હીરોઈન જેવી 9 પત્નીઓ સાથે મોજથી રહે છે આ મોડલ પતિ! દિવસ-રાત કરે છે એક જ કામ...

નવી દિલ્લીઃ બ્રાઝિલિયન મોડલ આર્થર 9 પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે જેને સાંભળીને  ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.  કેમ કે આર્થરની એક પત્નીએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. આ છૂટાછેડા બાદ આર્થરે મીડિયા સાથે વાત કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે. આર્થરની પત્નીઓના આ ફોટા જુઓ અને જાણો છૂટાછેડા બાદ તે કેવું અનુભવે છે. 

 

 

અગાથા નામની પત્ની અલગ થઈ

1/5
image

9માંથી એક પત્ની અગાથાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. કારણ કે અગાથાએ તેના પતિ પરના એકાધિકાર સંબંધને અધિકાર તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું છે.આર્થરે કહ્યું, 'તે માત્ર મને પોતાની સાથે રાખવા માંગતી હતી.' મોડલે આ છૂટાછેડા વિશે કહ્યું. આનો કોઈ અર્થ ન હતો, અમારે દરેક વાત પરિવાર સાથે શેર કરવી પડશે. છૂટાછેડા વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું.

પત્નીના ફેસલાથી દુ:ખી છે આર્થર

2/5
image

આર્થરે કહ્યું કે તેની અન્ય પત્નીઓને લાગ્યું કે અગાથાનું વલણ ખોટું હતું  'હું જાણું છું કે મેં એક પત્ની ગુમાવી છે, પરંતુ હું  તેનું સ્થાન કોઈને આપવાનો નથી.'

9 છોકરી સાથે લગ્ન

3/5
image

'ન્યૂ યોર્ક પોસ્ટ' અનુસાર, લુઆના કાજકી સાથે લગ્ન કર્યા હતા... આર્થરે મુક્ત પ્રેમની વાત કરતા અને લગ્નનો વિરોધ કરતા અન્ય આઠ મહિલાઓ સાથે જીવન જીવવાનું નક્કી કર્યું ત્યારે આર્થર ચર્ચામાં આવી ગયો

લગ્ન નહોતા કાયદેસર

4/5
image

આર્થરે એકસાથે નવ મહિલાઓ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા, લગ્ન કાયદેસર નહોતા કારણ કે બ્રાઝિલમાં બહુપત્નીત્વ ગેરકાયદેસર છે. હવે તેમાંથી એક સાથે તેના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી 'જૈમ પ્રેસ' સાથે વાત કરતા મોડલ આર્થરે કહ્યું કે તે મહિલાના નિર્ણયથી આઘાતમા છે.

ડેઈલી મેલના અહેવાલથી સામે આવ્યો કિસ્સો

5/5
image

આ ભાઈ 10 પત્નીઓને જોડે રાખીને એક સાથે રહેવા માંગતો હોવાના અહેવાલ ડેઈલી મેલમાં આવ્યાં હતાં. આ સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં.