Shadashtak Yog: આ યોગ આમ તો અશુભ ગણાય છે પરંતુ આમ છતાં કેટલીક રાશિઓને ફાયદો કરાવી શકે છે. જો કે ભલે આ યોગ મિત્ર ગ્રહો વચ્ચે બની રહ્યો છે. પરંતુ આમ છતાં શનિનો પ્રભાવ અનુશાસન માંગે છે. આથી આ દરમિયાન ઉતાવળમાં કોઈ મોટા નિર્ણય લેતા બચવું અને ઈમાનદારીથી પોતાના કામ પર ફોકસ કરવું.
વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 84 વર્ષ બાદ એવું થઈ રહ્યું છે કે જ્યારે બુધ અરુણ સાથે સંયોગ કરીને ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. જે 3 રાશિવાળાને ખાસ લાભ કરાવી શકે છે.
ષડાષ્ટક યોગ આમ તો ખતરનાક યોગ ગણાય છે. સામાન્ય રીતે તેના બહુ શુભ પ્રભાવ જોવા મળતા નથી. જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ જોવા મળતી હોય છે. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો કે આ યોગ કેટલીક રાશિઓને ફાયદો કરાવી શકે છે. જ્યારે બે ગ્રહો વચ્ચે છઠ્ઠા અને આઠમાં ભાવનો સંબંધ બને છે ત્યારે આ યોગ બને છે. આ ઉપરાંત જ્યારે કુંડળીમાં બે ગ્રહોની વચ્ચે 150 ડિગ્રીનો ખૂણો બને ત્યારે પણ ષડાષ્ટક યોગ બનતો હોય છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના આપસી સંબંધો અને તેમની ડિગ્રીનું વિશેષ મહત્વ હોય છે. આ જ્યોતિષ ગણતરીઓના આધારે 7 ડિસેમ્બર 2025નો દિવસ ખુબ ખાસ ગણાઈ રહ્યો છે. આ દિવસે મંગળ અને ગુરુ એક બીજાથી 150 ડિગ્રીના અંતરે રહેશે. જેના પ્રભાવથી એક વિશેષ શક્તિશાળી યોગ બનશે જેને ષડાષ્ટક યોગ કહેવામાં આવી રહ્યો છે. મંગળ-ગુરુનો આ ષડાષ્ટક યોગ 5 રાશિવાળા માટે અત્યંત મંગળકારી ગણાઈ રહ્યો છે.
5 ઓક્ટોબર 2025થી બુધ અને શનિએ ષડાષ્ટક યોગ બનાવ્યો છે. વૈદિક જ્યોતિષમાં આ યોગને સામાન્ય રીતે અશુભ ગણવામાં આવે છે. 3 રાશિવાળાએ ખુબ સાવધાન રહેવું જરૂરી છે. આ યોગથી ગ્રહો વચ્ચે ઉર્જાનું સંતુલન બગડી જાય છે. જેનાથી માનસિક, શારીરિક કે ભૌતિક જીવનમાં ઘર્ષણ, તણાવ અને અસ્થિરતાની સ્થિતિ પેદા થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભવમાં રહે છે. જે કુંડળીના સૌથી અશુભ ભાવ છે.
દશેરા બાદ 5 ઓક્ટોબરના રોજ શનિ અને બુધ આ યોગનું નિર્માણ કરશે. આ યોગ કેટલીક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડશે. જાણો તે લકી રાશિઓ વિશે...
13 ડિસેમ્બરે મંગળે રાશિ બદલીને કન્યામાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો. આમ મંગળ અને શનિની વિશેષ સ્થિતિ બનતા ષડાષ્ટક યોગ બન્યો છે. શનિ અને મંગળના આ યોગને ખુબ અશુભ માનવામાં આવે છે. 4 રાશિવાળાને સૌથી વધુ નુકસાન થઈ શકે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ હાલ વક્રી અવસ્થામાં મીન રાશિમાં મંગળ તુલા રાશિમાં બિરાજમાન થશે. 20 સપ્ટેમ્બરના રોજ શનિ અને મંગળ એક બીજાથી 150 ડિગ્રી પર હશે. જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિ હાલ વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આથી સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.
Shadashtak Yoga: સૂર્ય અને શનિ 17 ઓગસ્ટના રોજ ષડાષ્ટક યોગ બનાવશે અને આ યોગ 1 મહિના સુધી રહેશે. આના કારણે કેટલીક રાશિઓને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
દૈત્યોના દેવ શુક્રએ આજે યમની સાથે સંયોગ કરીને ષડાષ્ટક યોગ બનાવ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોને નોકરી, બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે તેવા યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે. ષડાષ્ટક યોગ ખતરનાક ગણાય છે. સામાન્ય રીતે આ યોગના શુભ પ્રભાવ જોવા મળતા નથી. આ યોગ અશુભ હોય છે પરંતુ દર વખતે નકારાત્મક હોય તેવું નથી. અનેક મામલે ગ્રહના શુભ પ્રભાવ પણ જોવા મળતા હોય છે.
મંગળ અને રાહુ બંને ક્રૂર ગ્રહ કહેવાય છે. આવામાં રાહુ અને મંગળનો ષડાષ્ટક યોગ કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે. ધનહાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ બને છે.
Mars Ketu Gochar 2025 : મંગળ, કેતુની યુતિ સિંહ રાશિમાં બનેલી છે જ્યારે મીન રાશિમાં ચાલી રહેલા શનિની સાથે મંગળનો ષડાષ્ટક યોગ બનેલો છે. મંગળ અને કેતુની યુતિથી કુંજકેતુ યોગ પણ બન્યો છે.
વૈદિક જ્યોતિષ મુજબ હાલ શનિ મીન રાશિમાં છે અને મંગળ સિંહ રાશિમાં છે તથા કેતુ સાથે પણ યુતિ કરીને ખતરનાક યોગ બનાવી રહ્યા છે. આવામાં શનિ સાથે ષડાષ્ટક યોગ બનાવવો એ કેટલીક રાશિઓ માટે જોખમી બની શકે છે.
Shadashtak Yog : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ અને મંગળ ષડાષ્ટક યોગ બનાવવા જઈ રહ્યા છે. જેના કારણે 3 રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ રાશિઓ કઈ છે.
વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળના દાતા શનિ હાલ મીન રાશિમાં છે. જ્યારે મંગળ 7 જૂનના રોજ સવારે 2.28 કલાકે સિંહમાં પ્રવેશ કરી ગયો અને 28 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. પછી કન્યામાં જશે. આવામાં 7 જૂનથી 28 જુલાઈ સુધી ષડાષ્ટક યોગ રહેશે. જ્યારે બે ગ્રહો એક બીજાથી છઠ્ઠા કે આઠમાં ભાવમાં હોય તો આ યોગનું નિર્માણ થાય છે. આવામાં શનિ સિંહ રાશિમાં આઠમાં અને મંગળ મીન રાશિમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે. જેનાથી આ યોગ બન્યો છે.
Shadashtak Yog 2025: ક્રૂર અને માયાવી ગ્રહ રાહુએ ગોચર કરી કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. 18 મે 2025ના થયેલા રાહુ ગોચરથી ભયાનક ષડાષ્ટ્કર યોગ બની ગયો છે, જે લોકોના જીવન સાથે-સાથે દેશ-દુનિયામાં ભારે ઉથલપાથલ મચાવશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને મંગળ 18મી મેથી ષડાષ્ટક યોગ બનાવશે જેનાથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને મંગળ 18મી મેથી ષડાષ્ટક યોગ બનાવશે જેનાથી કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છે. જાણો કઈ રાશિવાળાએ રહેવું પડશે અત્યંત સતર્ક...
વૈદિક જ્યોતિષ મુજબ મંગળને ભૂમિપુત્રની સાથે સાથે ગ્રહોના સેનાપતિ પણ કહે છે. જે એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. અત્રે જણાવવાનું કે હાલ મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં બિરાજમાન છે. 7 જૂનના રોજ તે કર્કમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિમાં રહેલા શનિ સાથે શક્તિશાળી ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. આ યોગ આમ તો ખતરનાક ગણાય છે. પરંતુ કેટલીક રાશિઓ માટે સારું પરિણામ લાવી શકે છે. મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ કઈ રાશિના જાતકો માટે ફળદાયી રહી શકે છે તે ખાસ જાણો.
વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળ દાતા શનિ હાલ મીન રાશિમાં છે. જ્યારે મંગળ 7 જૂનના રોજ સવારે 2.28 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 28 જુલાઈ સુધી ત્યાં રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં ગોચર કરશે. આવામાં 7 જૂનથી 28 જુલાઈ સુધી ષડાષ્ટક રાજયોગ બની રહ્યો છે. અત્રે જણાવવાનું કે જ્યારે બે ગ્રહો એક બીજાથી છઠ્ઠા કે આઠમાં ભાવમાં હોય છે ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. આવામાં મંગળ સિંહ રાશિમાં આઠમાં અને શનિ મીન રાશિમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. જેનાથી ષડાષ્ટક યોગ બનશે. મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ કઈ રાશિઓ માટે લકી બની શકે છે તે ખાસ જાણો.
વૈદિક જ્યોતિષમાં રાહુને પાપી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. રાહુ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તો ગ્રહોનો સેનાપતિ મંગળ કર્ક રાશિમાં સ્થિત છે અને આ બંને ગ્રહો એકબીજાથી 150 ડિગ્રીના અંતરે હશે. જેના કારણે કષ્ટદાયક ષડાષ્ટક યોગ બનશે, તેથી કેટલીક રાશિઓને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવું પડશે.
Shadashtak Yog 2025 : વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા કે આઠમા ભાવમાં હોય છે ત્યારે ષડાષ્ટક યોગ બને છે. મંગળ અને શનિનો ષડાષ્ટક રાજયોગ આ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.