Telecom Market News: વોડાફોન-આઈડિયા આજે એવા તબક્કે છે જ્યાં તે શાનદાર પુનરાગમન કરશે અથવા કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક બનશે. ₹50,000 કરોડનું આ ભંડોળ ફક્ત પૈસા જ નહીં, પરંતુ આ બ્રાન્ડ પર દુનિયાનો વિશ્વાસ રજૂ કરશે. શું આપણે એક નવો ટેલિકોમ સુલતાન જોશું? રાહ જુઓ, કારણ કે આ ટેલિકોમ ગેમનું અંતિમ પરિણામ હજુ જાહેર થયું નથી.
Asia Richest Person: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના અપડેટ મુજબ, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 95.4 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ તેમનાથી ઓછી છે.
Secret of 11th floor of antilia : જ્યારે પણ દેશ-દુનિયાના મોંઘા ઘરોની વાત થાય છે તો તેમાં એન્ટીલિયાનું નામ સૌથી ઉપર આવે છે. આ ઘર 27 માળનું છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં 11મા માળ પર કોણ રહે છે?
why mukesh ambani home antilia dont have AC: મુકેશ અંબાણીના એન્ટીલિયાની ગણના દેશ-દુનિયાના આલીશાન ઘરોમાં થાય છે, લગભગ બધી સુવિધા આ ઘરમાં હાજર છે. પરંતુ શું તમને જાણો છો કે આટલું મોટું ઘર હોવા છતાં તેમાં એકપણ એસી લાગેલું નથી? આવો તેની પાછળનું કારણ જાણીએ.
Reliance Jio IPO: Jioનો IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, અબજોપતિ મુકેશ અંબાણીની મુખ્ય કંપની રિલાયન્સની કોઈ મોટી પેટા કંપનીનો આશરે બે દાયકામાં આ પ્રથમ IPO હશે.
Pakistan T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચો માત્ર રોમાંચથી ભરેલી જ નહીં, પરંતુ કમાણીની દ્રષ્ટિએ પણ ખાસ છે. ભારત-પાકિસ્તાનની દરેક મેચ ICCની સૌથી વધુ કમાણી કરનારી ઇવેન્ટ માનવામાં આવે છે. જાહેરાતની દુનિયામાં તેને 'મની મેચ' તરીકે ઓળખવામાં આવે છે. તેથી વર્લ્ડ કપમા જો પાકિસ્તાન ભારત સામે નહીં રમે, તો બ્રોડકાસ્ટર્સને કરોડનું નુકસાન થશે.
Upcoming IPO: હાલના અંદાજ મુજબ કંપનીની વેલ્યું આશરે 180 અરબ ડોલર હોવાનો અંદાજ છે. 2.5 ટકા હિસ્સો વેચવાથી આશરે 4થી 4.5 બિલિયન ડોલર (આશરે 35,000થી 37,000 કરોડ રૂપિયા) એકત્ર થઈ શકે છે. આ આંકડો ગયા વર્ષે Hyundai Motor Indiaના 3.3 અરબ ડોલર IPO કરતા મોટો હશે.
IPO News: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીની કંપનીનો IPO લોન્ચ થવાની ધારણા છે. તાજેતરમાં, કંપનીએ મેનેજમેન્ટ ફેરફારો થયા છે.
Adani Ambani Lifetime Earning: આ વર્ષે, બન્ને દિગ્ગજની કુલ સંપત્તિમાં કુલ 195 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો. પહેલા બિઝનેસ મેનની કુલ સંપત્તિ 102 બિલિયન ડોલર અને બિઝા બિઝનેસ મેનની કુલ સંપત્તી 93 બિલિયન ડોલરથી વધુ છે. તેમની સંયુક્ત વાર્ષિક કમાણી મુકેશ અંબાણીની કુલ $106 બિલિયન અને અદાણીની કુલ $85.6 બિલિયનથી વધુ છે.
India Most Richest Engineer: ભારતના સૌથી અમીર અને સફળ એન્જિનિયરોમાંથી એક વ્યક્તિ દેશના જાણીતા ઉદ્યોગપતિ પણ છે. તેમણે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આજે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે અને માત્ર દેશમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં જાણીતા છે.
Mukesh Ambani New Business: મુકેશ અંબાણીની કંપનીએ માહિતી આપી છે કે એક નવી કંપની સ્થાપવામાં આવી છે, કંપની આ નવા સાહસને જીઓ ફાઈનાન્સ સાથે સંયુક્ત રીતે કરશે. કંપનીને સરકાર દ્વારા સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળી ગયું છે.
મુકેશ અંબાણીએ રિલાયન્સ ગ્રુપની વાર્ષિક સાધારણ સભામાં મોટી જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના આઈપીઓની જાહેરાત કરી છે.
Sell Share: તમને જણાવી દઈએ કે તે એક મુખ્ય ભારતીય કાપડ કંપની છે, જે યાર્ન, કપડાં, હોમ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટના ઉત્પાદનમાં સક્રિય છે. આ કંપનીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્શિયલ દ્વારા NCLT પ્રક્રિયા હેઠળ એકસાથે હસ્તગત કરવામાં આવી હતી. તેના શેરને ઘણીવાર શેરબજારમાં પેની સ્ટોક શ્રેણીમાં ગણવામાં આવે છે.
JIO IPO News: શું Jioના IPO ની રાહ પૂરી થવા જઈ રહી છે? આ અઠવાડિયે શુક્રવારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી તેમની જાહેરાતથી બધાને આશ્ચર્યચકિત કરશે. આ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
અનિલ અંબાણી તરફથી 24 કલાકના સન્નાટા બાદ એક જવાબ આપ્યો જે સ્પષ્ટતા નહીં પરંતુ એક સીધેસીધો પલટવાર છે. અનિલ અંબાણીના પ્રવક્તાએ દરોડાથી લઈને FIR સુધી દરેક સવાલના જવાબ આપવાની કોશિશ કરી છે. તેમણે 5 મોટા તર્ક આપ્યા છે.
Kokilaben Favourite Car: દેશના સૌથી અમિર બિઝનેસમેન મુકેશ અંબાણીની માં કોકીલાબેન અંબાણીની તબિયત ખરાબ છે, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ચાલો તેમની ફેવરિટ કાર વિશે જાણીએ.
India Most Wealthy Family: અંબાણી પરિવાર ફરી એકવાર દેશના સૌથી ધનિક પરિવારોમાંનો એક બની ગયો છે. કુમાર મંગલમ બિરલા બીજા નંબરે છે અને જિંદાલ પરિવાર ત્રીજા નંબરે છે. દેશના 300 સૌથી વેલ્યૂએબલ પરિવારોની કુલ સંપત્તિ 140 લાખ કરોડ રૂપિયા (1.6 ટ્રિલિયન ડોલર) થી વધુ છે.
Stock Decline: મુકેશ અંબાણીની કંપનીનો શેર 17.84 રૂપિયા પર આવી ગયો હતો. આમાં 1%નો ઘટાડો નોંધાયો હતો. કંપનીના શેરમાં છેલ્લા 5 દિવસમાં 4 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 15 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ ટેરિફ બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
Asim Munir on Mukesh Ambani: પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસીમ મુનીરે એકવાર ફરીથી ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે. તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી વિશે પણ ધમકીના સૂર રેલાવ્યા છે.
શું તમે જાણો છો કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી છેલ્લા 5 વર્ષથી પોતાના કામ માટે કોઈ પગાર લેતા નથી. આવામાં લોકોના મનમાં એ સવાલ છે કે તેઓ કેવી રીતે કમાય છે.
Anil Ambani downfall: ઉદ્યોગપતિ અનિલ અંબાણીની તાજેતરમાં ઈડીએ પૂછપરછ કરી હતી. 17000 કરોડના છેતરપિંડી કેસમાં તેમની 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એક સમયે અનિલ અંબાણીનો દબદબો હતો અને વિશ્વના ધનવાન વ્યક્તિમાં સામેલ હતા. પરંતુ કઈ રીતે આ મુશ્કેલ સ્થિતિમાં પહોંચ્યા તે વિશે અમે તમને આજે જણાવીશું.
Jio IPO: દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ આવવાનો છે. આ અત્યાર સુધીના બધા આઈપીઓનો બાપ હશે. આ આઈપીઓ હ્યુન્ડઈ ઈન્ડિયાના વિશાળ આઈપીઓ સાઇઝથી લગભગ બમણો હશે.