દિવાળી પહેલાં થઈ જશે સારી કમાણી, આ 5 શેરમાં લગાવો દાવ, બ્રોકરેજે આપી ખરીદીની સલાહ

Axis Direct Positional Pick: શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક્સમાં ખરીદીની તક છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ પોઝિશનલ ટ્રેડર્સ માટે 5 સ્ટોક્સ Samvardhana Motherson, AB Real Estate, Garden Reach, Bata India, Mazagon Dock પસંદ કર્યાં છે.
 

15 દિવસ માટે ટાર્ગેટ

1/6
image

એક્સિસ ડાયરેક્ટનું કહેવું છે કે આ સ્ટોક્સમાં 0-15 દિવસ માટે ખરીદી કરવાની છે. સાથે પોઝિશનલ ટ્રેડર સ્ટોક્ટના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી રેન્જ જણાવી છે.

Samvardhana Motherson

2/6
image

Samvardhana Motherson માં એક્સિસ ડાયરેક્ટે બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 218 છે, સ્ટોપલોસ 197 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 200-203 છે.

AB Real Estate

3/6
image

AB Real Estate ને Axis Direct એ પોઝિશનલ બિક બનાવ્યો છે. બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 3170 રૂપિયાનો છે. સ્ટોપલોસ 2820 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 2869-2898 છે.  

Garden Reach

4/6
image

Garden Reach ને Axis Direct એ પોઝિશનલ બિક બનાવ્યો છે. સ્ટોક પર બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1930 છે. સ્ટોપલોસ 1720 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 1745-1765 છે.

Bata India

5/6
image

Bata India ને Axis Direct એ પોઝિશનલ પિક બનાવ્યો છે.  BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 1509 છે. સ્ટોપલોસ 1413 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ રેન્જ 1423 છે. 

Mazagon Dock

6/6
image

Mazagon Dock ને  Axis Direct એ પોઝિશનલ પિક બનાવ્યો છે. ટાર્ગેટ 4900 છે. સ્ટોપલોસ 4305 રાખવાનો છે. શેરમાં એન્ટ્રી પ્રાઇસ 4387-4432 છે.

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)