ રોકી રાખી છે. 

Nov 5, 2020, 01:22 PM IST

Durga Puja સમારોહમાં સામેલ થયા PM મોદી, કહ્યું- 'બંગાળે દરેક સમયે દેશની સેવા કરી'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વર્ચ્યુઅલ રીતે દુર્ગા પૂજાના કાર્યક્રમમાં ભાગ લઈને પશ્ચિમ બંગાળ (west bengal) માં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકી દીધુ છે. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દુર્ગાપૂજા (Durga Puja) પંડાલનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ બંગાળના લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો.

Oct 22, 2020, 02:18 PM IST

Malabar Drill: ચીન પર નજર, ભારતે માલાબાર ડ્રિલમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયાને બોલાવ્યું

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા સૈન્ય ટકરાવ વચ્ચે ભારતે સોમવારે ઔપચારિક રૂપથી અમેરિકા અને જાપાનની સાથે ત્રિપક્ષાય માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું છે. 

Oct 19, 2020, 07:32 PM IST

પ.બંગાળ: પોલીસ સ્ટેશન સામે જ BJPના નેતાની ગોળી મારીને હત્યા, ટીટાગઢમાં તણાવનો માહોલ

પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે મોડી રાતે અજાણ્યા બદમાશોએ ભાજપના નેતા મનિષ શુક્લા (Manish Shukla) ની ગોળી મારીને  હત્યા કરી નાખી છે. શુક્લાની હત્યા જિલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશન સામે જ થઈ, ત્યારબાદ વિસ્તારમાં ખુબ તણાવનો માહોલ છે. ઘટનાની ગંભીરતા જોતા મધરાતથી જ અહીં ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત છે. આ બાજુ ભાજપે આ મામલે રાજ્યના બરાકપોરમાં બંધનુ આહ્વવાન કર્યું છે. આ કેસની ગંભીરતા જોતા રાજ્યપાલ જયદીપ ઘનખડે કાયદો અને વ્યવસ્થા મુદ્દે વાત કરવા માટે પ્રદેશના ડીજીપી સહિત તમામ અધિકારીઓને સોમવારે રાજભવન બોલાવ્યા છે.

Oct 5, 2020, 07:24 AM IST

NIAની તપાસમાં મોટો ખુલાસો, ભારતમાં જ ટ્રેનિંગ સેન્ટર બનાવવાના હતા ISના આતંકી

એનઆઈએએ શંકાસ્પદોને જ્યારે પકડ્યા હતા, ત્યારે તેના વિશે ઓછી માહિતી હતી. પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો ન માત્ર આઈએસઆઈએસ  (ISIS) સાથે જોડાયેલા હતા, પરંતુ અલકાયદા સાથે પણ તેના તાર જોડાયેલા હતા.

Sep 28, 2020, 07:27 PM IST

NIAને બંગાળ અને કેરળમાં મળી મોટી સફળતા, અલ-કાયદાના 9 સંદિગ્ધ આતંકી પકડાયા

કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે સવાર સવારમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી મોટી દરોડા કાર્યવાહીને અંજામ આપ્યો અને 9 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. કેરળના એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં ખાસ કરીને આ દરોડાની કામગીરીને અંજામ આપવામાં આવ્યો. 

Sep 19, 2020, 10:24 AM IST