ભારતના 10 સૌથી ધનિક વ્યક્તિ, ખાસ જાણો તેમના વિશે....

ભારતના 10 સૌથી ધનિક વ્યક્તિઓ વિશે ખાસ જાણો....જેમની સંપત્તિ વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 

મુકેશ અંબાણી

1/10
image

મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. જેમની કુલ સંપત્તિ $89.7 બિલિયન છે. 

 

ગૌતમ અદાણી

2/10
image

ગૌતમ અદાણી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન છે. જેમની કુલ સંપત્તિ $51.7 બિલિયન છે. 

 

શિવ નાદર

3/10
image

શિવ નાદર એચસીએલ ટેક્નોલોજીસના સંસ્થાપક છે, જેમની કુલ સંપત્તિ $29.1 બિલિયન છે. 

 

સાવિત્રી જિંદાલ અને પરિવાર

4/10
image

સાવિત્રી જિંદાલ જેએસડબલ્યુ ગ્રુપના ચેરમેન છે જેમની કુલ સંપત્તિ $25.3 બિલિયન છે. 

 

સાઈરસ પૂનાવાલા

5/10
image

સાઈરસ પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે. જેમની કુલ સંપત્તિ $21.2  બિલિયન છે. 

 

દિલિપ સંઘવી

6/10
image

દિલિપ સંઘવી સન ફાર્માસ્યૂટીકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક છે. જેમની કુલ સંપત્તિ $18.5 બિલિયન છે. 

 

કુમાર બિરલા

7/10
image

કુમાર બિરલા આદિત્ય બિડલા ગ્રુપના ચેરમેન છે. જેમની કુલ સંપત્તિ $17.8 બિલિયન છે. 

 

રાધાકિશન સ્વામી

8/10
image

રાધાકિશન દમાણી ડી માર્ટ  એવેન્યૂ સુપરમાર્કેટ્સના સંસ્થાપક છે. જેમની કુલ સંપત્તિ $16.6 બિલિયન છે. 

 

લક્ષ્મી મિત્તલ

9/10
image

લક્ષ્મી મિત્તલ આર્સેલરમિત્તલના એક્ઝીક્યૂટીવ ચેરમેન, જેમની કુલ સંપત્તિ $15.2 બિલિયન છે. 

 

કુશલ પાલ સિંહ

10/10
image

કુશલ પાલ સિંહ ડીએલએફ લિમિટેડના ચેરમેન જેમની કુલ સંપત્તિ $13.7 બિલિયન છે. 

  Disclaimer : પ્રિય વાંચક, અમારી આ ખબર વાંચવા બદલ આભાર, આ ખબર ફક્ત જાગૃતતા વધારવાના હેતુથી લખાઈ છે. અમે તેને લખવામાં સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે.