અશ્લીલ હરકતો

ગાંધીનગરના રસ્તાઓ પર યુવતીઓને જોઈ ઢીંચણ સુધીનું પેન્ટ ઉતારી દેતો યુવક પકડાયો

લોકો હવે વધુને વધુ વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છે. મોબાઈલ અને સોશિયલ સાઈટ્સના આવ્યા બાદ વિકૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. રોજબરોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં લોકો સભ્ય સમાજમાં હદ વટાવી રહ્યાં છે. પાટનગર ગાંધીનગરમાં એક યુવક પકડાયો છે, જે એક સપ્તાહથી રોડ પર  એકલી જતી મહિલાઓ અને યુવતીઓને જોઈને પોતાનું પેન્ટ ઢીંચણ સુધી ઉતારી દેતો હતો. પોલીસે વોચ ગોઠવીને આ નરાધમને પકડી પાડ્યો છે. 

Jun 17, 2021, 07:45 AM IST

અમદાવાદમાં ભુવાએ મહિલા સાથે કરી અશ્લીલ હરકતો, નોંધાઇ પોલીસ ફરિયાદ

અંધશ્રદ્ધામાં રહેતા લોકોને જાગૃત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બિમાર પરિણીતાને સારી કરવા તેને ભુવા પાસે લઈ ગયા અને ભુવાએ તેની સાથે સાસરિયાઓ સામે જ અશ્લીલ હરકતો કરી હતી. 

Jun 1, 2018, 05:42 PM IST