Venice ની સુંદરતાને લાગી કોની નજર? જાણો શા માટે સ્વપ્નનગરીમાં છવાયો છે સન્નાટો...

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈટાલીનું વેનિસ શહેર દુનિયાભરમાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. ખાસ કરીને આ શહેર પ્રેમી-પંખિડાઓમાં ખુબ જ લોકપ્રિય છે. પણ હાલ વેનિસના હાલ બેહાલ થયેલાં જોવા મળી રહ્યાં છે.

1/7
image

બદલાતાં મોસમ અને ગ્લોબલ વોર્મિંગની સૌથી પ્રતિકુળ પરિસ્થિતિનું ચિત્ર

2/7
image

પ્રેમી-પંખિડાઓની સ્વપ્ન નગરી ગણાતા વેનિસના અત્યારે બેહાલ થઈ ગયા છે. સમૃદ્ધમાં આવેલ લો ટાઈડના કારણે સ્વર્ગ સમાન નગરી હાલ બદ્ધતર હાલતમાં ફેરવાઈ ગઈ.

3/7
image

ધ વિન્ચીના એક સમયની અદભુત રચના આજે ગ્લોબલ વોર્મિંગના કારણે વેરવિખેર થઈ ગઈ. પ્રેમની આ ભૂમિ આજે સાવ બંઝર બની ગઈ છે.

4/7
image

શું વેનિસનો ગોન્ડોલા હંમેશા માટે બંધ થઈ જશે. ગ્લોબલ વોર્મિંગની અસરથી વેનિસના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પડી છે.

5/7
image

વેનિસ બન્યુ માનવ નિર્મિત ગ્લોબલ વોર્મિંગનો ભોગ. સ્થાનિકોની સાથો-સ્થાન પ્રવાસીઓને પણ પહોંચી અસર.

6/7
image

સ્વર્ગ સમાન વેનિસની સુંદરતાને લાગી કોની નજર? પ્રવાસીઓથી ઉભરાયેલું રહેતું વેનિસમાં હાલ સન્નાટો ભાસી રહ્યો છે.

7/7
image

પાણી પર તરતી નગરી હાલ પાણી માટે તરસી રહી છે. વેનિલની વરવી સ્થિતિ માટે કોણ જવાબદાર?