15 દિવસમાં જોરદાર કમાણી કરાવી શકે છે આ Top-5 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ

Top-5 Stocks to BUY: બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી અને સેનસેક્સ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. આ તેજીના માહોલમાં એક્સિસ ડાયરેક્ટે 15 દિવસની દ્રષ્ટિએ પોઝિશનલ બ્રોકર્સ માટે 5 સ્ટોક્સની પસંદગી કરી છે. જાણો તે માટે ટાર્ગેટ અને સ્ટોપલોસની વિગત જાણીએ..
 

UPL Share Price Target

1/6
image

UPL નો શેર 559 રૂપિયા પર છે. 548-560 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 600 રૂપિયાનો ટાર્ગેટ અને 540 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.  

DCM Shriram Share Price Target

2/6
image

DCM Shriram નો શેર1039 રૂપિયા પર છે. 1028-1038 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 1122 રૂપિયાનો ટાર્ગેટ અને 1010 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.   

Indraprastha Gas Share Price Target

3/6
image

Indraprastha Gas નો શેર 484 રૂપિયાના સ્તર પર છે. 480-485 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 515 રૂપિયાનો ટાર્ગેટ અને 475 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

DB Corp Share Price Target

4/6
image

DB Corp નો શેર 324 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. 312-315 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 357 રૂપિટાનો ટાર્ગેટ અને 301 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

Triveni Engineering Share Price Target

5/6
image

Triveni Engineering નો શેર 394 રૂપિયાના સ્તર પર છે. 379-385 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 440 રૂપિયાનો ટાર્ગેટ અને 372 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

ડિસ્ક્લેમર

6/6
image

અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.