Virat Kohli ને કારણે થયુ હતુ Rohit Sharma નું બ્રેકઅપ, જુઓ હિટમેનની Ex-Girlfriend ની તસવીરો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને રિયાલિટી ટીવી શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટેન્ટ સોફિયા હયાત (Sofia Hayat) ના અફેરની વાતો ખુબ ચર્ચામાં રહી હતી.
રોહિત શર્મા અને સોફિયા હયાતનું અફેર
વર્ષ 2012માં રોહિત અને સોફિયા હયાતના રિલેશનશિપમાં હોવાના સમાચાર આવ્યા હતા. રોહિત અને સોફિયા હયાતની તસવીરો અને ડેટિંગના સમાચાર અખબારોની હેડલાઇન બન્યા હતા.
લાંબો ના ચાલ્યો રોહિત અને સોફિયાનો સંબંધ
જેટલા જલદી તેના અફેરના સમાચારો વહેતા થયા એટલા ઝડપથી રોહિત અને સોફિયાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા.
સોફિયાએ આપી હતી બ્રેકઅપની જાણકારી
હકીકતમાં આ વાત ખુદ સોફિયાએ એક ટ્વીટ દ્વારા કહી હતી કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે.
કોહલી રોહિતના બ્રેકઅપનું કારણ
રોહિતના સાથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને કારણે તેનું બ્રેક્રઅપ થઈ ગયું. સોફિયા અને રોહિત એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બાદમાં બન્નેનો સંબંધ તૂટી ગયો. કોહલીને કારણે રોહિત અને સોફિયાના સંબંધ સમાપ્ત થયા હતા.
રોહિતે કરી લીધા રિતિકા સજદેહ સાથે લગ્ન
સોફિયા સાથે બ્રેકઅપ બાદ રોહિતનું દિલ રિતિકા સજદેહ (Ritika Sajdeh) પર આવી ગયું. રોહિત અને રિતિકાની મુલાકાત પ્રોફેશનલ હતી, પરંતુ બાદમાં બન્ને મિત્રો બની ગયા. ડિસેમ્બર 2015માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.
Trending Photos