heart attack

HEART ATTACK: મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે જ કેમ આવે છે? આ રહ્યું તેનું કારણ, ખાસ જાણો

હાર્ટ એટેકના કેસોમાં એવું જોવા મળે છે કે મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે આવે છે. એટલું જ નહીં અનેકવાર તો તે ખુબ જોખમી પણ હોય છે.

Sep 10, 2021, 08:46 AM IST

Over Exercise: વધારે કસરતથી થાય છે આ નુકસાન, હાર્ટ એટેક પણ આવી શકે છે

કેટલાક લોકો ઘણાં કલાકો સુધી કસરત કરે છે જે ખોટું છે. બિગ બોસ 13 વિજેતા અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla Death) મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે.

Sep 4, 2021, 07:35 AM IST

Sidharth Shukla Death: એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધન પછીના પ્રશ્નો, નાની ઉંમરમાં કેમ આવે છે હાર્ટ એટેક?

જંક ફૂડમાં કેલરીની માત્રા ખૂબ વધુ હોય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે. વધુ જંક ફૂડ ખાવાથી હાર્ટ સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે.

Sep 2, 2021, 05:03 PM IST

Sidharth Shukla Death: મોતના ફક્ત 6 દિવસ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કર્યું હતું આ નેક કામ, કહ્યું હતું- જીંદગી કેટલી સસ્તી થઇ ગઇ છે!

'બિગ બોસ 13' ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું અચાનક નિધન થઇ ગયું છે. 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું છે. ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના લીધે નિધન થયું છે.

Sep 2, 2021, 04:02 PM IST

Sidharth Shukla તેની માતાની ખૂબ નજીક હતો, એક્ટરના નિધનથી પરિવારમાં શોકનો માહોલ

માત્ર 40 વર્ષની નાની વયે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી હાલ સમગ્ર બોલીવુડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ સાથે જ જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે તે શુક્લા પરિવાર પર હાલ આફતનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

Sep 2, 2021, 12:27 PM IST

Office માં કલાકો સુધી કામ કરતા લોકો સાવધાન! હાર્ટ એટેકના ખતરાની WHO એ આપી ચેતવણી

ઓફિસોમાં કલાકો સુધી કામ કરવું તમને પડી શકે ભારે, હૃદય હુમલાનો ખતરો વધી શકે. આ અમે નથી કહી રહ્યાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ચેતવણી આપી છે. શું કહ્યું છે WHO એ વાંચો સમગ્ર અહેવાલ.

Jul 11, 2021, 12:25 PM IST

તુ તો માત્ર નામનો પતિ છે, મારા બનેવી જ મારી જાન છે, મહિલાના પતિને હાર્ટ એટેક

પ્રેમનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમસંબંધની જાણ પતિને થાત પત્ની અને તેના પ્રેમીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિએ હાર્ટ એટેકઆવ્યો હતો. પતિની ફરિયાદના આધારે પ્રેમમાં આંધળા બનેલા સાળી-બનેવી વિરુદ્ધ ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

Jun 26, 2021, 06:13 PM IST

BHARUCH: તસ્કરો બંધ ઘરમાંથી 25 લાખની ચોરી કરી, માલિકને ખબર પડતા હાર્ટએટેકથી મોત

ઝગડીયા તાલુકાનાં અછાલિયા ગામના મોટા ફળિયામાં આવેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદી, ડાયમંડ અને રોકડ સહિત ત્રણ લાખ રૂપિયા મળીને કુલ 25 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે મકાન માલિકને જાણ થતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

May 29, 2021, 08:21 PM IST

Health Tips: રોજે ખાલી પેટ પીઓ આ પાણી, ઉનાળાની કાળ-ઝાળ ગરમીમાં નહીં લાગે લૂ

ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ડુંગળીનો ઉપયોગ ન કરવામાં આવે. લોકો તેનો ઉપયોગ ઉનાળામાં કચુંબર બનાવવા માટે કરે છે. એમ પણ ઉનાળામાં ડુંગળીની માંગ વધે છે, કારણ કે લોકો તેનો ઉપયોગ ગરમીથી બચવા માટે કરે છે. ડુંગળી અનેક રોગોને મટાડવામાં પણ રામબાણની જેમ કામ કરે છે. પરંતુ અમે તમને ડુંગળી નહીં પણ ડુંગળીના પાણીના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.

Apr 14, 2021, 05:07 PM IST

Odisha: ખુશીથી લગ્નની વિધિ સંપન્ન કરી, વિદાય સમયે કન્યાને હાર્ટ એટેક આવતા થયું નિધન

ઓડિશાના સોનપુરમાં કન્યા વિદાય સમયે એટલું રડી કે તેને હાર્ટ એટેક આવી ગયો અને મોત થયું હતું. 

Mar 6, 2021, 06:15 PM IST

વિદાય વખતે રડતાં રડતાં બેભાન થઇ ગઇ દુલ્હન, જમીન પર પટકાઇ, હાર્ટ એટેકથી મોત

શુક્રવારે એક લગ્ન સમારોહની ખુશી અચાનક માતમમાં બદલાઇ ગઇ. અહીં જુલાંડા ગામના મુરલી સાહૂની પુત્રી રોજી બલાંગીર જિલ્લાના ટેટલ ગાવ નિવાસી બિસીકેસનની સાથે લગ્નમાં બંધાઇ ગઇ. પરંતુ તેની વિદાય થઇ રહી હતી ત્યારે જ્યારે તેની વિદાય થઇ રહી હતી ત્યારે આ ઘટના સર્જાઇ હતી. 

Mar 6, 2021, 10:58 AM IST

Heart Diseases: દિલની સમસ્યા વધારતા આ 7 કારણો વિશે તમે હશો અજાણ, જાણો અને બનો જાતે જ પોતાના દિલના ડોક્ટર

દિલની બીમારીઓ સ્નાયુ, ધબકારા, કાર્ડિયોમાયોપેથી અને હાર્ટ ફેલ્યરથી જોડાયેલી છે. કેટલીક ગંભીર કેસમાં રક્ત વાહિકાઓ પ્રભાવિત થાય છે અને સ્ટ્રોક લાગે છે. અનહેલ્થી ફુડ, કસરત ન કરવી અને વધુ પ્રમાણમાં ધુમ્રપાન કરવું દિલની બીમારીનું મુખ્ય કારણ છે.

Mar 1, 2021, 05:45 PM IST

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર

તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.

Feb 17, 2021, 03:29 PM IST

સૌથી વધુ Heart Attack બાથરૂમમાં જ કેમ આવે છે? નથી જાણતા તો વાંચો આ આર્ટિકલ

હાર્ટ એટેક માટે કોઈ સમય નક્કી નથી. મોટાભાગના હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ સવારે બાથરૂમમાં આવે છે. તમને લાગી રહ્યું હશે કે આખરે આવું કેવી રીતે થાય છે. બાથરૂમમાં હાર્ટ એટેકના ઘણા કારણો છે, આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને તેનાથી બચાવી શકો છો. હવે ચાલો તમને જણાવીએ કે સવારે  બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? તો સૌ પ્રથમ સમજો કે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ એટલે શું?

Jan 24, 2021, 05:24 PM IST

Corona Vaccination: વેક્સીન લીધા બાદ હેલ્થ વર્કરનું મોત, એક્સપર્ટે જણાવ્યું આ કારણ

કોરોના વાયરસ મહામારી (Coronavirus) સામેની જંગમાં વેક્સીન મોટી આશા છે. આ વચ્ચે કર્ણાટકમાં રસી લગાવ્યા બાદ એક હેલ્થ વર્કરનું મોતને લઇને કેટલાક લોકો વેક્સીન પર સવાલ ઉઠાવી રહ્યાં છે. પરંતુ એક્સપર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય કોરોના વેક્સીન (Corona Vaccine) એકદમ સુરક્ષિત છે. કર્ણાટકમાં (Karnataka) હેલ્થ વર્કરના (Health Worker) મોતનું કારણ હાર્ટ એટેક (Heart Attack) સામે આવ્યું છે.

Jan 19, 2021, 08:27 AM IST

ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર થઇ શકે છે

ગાંગુલીની ખાદ્યતેલ અંગેની એક જાહેરાત પણ અટકાવી દેવામાં આવી છે

Jan 5, 2021, 10:03 PM IST

હીરાથી થાય છે દિલની સફાઈ, તબીબી ક્ષેત્રે સુરતના ડોક્ટરે કમાલ કરી

કિંમતી હીરાને તો અત્યાર સુધી આપ સૌએ ઘરેણાંની શોભા વધારતા જોયા હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હીરા થકી દિલની સફાઈ પણ કરવામાં આવે છે? સુરતના હીરાનો ઉપયોગ અત્યાર સુધી જ્વેલરી માટે થતો હતો, પરંતુ સુરતના હીરાથી દિલની સફાઈ એટલે હૃદયની નળીના બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે. જે લોકોના હૃદયની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામી જવાથી હાર્ટ એટક આવે ત્યારે સાચા હીરા સ્ટડેડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે. તે જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જડવામાં આવ્યા હોય છે, જે બ્લોક નળીને સાફ કરી દે છે.

Dec 24, 2020, 11:34 AM IST

ગુજરાતે ગુમાવ્યો પોતાનો અવાજ, અભિનેતા- દિગદર્શક આશિષ કક્કડનું નિધન

રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ આ મહામારી ખુબ જ ઘાતક નિવડી છે. જાણીકા અભિનેતા નરેશ કનોડિયાનું નિધન કોરોનાને કારણે થયું અને તેની શાહી હજી સુકાઇ નથી વધારે એક દિગ્ગજ કલાકાર-દિગદર્શક અને ઘેઘુર અવાજનાં માલિકનું નિધન થતા ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં રહેતા રાજ્યના જાણીતા ફિલ્મ કલાકાર અભિનેતા દિગદર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુખદ નિધન થયું છે. જેના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રી સહિત તેમના ચાહકો શોકમાં ગરક થયા છે. 

Nov 2, 2020, 08:23 PM IST

કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, દિલ્હીની હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી (angioplasty) કરવામાં આવી છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સ્તિર જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતિયો હતો.

Oct 23, 2020, 03:49 PM IST

હાર્ટ એટેકથી બચાવી શકે છે આ રસોડાના આ મસાલા, જાણો કઈ રીતે બચી શકાય છે

હાર્ટ એટેક (Heart Attack) ગમે ત્યારે અચાનક આવી શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ (exercise) કરવું વગેરે... પરંતુ જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને લઇને પરેશાન છો તો આ પાંચ મસાલાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આવો તમને જણાવીએ...

Oct 9, 2020, 04:33 PM IST