World's Oldest Jewelry: કેવા હતા દુનિયાના સૌથી જૂના ઘરેણાં? 51 હજાર વર્ષ પહેલાંની આ તસવીરો જુઓ

નવી દિલ્લીઃ જર્મની(Germany)ના શોધકર્તાઓએ વિશ્વના સૌથી જૂના ઘરેણા (World's oldest Ornament)ની શોધ કરી છે. આ આભૂષણ હરણના પગની આંગળીઓથી બનેલા છે. રિસર્ચ ટીમ મુજબ, આભૂષણ ઓછામાં ઓછા 51 હજાર વર્ષ જૂના છે. સંશોધન મુજબ, ક્યારેક યૂરેશિયામાં રહેનારા માનવીની પ્રાચીન પ્રજાતીઓમાંથી એક એટલે નિએન્ડરથલ્સ(Neanderthals)નું સૌંદર્યશાસ્ત્ર ખૂબ જ સુંદર અને દિલચસ્પ હતું.

યૂનીકોર્નમાં થઈ શોધ

1/5
image

પુરાતત્વવિદોએ જર્મની (Germanyમાં હાર્જ પહાડોની તળેટીમાં સ્થિત યૂનિકોર્ન ગુફાના પ્રવેશદ્વારની પાસે ખૂબ જ પ્રાચીન દુર્લભ આભૂષણો (Rare jewellery)ની શોધ કરવામાં આવી. જ્યાં તેને રાખવા માટે એક મોટું સપાટ બેઝ બનાવવામાં આવ્યું હતું.

 

 

 

 

 

 

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

 

આદિમાનવ કરતાં હતા ઉપયોગ

2/5
image

સંશોધનકર્તા મુજબ, વિશ્વમાં સૌથી જૂનુ આભૂષણ એટલે કે ઘરેણા(Ornament) 51 હજાર વર્ષ જૂના છે. આ આભૂષણ હરણના પગની આંગળીમાંથી બનાવવામાં આવ્યા છે. જર્મનીના હનોવરમાં સ્ટેટ સર્વિસ ફોર કલ્ચર હેરિટેજની ટીમનું કહેવું છે કે, આ ઘરેણાને કુશળતાથી બનાવવામાં આવ્યા હતા. ટીમના કહેવા પ્રમાણે, શારીરિક સજાવટ માટે આ સામાન આજના ઘરેણાની તુલનાએ ઘણા મોટા હતા. માનવોની પ્રાચીન પ્રજાતી Neanderthals તેનો ઉપયોગ કરતી હતી.

 

 

 

 

 

 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

 

 

હાડકાઓથી બન્યા હતા આભૂષણ

3/5
image

જાણકારી મુજબ, હજારો વર્ષ પહેલાં જાનવરોના હાડકાની કઠોરતાને ઓછી કરવા માટે તેને ઉકાળવામાં આવ્યા હશે. તે પછી હાડકાઓ પર નક્શીકામ થયું હશે. સ્ટડી લીડર ડૉક્ટર ડિર્કે કહ્યું કે, આ ક્રિએટિવિટી માણસોની એ પ્રજાતિની સંજ્ઞાનાત્મક ક્ષમતાનું એક શાનદાર ઉદાહરણ છે જે નિએન્ડર થલ્સના સંદર્ભમાં આપી શકાય છે.

 

 

 

 

 

 

Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

ઘરેણાનું બારીકીથી નક્શીકામ

4/5
image

આ ઘરેણાની પેટર્ન ખૂબ જ સાફ છે અને નક્શીકામ પણ ઉંડાણપૂર્વક કરેલું છે. શેવરૉનને તપાસવા માટે લગભગ 90 મિનિટનો સમય લાગે છે. હાડકાઓમાં કોતરવામાં આવેલી 6 અલગ અલગ રેખાઓ છે જે જણાવે છે કે, તેમને ખાસ પ્રકારે સંકલિત કરાઈ હતી. હાડકામાં કોતરાયેલા નિશાન અડધો ઈંચથી એક ઈંચ સુધી લાંબા છે. આ કલાકૃતિ લગભગ અઢી ઈંચ લાંબી છે.  

 

 

 

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

દુર્લભ શોધ

5/5
image

સંશોધનમાં શામેલ ડૉ. લેડરે ઘરેણાને ઘણાં મોટા હોવાના કારણો જણાવ્યા. હજારો વર્ષ પહેલાં આલ્પ્સના ઉત્તર દિશામાં સ્થિત વિસ્તારમાં હરણ ખૂબ જ મોટા હતા. 15મી સદી બાદથી સંશોધનમાં લાગેલા લોકો આ વિસ્તારોમાં સામૂહિક દળ બનાવીને જતા હતા.   

ફોટો ક્રેડિટ: (@NLD/SWNS) 

 

 

 

 

 

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો...