BCCI Bans Arshdeep Singh: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પંજાબ કિંગ્સના સ્ટાર બોલર અર્શદીપ સિંહ પર પ્રતિબંધ લાદ્યો છે. આ મામલાના તાર યુઝવેન્દ્ર ચહલ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.
Yuzvendra Chahal : 'ગંદી બાત' ફેમ અભિનેત્રી તાનિયા ચેટર્જીએ દાવો કર્યો છે કે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો અને તેને 'ક્યુટ' કહી હતી. ત્યારે શું છે સમગ્ર ઘટના તેના વિશે આ લેખમાં જાણીશું.
Yuzvendra chahal: આઈપીએલ ટુર્નામેન્ટ હવે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે તે પહેલા પંજાબ કિંગ્સના સ્પીનર યુજવેન્દ્ર ચહલે એક એવો ખુલાસો કર્યો કે તેના ફેન્સ દંગ રહી ગયા. જો કે આ ખુલાસા સાથે ફેન્સ આનંદમાં પણ છે. જાણો એવું તે શું કહ્યું ચહલે?
Yuzvendra Chahal Dating Rumors: યુઝવેન્દ્ર ચહલ સતત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર આરજે મહવશને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી હતી અને હવે તેને અનફોલો કર્યા બાદ ચહલ એક નવી હસીના સાથે જોવા મળ્યો છે.
ડિવોર્સ બાદ પહેલીવાર ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ ફરી સાથે જોવા મળી શકે છે. તેઓ એક શોમાં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે. જો કે, આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Yuzvendra Chahal: ટીમ ઈન્ડિયાની બહાર રહેલા લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં રમી રહ્યો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં તે કોઈ મેચમાં જોવા મળ્યો નથી અને ત્યાં સુધી કે, ફાઇનલમાં પણ નહીં. હવે તેની પાછળના કારણનો ખુલાસે ચહલે પોતે કર્યો છે.
Dhanashree Yuzvendra Divorce: ધનશ્રી વર્માએ તેના શો રાઇઝ એન્ડ ફોલમાં ખુલાસો કર્યો હતો કે તેણીને તેમના લગ્નના પહેલા વર્ષમાં જ ખબર પડી ગઈ હતી કે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેનો તેનો સંબંધ ટકશે નહીં. તેણીએ તેમના લગ્નના બીજા મહિનામાં જ તેને પકડી લીધો હતો.
Devisha Shetty Reaction on Dhanshree Verma: ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ આ વર્ષની શરૂઆતમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા લીધા હતા. આ ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી. હવે ફરી એકવાર ધનશ્રી વર્મા ચર્ચામાં છે.
Yuzvendra-Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને 4 મહિના થઈ ગયા છે. ત્યારથી બંનેએ મૌન જાળવી રાખ્યું છે. પરંતુ તાજેતરમાં તેમના છૂટાછેડા અંગે એક મોટો ખુલાસો થયો છે કે બંને વચ્ચેના અણબનાવ પાછળનું સાચું કારણ શું હતું ?
Virat Kohli Crying In Bathroom: ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. યુઝવેન્દ્ર ચહલના જણાવ્યા અનુસાર તેણે એક વખત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બાથરૂમમાં રડતા જોયો હતો.
Yuzvendra Chahal Dhanashre Verma Divorce : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન 2020 માં થયા હતા, પરંતુ 5 વર્ષમાં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, છૂટાછેડાના 4 મહિના પછી, ચહલે હવે પોતાનું મૌન તોડ્યું છે. એક પોડકાસ્ટમાં, ચહલે ધનશ્રીથી છૂટાછેડા અને કોર્ટમાં ગુપ્ત સંદેશ સાથે ટી-શર્ટ વિશે ખુલ્લેઆમ વાત કરી. આ ઉપરાંત, ચહલે તેના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ જણાવ્યું.
Yuzvendra Chahal RJ Mahvash: ભારતનો અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આજકાલ ક્રિકેટ કરતા પોતાની રિલેશનશિપના કારણે વધુ ચર્ચામાં છે. તાજેતરમાં જ તે કોચ ગૌતમ ગંભીર, વિકેટકીપર ઋષભ પંત અને ઓપનર અભિષેક શર્મા સાથે કોમેડિયન કપિલ શર્માના શોમાં ગયો હતો.
Yuzvendra Chahal Dating : યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશની જોડી ખૂબ જ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપમાં છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેને ખુલ્લેઆમ સ્વીકાર્યું નથી. જોકે, હવે યુઝવેન્દ્ર ચહલે એવું નિવેદન આપ્યું છે કે તે સાંભળીને બધા ચોંકી ગયા.
Yuzvendra Chahal ની કથિત ગર્લફ્રેન્ડ આરજે મહાવશે તેના વિશે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ઘણી વાતો જણાવી દીધી છે.
Unlucky Cricketer in IPL History : IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 6 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. પંજાબ ટીમની નજર પણ પહેલી ટ્રોફી પર હતી, પરંતુ તેને નિરાશા મળી.
IPL 2025 Final RCB vs PBKS playing XI : પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2025ની ફાઇનલની પ્લેઇંગ ઇલેવન અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. જો યુઝવેન્દ્ર ચહલ રમવા માટે ફિટ ન હોય તો પંજાબ કિંગ્સને ફેરફાર કરવો પડી શકે છે. તો ફિલ સોલ્ટના રમવા પર પણ શંકા છે. ટિમ ડેવિડ ફિટ છે કે નહીં તે અંગે પણ એક પ્રશ્ન છે.
Punjab Kings vs Mumbai Indians : IPL 2025માં 26 મેના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાશે. આ મેચ જીતનાર ટીમ ટોપ-2માં પહોંચશે. પંજાબના 13 મેચોમાં 17 પોઈન્ટ છે અને મુંબઈના એટલી જ મેચોમાં 16 પોઈન્ટ છે.
Yuzvendra Chahal Astrology: યુઝવેન્દ્ર ચહલે છેલ્લે વર્ષ 2023મા આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આઈપીએલ 2025મા તે પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આ સીઝનમાં તે હેટ્રિક પણ ઝડપી ચૂક્યો છે.
RJ Mahvash Reaction on Yuzvendra Chahal hat trick : આરજે મહવશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુઝવેન્દ્ર ચહલ પર પ્રેમ વરસાવતા તેના પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, ચહલે CSK સામે 19મી ઓવરમાં હેટ્રિક સહિત ચાર વિકેટ લીધી હતી, જેમાં MS ધોનીની મોટી વિકેટ પણ સામેલ છે.
IPL 2025 : આઈપીએલ 2025ની 31મી મેચમાં યુઝવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગથી ધમાલ મચાવી હતી. ચહલે પોતાની ચાર ઓવરના સ્પેલમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પછી તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ આરજે મહવશે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને તેના વખાણ કર્યા છે.
RJ Mahvash Reaction : પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આઈપીએલ 2025ની મેચમાં RJ મહવશ પણ જોવા મળી હતી. તે પંજાબ કિંગ્સ અને યુઝવેન્દ્ર ચહલને ચીયર કરવા પહોંચી હતી. તેના ઘણા રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
RJ Mahvash Video : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશના અફેરની અફવાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી. હાલમાં જ RJ મહવશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં RJ મહવશ કહી રહી છે કે, 'મેરા વાલા કાફી હૈ...'