vladimir putin

Afghanistan સંકટ પર PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત

અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે વાતચીત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે લગભગ 45 મિનિટ સુધી વાત કરી. 

Aug 24, 2021, 03:14 PM IST

PICS: Imran Khan સહિત આ 6 નેતાઓની વિચિત્ર આદતો જાણશો તો આઘાત લાગી જશે

દુનિયાની તમામ ખ્યાતનામ હસ્તીઓ અવારનવાર નવા ખુલાસા થતા રહે છે. પસંદ, નાપસંદ અને સંબંધો અંગે જ્યારે વાતો સામે આવે છે ત્યારે ખુબ ચર્ચાઓ પણ થાય છે. પરંતુ આજે અમે તમને દુનિયાના શક્તિશાળી નેતાઓ અને રાષ્ટ્રાધ્યક્ષોની અજીબોગરીબ આદતો વિશે જણાવીશું, જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. 

Jul 2, 2021, 08:55 AM IST

Black Sea Conflict: જો તમારા કારણે ત્રીજુ વિશ્વયુદ્ધ થયું તો... પુતિને અમેરિકા અને બ્રિટનને આપી ચેતવણી

 રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવુ છે કે અહીં વિવાદ વધી જાય તો પણ વિશ્વ યુદ્ધ થશે નહીં અને તે એટલા માટે કારણ કે પશ્ચિમી દેશોને તે ખ્યાલ છે કે તે વૈશ્વિક લડાઈમાં જીતી શકે નહીં. 

Jun 30, 2021, 08:27 PM IST

રશિયાએ આ શું કર્યું? અમેરિકા વિરુદ્ધ પગલું ભરી એવો પ્રતિબંધ લગાવ્યો કે દુનિયા ચોંકી ગઈ

રશિયાએ અમેરિકી એનજીઓ બાર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે.

Jun 22, 2021, 01:56 PM IST

US Russia Relations: બાઇડેન-પુતિન મુલાકાતની અસર, રશિયાના રાજદૂત અમેરિકા માટે રવાના

જો બાઇડેન અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન બનેલી સહમતી બાદ રશિયાના રાજદૂત અમેરિકા પરત ફર્યા છે. મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધતા રાજદૂતને પરત બોલાવી લીધા હતા. 

Jun 20, 2021, 11:40 PM IST

Joe Biden એ ચેતવણીભર્યા સૂરમાં પુતિનને કહ્યું- '....તો પરિણામ ભયાનક આવશે', જાણો શું છે મામલો

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (joe biden) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) વચ્ચે જીનેવામાં આયોજિત બેઠકમાં અનેક મુદ્દે સહમતિ બની. આ દરમિયાન બાઈડેને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વિવાદિત મુદ્દા ઉઠાવવામાં પાછળ નહીં રહે.

Jun 17, 2021, 08:07 AM IST

Geneva Summit: હાથ મળ્યા, શું દિલ પણ મળશે? પુતિન અને બાઇડેન વચ્ચે પ્રથમવાર થઈ મુલાકાત

અમેરિકા અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યાં છે. આ વચ્ચે બન્ને દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચે મુલાકાત થઈ છે. 
 

Jun 16, 2021, 06:21 PM IST

Biden-Putin will meet in Geneva: બુધવારે જિનેવામાં પુતિન-બાઇડેનની મુલાકાત, શું બન્ને દેશોના સંબંધોમાં થશે સુધાર

બાઇડેન અને પુતિનની મુલાકાત પહેલા પુતિને રશિયન મીડિયા સમક્ષ કહ્યું હતું કે એવા ઘણા મામલા છે જેના પર આપણે અમેરિકા સાથે કામ કરી શકીએ છીએ. બન્ને દેશો માટે આ એક સકારાત્મક સંદેશ હતો.
 

Jun 15, 2021, 08:31 PM IST

બ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ, જાણો એજન્ડા

જિનેવામાં 16 જૂને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે બાઇડેનનું શિખર સંમેલન આ યાત્રાની આધારશિલા છે. આ તક છે જ્યારે અમેરિકા રશિયાની સામે પોતાના મુદ્દાને સીધા રાખશે.

Jun 9, 2021, 08:31 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ બોલ્યા- પીએમ મોદી અને જિનપિંગ સરહદ વિવાદ ઉકેલવામાં સક્ષમ, ત્રીજાની જરૂર નથી

રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે કોઈ ત્રીજી શક્તિએ દખલ દેવી જોઈએ નહીં. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને ચીન કોઈ સમાધાન પર પહોંચવામાં સફળ રહેશે. 
 

Jun 5, 2021, 05:40 PM IST

આગામી 15 વર્ષો સુધી સત્તામાં બન્યા રહેશે Vladimir Putin? બનાવ્યો કાયદો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન  (Vladimir Putin) વર્ષ 2036 સુધી સત્તામાં રહી શકે છે. તેમણે સોમવારે આગામી 15 વર્ષ સુધી સત્તામાં બન્યા રહેવા માટેના બિલ પર સહી કરી દીધી છે. 

Apr 5, 2021, 10:25 PM IST

આજીવન રશિયાના રાષ્ટ્રપતિ બનવાથી એક ડગલું દૂર પુતિન, સંસતના નિચલા ગૃહમાં બિલ પાસ

પુતિનનો કાર્યકાળ 2024 સુધી રહેવાનો હતો પરંતુ પાછલા વર્ષે જન સમર્થનની સાથે રશિયાના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો અને વધુ બે કાર્યકાળ માટે પદ પર રહેવાનો તેમનો માર્ગ મોકળો થઈ ગયો. 

Mar 25, 2021, 11:18 PM IST

આ 22 વર્ષની બેલે ડાન્સર પર મોહી ગયા રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin

મારિયા શુવાલોવા (Maria Shuvalova) રૂસની સૌથી ધનિક બેલે ડાન્સર હોવાનો દાવો કરી શકે છે. મારિયા ઈગોર શુવાલોવ  (Igor Shuvalov)ની છોકરી છે. મારિયા ઈગોર શુવાલોવ (Igor Shuvalov) રૂસના રાજ્ય વિકાસ કોર્પોરેશનના વડા છે અને 2018માં ઉપ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે. મારિયા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ફિદા છે.

Feb 3, 2021, 03:45 PM IST

Turkmenistan ના રાષ્ટ્રપતિએ કુતરાના નામ પર કરી રજાની જાહેરાત, દરેક જગ્યાએ થઈ રહી છે ચર્ચા

મધ્ય એશિયાના દેશ તુર્કમેનિસ્તાનના (Turkmenistan) રાષ્ટ્રપતિ ગુરબંગુલી બર્ડીમહમદોએ (Gurbanguly Berdimuhamedow) સ્થાનિક કૂતરાની જાતિના અલ્બાઈને માન આપવા રાષ્ટ્રીય રજા (National Holiday) જાહેર કરી છે. દર વર્ષે એપ્રિલના અંતિમ રવિવારે આ રજા રહેશે

Jan 29, 2021, 07:52 PM IST

PHOTOS: Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin ના Secret Palace નો થયો ખુલાસો, તસવીરો જોઈ સ્તબ્ધ થશો

રશિયા (Russia) ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) ના સીક્રેટ મહેલ (Secret Palace) ના ખુલાસા બાદ તેમના સામે વિરોધ પ્રદર્શન વધી ગયું છે. આ સીક્રેટ મહેલનો ખુલાસો પુતિનના પ્રખર ટીકાકાર અને કટ્ટર વિરોધી વિપક્ષના નેતા એલેક્સી નવેલની (alexei navalny )એ પોતાના એક વીડિયોમાં કર્યો છે. 17 જાન્યુઆરીના રોજ નવેલનીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વીડિયો બહાર પાડવામાં આવ્યો.

Jan 28, 2021, 09:30 AM IST

Russia: નવલની સમર્થકોએ -50 ડિગ્રીમાં police પર વરસાવ્યા બરફના ગોળા, હજારો લોકોની ધરપકડ

જહરખુરાનીના શિકાર થયેલા રશિયાના વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (vladimir putin) ના વિરોધી એલેક્સી નવલની (alexei navalny) ની ધરપકડના વિરોધમાં લોકોએ રસ્તા પર જોરદાર બબલા કરી. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી રાજધાની મોસ્કો (moscow) અને પૂર્વી ખાબારોવસ્ક વિસ્તારમાં જમા થઇ ગયા અને નવલનીની ધરપકડનો વિરોધ કરવા લાગ્યા. 

Jan 24, 2021, 11:01 AM IST

બ્રિટનની જાહેરાતના થોડા કલાકો બાદ આ દેશની જાહેરાત, આગામી અઠવાડિયાથી મળશે Corona Vaccine

સમાચાર એજન્સી AFPની સમાચાર અનુસાર પુતિને અધિકારીઓને કહ્યું 'હું તમને કામ સારી રીતે ઓર્ગેનાઇઝ કરવાનો આગ્રહ કરું છું કે આગામી અઠવાડિયાના અંત સુધી અમે મોટાપાયે રસીકરણ શરૂ કરી શકે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં શિક્ષકો અને મેડિકલ સ્ટાફને સૌથી પહેલાં વેક્સીન આપવામાં આવશે. 

Dec 2, 2020, 09:15 PM IST
PM Modi To Attend BRICS Summit PT3M21S

PM મોદી BRICS શિખર સંમેલનમાં લેશે ભાગ

PM Modi To Attend BRICS Summit

Nov 17, 2020, 11:40 AM IST

રૂસમાં વ્લાદિમીર પુતિન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હજારો લોકો, કરી રાજીનામાની માગ

રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ જોરદાર પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શન દેશના સરહદી વિસ્તારના ગવર્નરની ધરપકડ બાદ થઈ રહ્યું છે. 
 

Jul 13, 2020, 03:40 PM IST

રશિયામાં કોરોનાના વિકરાળ સ્વરૂપથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત, એક દિવસમાં 10 હજાર નવા કેસ

કોરોના વાયરસ ચીન, અમેરિકી, સ્પેન, ઇટાલીની સ્થિતી ખરાબ કર્યા બાદ રશિયાને ટાર્ગેટ બનાવી રહ્યા છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારથી અત્યાર સુધીમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. 

May 5, 2020, 12:15 AM IST