हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આક્રોશ રેલી
આક્રોશ રેલી News
ગુજરાત
વિધાનસભા સત્રથી માંડીને આક્રોશ રેલી: શું બન્યું આજે ગાંધીનગરમાં
ખેડૂતોના દેવા માફીની માગણી સાથે કોંગ્રેસે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સાથે શરુ કરેલી કૂચ થોડી જ મીનિટોમાં સમેટાઈ ગઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ, સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં વિધાનસભા તરફ કોંગ્રેસની કૂચ શરુ કરાઈ હતી.
Sep 18,2018, 14:55 PM IST
ખેડૂત આક્રોશ રેલી
કોંગ્રેસના MLA વિરજી ઠુમ્મર ગુસ્સામાં ભાન ભૂલ્યા, મહિલા PSIને માર્યો ધક્કો
આજે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીને લઈને રાજ્યભરમાંથી કોંગી ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા ગયા હતા. ત્યારે ગુજરાતનું પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જાહેરાત બાદ પાટનગરમાં એક હજારથી વધુ જવાનો અને પાંચ કંપની SRP ખડકી દેવામાં આવી છે.
Sep 18,2018, 14:33 PM IST
કોંગ્રેસ
LIVE:કોંગ્રેસના આગેવાનો સાથે આક્રોશ રેલીની ગૃહ તરફ આગે કૂચ, અટકાયત શરૂ
પરમીશન ન હોવાથી પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસના જવાનો કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોની ગૃહ તરફ જતા અટકાવામાં આવી રહી છે.
Sep 18,2018, 14:38 PM IST
કોંગ્રેસ
અર્જુન મોઢવાડિયાનો સવાલ મોદી સાહેબ....મેહુલ-મોદી ગરીબ હતા?
મનમોહન સિંહની સરકારમાં ભારત જે કૂદકે ને ભૂસકે આગળ વધતું હતું તે ભારત આજે પાછળ ચાલી રહ્યું છે. બેંકો ડૂબી રહી છે.
Sep 18,2018, 12:08 PM IST
અમિત ચાવડા
બહેરી મૂંગી સરાકાર સામે ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો: અમિત ચાવડા
ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોના મુદ્દે વિચારણા કરવા તૈયાર નથી. ગુજરાત સરકારની નીતિઓથી ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઇ રહ્યા છે.
Sep 18,2018, 10:31 AM IST
Trending news
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પભુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે