italy

બાળકો, મહિલાઓ, જજ અને પોલીસ સહિત 150 લોકોની હત્યા કરનારા હેવાનને કોર્ટે છોડી દીધો!!! બોલો આવું તો કંઈ હોય...

નવી દિલ્લીઃ કોઈ ગુનેગાર લોકોમાં પોતાની દહેશત ફેલાવવા કેટલો હેવાન બની શકે તેનું જીવતું જાગતુ ઉદાહરણ ઈટલીમાં જોવા મળ્યું. જ્યાં એક હેવાને 150 લોકોની કરી નિર્દયતાથી હત્યા પણ કોર્ટે વર્ષો સુધી જેલમાં પૂ્ર્યા બાદ આપી મુક્તિ, તો લોકોમાં ફાટી નીકળ્યો આક્રોશ.

Jun 10, 2021, 01:44 PM IST

Italy: 10 વર્ષ પહેલા ચોરી થઈ હતી મૂર્તિ, રજાના દિવસે ફરવા ગયેલા પોલીસકર્મીએ શોધી કાઢી

10 વર્ષ બાદ ઓફ ડ્યૂટી અધિકારી આટો આરવા નિકળ્યા અને બેલ્જિયમમાં એક દુકાન પર પહોંચ્યા. ત્યાં તેની નજર મૂર્તિ પર પડી. જ્યારે બન્ને અધિકારી ઇટાલી પરત ફર્યા તો તેણે મૂર્તિ વિશે વધુ જાણકારી મેળવી.

Apr 17, 2021, 10:09 PM IST

Venice ની સુંદરતાને લાગી કોની નજર? જાણો શા માટે સ્વપ્નનગરીમાં છવાયો છે સન્નાટો...

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈટાલીનું વેનિસ શહેર દુનિયાભરમાં તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. ખાસ કરીને આ શહેર પ્રેમી-પંખિડાઓમાં ખુબ જ લોકપ્રિય છે. પણ હાલ વેનિસના હાલ બેહાલ થયેલાં જોવા મળી રહ્યાં છે.

Mar 2, 2021, 04:09 PM IST

Corona Virus ની ભયંકર આડ અસર સામે આવી, મહિલાની 3 આંગળી કાપવી પડી

કોરોના વાયરસે (Coronavirus)  સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. ભારતમાં ભલે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા હોય પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ ફરીથી ચિંતાજનક થઈ છે.

Feb 15, 2021, 02:26 PM IST

જોત જોતામાં જમીન ફાટી અને પડ્યો 20 ફૂટનો ખાડો, અને પછી...

ઈટલી (Italy)ના નેપલ્સ (Naples)માં એક હોસ્પિટલના કાર પાર્કિંગમાં વિશાળ ખાડો (Sinkhole) થઈ પડી ગયો છે. આ 20 મીટર ઊંડો ખાડો છે અને એટલો મોટો કે, તેની પાસે સ્થિત Covid-19 ફેસિલિટીને અસ્થાયી રીતથી બંધ કરવામાં આવી છે

Jan 9, 2021, 08:33 PM IST

વિશ્વમાં ડરનો માહોલ, અત્યાર સુધી બ્રિટન સહિત 5 દેશોમાં ફેલાય ચુક્યો છે નવો કોરોના વાયરસ

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે-સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં નવા કોરોના વાયરસની પુષ્ટિ થઈ ચુકી છે. બ્રિટનથી એક યાત્રી રોમ પહોંચ્યો, જેના કારણે ઇટાલીમાં નવો કોરોના વાયરસ સામે આવ્યો છે. ફ્રાન્સમાં પણ નવા વાયરસને લઈને ચેતવણી આપવામાં આવી છે. 

Dec 21, 2020, 06:19 PM IST

1982માં ઇટાલીને વિશ્વ કપ જીતનાડનાર મહાન ફુટબોલર Paolo Rossi નું નિધન

1982માં ફીફા વિશ્વકપ જીતનારી ટીમના સભ્ય રહેલા દિગ્ગજ ફુટબોલર પાઉલો રોસીનું બુધવારે નિધન થયું હતું. તેમણે 1982ના વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કર્યા હતા. 
 

Dec 10, 2020, 11:26 PM IST

અહીં ફક્ત 90 રૂપિયામાં ખરીદી શકો છો તમારું ઘર, બસ આ છે શરત

અહીં ગામની સ્કી રિસોર્ટ્સ અને સમુદ્ર તટ પાસે છે. શરૂઆતમાં ફક્ત 100 મકાન જ વેચવામાં આવશે. મકાની કિંમત ફક્ત 90 રૂપિયા રાખવામાં આવી છે. 

Dec 7, 2020, 11:48 PM IST

તમારા ફોનના Recharge Planથી પણ સસ્તું મળી રહ્યું છે આ શહેરમાં ઘર, મેયરે આપી આ ખાસ ઓફર

એક સુંદર ઘર દરેકનું સપનું હોય છે, પરંતુ તેને ખરીદવા માટે જીવનભરની પૂંજી લાગી જાય છે. જો કે, તમને કહીએ કે દુનિયાના એક શહેરમાં ઘર તમારા ફોનના રિચાર્જ પ્લાન (Recharge Plan)થી પણ સસ્તામાં મળી રહ્યું છે તો શું તમે વિશ્વાસ કરશો

Nov 21, 2020, 10:36 PM IST

વિશ્વમાં અત્યાર સુધી 44.28 લાખ લોકો સંક્રમિત, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- મહામારીથી માનસિક સ્વાસ્થ્ય પર ખતરો

સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે મહામારીથી વૈશ્વિક સ્તર પર માનસિક બીમારીનો ખતરો વધશે. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મનોવૈજ્ઞાનિક મુશ્કેલીનો સામનો કરવા માટે સરકારો અને સંસ્થાઓને સૂચિત કર્યા છે. 

May 14, 2020, 03:45 PM IST

યુરોપના આ દેશમાં લોકડાઉન ખુલતા જ લોકો ડિક્શનરી ખરીદવા દોડ્યા, આખો દેશ શોધે છે આ શબ્દનો અર્થ

ભારતમાં તો લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે પરંતુ યૂરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઇટાલીમાં લોકડાઉનમાં છુટ આપવાની જાહેરાત કરી છે. ઇટાલિયન વડાપ્રધાન ગ્યુસેપ કોંતેએ જ્યારે કહ્યું કે, સરકાર કોરોના વાયરસ સંક્રમણના કારણે આશરે 8 અઠવાડીયાથી ચાલી રહેલા લોકડાઉનથી દેશનાં કેટલાક હિસ્સાઓમાં છટ આપશે તો જાહેરાતથી ખુશ ઇટાલીવાસી અચાનક જ શબ્દકોશમાં કેટલાક નવા શબ્દો શોધવા લાગ્યા.

May 1, 2020, 10:14 PM IST

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 637ના મોત, સ્વાસ્થ્ય મંત્રાલયે લીધો રાહતનો શ્વાસ

સ્પેનમાં સતત ચૌથા દિવસે કોરોના વાયરસથી મોતના મામલે ઘટાડો આવ્યો અને છેલ્લા 24 કલાકમાં 637 લોકો આ મહામારીનો શિકાર બન્યા છે. સોમવારના સત્તાવાર આંકડાઓ જાહેર કરવા પર આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 13 દિવસમાં કોવિડ-19થી મોતની  સૌથી ઓછી સંખ્યા છે. દેશમાં કોરોના વાયરસથી મોતની સંખ્યા 13 હજાર 55 થઈ ગઈ છે. જે ઇટાલી પછી સૌથી વધુ છે. નવા સંક્રમણના મામલે પણ ઘટાડો આવ્યો છે.  આ દર 3.3 ટકા થઈ ગયો છે જ્યારે એક દિવસ પહેલા આ દર 4.8 ટકા હતો.

Apr 6, 2020, 09:15 PM IST

ઇટાલીમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના ઘણા દેશોમાં કહેર મચાવ્યો છે. કોરોનાને કારણે ઇટાલીમાં સૌથી વધુ મોત થયા છે. 

Mar 29, 2020, 07:32 AM IST

ગુજરાતનું ગૌરવ...ઈટાલીમાં મોતના મુખમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ ભારત લાવનારા બહાદુર મહિલા પાઈલટ

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં છે અને ચીન કરતા પણ હાલ તો જો સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે ઈટાલીમાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. કોરોનાના પ્રચંડ પ્રકોપને ઝેલી રહેલા ઈટાલીમાં જઈને આ ગુજરાતણ પાઈલટ 263 લોકોને મોતના મુખમાંથી હેમખેમ પાછા સ્વદેશ લઈને આવી છે.

Mar 24, 2020, 01:16 PM IST

કોરોના પર થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો, ચીન નહીં પણ આ દેશમાં જોવા મળ્યો હતો વાયરસ!

સમગ્ર દેશમાં એ વાતનો શોર છે કે ચીનમાં કોરોના વાઈરસ જન્મ્યો અને સમગ્ર વિશ્વમાં ફેલાયો પરંતુ ઈટાલીના પ્રસિદ્ધ ચિકિત્સા વિશેષજ્ઞએ એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે ચીન અગાઉ આ વાયરસ ઈટાલીમાં પ્રવેશી ચૂક્યો હતો. 

Mar 23, 2020, 07:45 AM IST

કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં

 કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.

Mar 21, 2020, 02:15 AM IST

ઇટાલીમાં એવું તે શું થયું કે ચીન કરતા પણ વધારે નાગરિકોનાં મોત થયા ?

કોરોના અંગે આજે સમગ્ર વિશ્વ જાણે છે અને સમગ્ર વિશ્વ એટલું પણ જાણે છે કે કોરોના વાયરસનાં સંક્રમણની શરૂઆત ચીનથી થઇ. ચીનમાં જ કોરોના નામનો વાયરસ પેદા થયો અને હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે પરંતુ ઇટાલી માટે કોરોના સૌથી વધારે ઘાતક સાબિત થયો છે.  ઇટાલીમાં કોરોનાને કારણે થનારા મોતનો આંકડો ચીન કરતા પણ વધારે થઇ ચુક્યો છે. ઇટાલીની હાલતનાં કારણે વિશ્વમાં દહેશત વધી ગઇ છે અને તે સાબિત થઇ ચુક્યું છે કે દેશ કોઇ પણ હોયજો તેને કોરોના મુદ્દે જરા પણ લાપરવાહી કરી તો તેનું પરિણામ ખુબ જ ખરાબ આવી શકે છે. 

Mar 20, 2020, 10:27 PM IST

કોરોનાનો હાહાકાર: આ દેશમાં એક જ દિવસમાં 349 લોકોના મોત, ભારતે લીધો મોટો નિર્ણય

કોરોના વાયરસનો કેર સૌથી વધુ ચીન બાદ ઈટાલીમાં જોવા મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં સોમવારે કોરોના વાયરસના કારણે 349 લોકોએ જીવ ગુમાવ્યાં.

Mar 17, 2020, 07:28 AM IST

કોરોનાથી મોતને ભેટેલી બહેનના મૃતદેહ સાથે ઘરમાં કેદ છે ભાઈ, VIDEO દ્વારા જણાવી આપવીતી

ચીનથી ફેલાયેલા કોરોના વાઈરસે હાલ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીન બાદ ઈટાલીમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શુક્રવારે ઈટાલીમાં એક જ દિવસમાં કોરોના વાઈરસથી 250 જેટલા લોકોના મોત થયા છે. અત્યાર સુધી ઈટાલીમાં 1200થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.

Mar 14, 2020, 03:30 PM IST

ચીન બાદ હવે આ દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક જ દિવસમાં રેકોર્ડ 250 લોકોના મોત

કોરોના વાઈરસનો કહેર ચીન બાદ સૌથી વધુ ઈટાલીમાં જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં શુક્રવારે કોરોના વાઈરસના કારણે 250 લોકોના મોત થયા છે.

Mar 14, 2020, 01:48 PM IST