Hina Khanએ ફેમિલી વેકેશન પર પણ વિતાવ્યો Me Time, Photos સોશિયલ મીડિયા પર વાયરલ

હિના ખાન (Hina Khan)નું માલદીવ વેકેશન (Maldives Vacation) ખૂબ મજેદાર રહ્યું. આ અમે કહી રહ્યા નથી, પરંતુ તેમની તસવીરો આ વાતને સ્પષ્ટ કરી રહી છે. હિના વેકેશન પર ખૂબ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. 

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી હિના ખાન (Hina Khan)તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે માલદીવ (Maldives)માં વેકેશન મનાવવા ગઇ હતી. આ વેકેશનની તસવીરોમાં હિના ખાનનો અંદાજ અલગ જોવા મળી રહ્યો છે. માલદીવ્સથી પરત ફરીને હિના ખાને પોતાના વેકેશનની તસવીરોને સતત શેર કરી છે. તમે જો આ ફોટોઝ નથી જોયા તો તમે સમજી શકશો નહી કે કેટલું એન્જોય કર્યું .તમે પણ જુઓ આ ફોટોઝ..  

માલદીવામાં હિના ખાનનો ગ્લેમરસ અવતાર

1/7
image

હિના ખાન (Hina Khan)ભલે જ માલદીવમાં પોતાના પરિવાર સાથે ગઇ છે, પરંતુ તેમણે ખૂબ મી-ટાઇમ પસાર કર્યો છે. તેમના આ ફોટોઝથી સ્પષ્ટ થાય છે. 

હિના ખાનની હેટએ ખેંચ્યું ધ્યાન

2/7
image

હિના ખાન આ વેકેશન પર સુંદર હેટ્સ લઇને ગઇ. પોતાના ઘણા ફોટોઝમાં તેમણે વિવિધ પ્રકારની હેટ્સ પહેરી છે.

હિના ખાનના ફેન્સને પસંદ આવ્યા ફોટોઝ

3/7
image

હિના ખાનના ફેન્સ ખૂબ સારું રિએક્શન આપી રહ્યા છે. લોકોને તેમના વેકેશનના ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. 

હિનાનો લુક થઇ રહ્યો છે વાયરલ

4/7
image

હિના ખાને શ્રગ પહીરીને પોતાની બેકની ફોટોઝ ક્લિક કરાવ્યા છે. હિના ખાનના આ હોટ ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. 

સમુદ્રને દેખતી જોવા મળી હિના ખાન

5/7
image

બોલ્ડનેસ સાથે હિના ખાન (Hina Khan)સમુદ્રને નિહાળતી જોવા મળી. હિનાએ પોતાના આ વેકેશનને ખૂબ એન્જોય કર્યું છે. 

વાયરલ થઇ રહી છે હિના ખાનની તસવીરો

6/7
image

સોશિયલ મીડિયા પર હિના ખાન સતત પોતાના વેકેશનની તસવીરોને શેર કરતી જોવા મળી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે. 

વધી ગયો છે હિનાના ચહેરાનો ગ્લો

7/7
image

હિના ખાન (Hina Khan)આખુ વર્ષ મહેનત કરે છે. એવામાં વેકેશન પર જઇને તેમનો ચહેરો વધુ ગ્લો કરે છે.