'USvsIndia' હેશટેગ સોશિયલ મીડિયામાં VIRAL, આ રમૂજી સંવાદોથી હસી હસીને બેવડા વળી જશો, PHOTOS

આ હેશટેગ સાથે શેર થયેલા મિમ્સમાંથી કેટલાક તમને એકદમ હસાવી દેશે તો કેટલાક પ્રશ્નો સર્જી દેશે. આવો જોઈએ આવા જ કેટલાક રમૂજી સંવાદો...

ઝી ડેસ્ક, અમદાવાદ: હાલ સોશિયલ મીડિયામાં  'USvsIndia' હેશટેગ ખુબ ટ્રેન્ડમાં છે. પહેલી નજરમાં જોઈએ તો તમને એમ લાગે કે  આ કોઈ પોલિટિકલ કનેક્શન લાગે છે. પરંતુ જો જો એમ ન વિચારતા...આ એક એવો હેશટેગ છે જે ખુબ જ ફની મૂડમાં લોકો વાપરી રહ્યા છે. વાત જાણે એમ છે કે આ વાયરલ થયેલા ટ્રેન્ડમાં લોકો રોજબરોજના સંવાદમાં અમેરિકામાં કઈ રીતે લોકો બોલતા હોય છે કે શબ્દોનો ઉપયોગ કરતા હોય છે અને તેને ભારતમાં લોકો કેવી રીતે રજુ કરે છે તે અંગે મજાકીયા અંદાજમાં રજૂઆત કરે છે. આ ટોપિક હાલ સોશિયલ મીડિયામાં એટલો બધો લોકપ્રિય થયો છે કે વિવિધ કંપનીઓએ પણ આ રીતેના હેશટેગ સાથે મિમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર રજુ કરવા માંડ્યા છે. આ હેશટેગ સાથે શેર થયેલા મિમ્સમાંથી કેટલાક તમને એકદમ હસાવી દેશે તો કેટલાક પ્રશ્નો સર્જી દેશે. આવો જોઈએ આવા જ કેટલાક રમૂજી સંવાદો..

1/20
image

2/20
image

3/20
image

4/20
image

5/20
image

6/20
image

7/20
image

8/20
image

9/20
image

10/20
image

11/20
image

12/20
image

13/20
image

14/20
image

15/20
image

16/20
image

17/20
image

18/20
image

19/20
image

20/20
image