શીઝાન ખાનની બહેન સાથે તુનિષાની ન જોયેલી તસવીરો થઈ વાયરલ, કેપ્શન વાંચીને આંસુ આવી જશે


Entertainment News: 4 જાન્યુઆરીએ તે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા, જેણે ક્યારેય ટીવી સીરિયલ 'અલી બાબા-દાસ્તાન-એ-કાબુલ'ની અભિનેત્રી તુનિષા શર્મા સાથે વાત કરી હતી કે તેના સંપર્કમાં આવ્યા હતા. 4 જાન્યુઆરીએ તુનિષાનો જન્મદિવસ હતો. આટલા દિવસ પસાર થવા છતાં લોકોને વિશ્વાસ નથી આવતો કે તે આ દુનિયામાં નથી. તેના જન્મદિવસ પર કો-એક્ટર શીઝાન ખાનની બહેને જે રીતે તેને યાદ કરી, તે જોઈને દરેક રડી પડ્યા. 

1/8
image

ટીવી અભિનેત્રી ફલક નાઝ શીઝાન ખાનની બહેન

2/8
image

ટીવી અભિનેત્રી ફલક નાઝ શીઝાન ખાનની બહેન છે અને તે હંમેશા સીરિયલના સેટ પર તુનિષાને મળતી રહેતી હતી. તુનિશાના બર્થડે પર તેણે કેટલીક તસવીરો શેર કરી છે. તસવીર સાથે ભાવુક કેપ્શન પણ લખ્યું છે. 

ફલક નાજે 8 ફોટો શેર કર્યાં

3/8
image

ઇમોશનલ પોસ્ટમાં ફલક નાઝે 8 ફોટો શેર કર્યાં છે. તેણે લખ્યું કે, टूnnu mera bachcha.. Kabhi nahi socha tha ki aese wish karungi tujhe,tu jaanti thi ki Aapi ne plan kiya hai tere liye surprise.

4/8
image

ફલક નાઝે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આ જન્મદિવસ પર હું તને સુંદર પ્રિન્સેસ ડ્રેસમાં જોવા ઈચ્છતી હતી. હું તને ખુદ તૈયાર કરતી અને તારા માટે કેક બનાવતી. 

 

 

તૂટી ગયું ફલકનું દિલ

5/8
image

ફલક ઝાને લખ્યું કે તું સારી રીતે જાણે છે કે તું મારા માટે શું મહત્વ રાખે છે? મારૂ દિલ તૂટી ગયું છે.

 

 

ફસક નાઝ છે ખુબ દુખી

6/8
image

ફલક નાઝે ઇમોશનલ થઈને લખ્યું કે આટલી તકલીફ મને ક્યારેય થઈ નથી, જેટલી તારા ગયા બાદ થઈ. સમજી શકાતું નથી કે તારા શરીરની શાંતિ માટે ક્યાં દુઆ કરૂ.

 

 

બધાનું ચેન છીનવાઈ ગયું

7/8
image

અમારા બધાનું ચેન છીનવાઈ ગયું છે. તું બધુ જોઈ રહી છે. હું જાણું છું કે તું મારી આસપાસ છે. હું તારી હાજરીને અનુભવી રહી છું.

 

 

હંમેશા આપણા દિલોમાં રહેશે

8/8
image

અમે તને દરરોજ યાદ કરીએ છીએ ટુન્નૂ. તું હંમેશા અમારા દિલમાં રહીશ. હું આશા કરૂ છું કે તારી શાંતિની શોધ હવે સમાપ્ત થઈ ગઈ હશે. હેપ્પી બર્થ ડે. I love you...