ઇજા

ઇરાનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ, 5ના મોત, 120થી વધુ ઘાયલ

ઇરાનના પૂર્વી અજરબૈઝાન પ્રાંતમાં રેક્ટર સ્કેલ 5.9ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યા બાદ શુક્રવારે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને 120થી વધુ લોકો ઘાયલ થયા છે.

Nov 8, 2019, 03:19 PM IST

'ગેમ ઓવર'ના સેટ પર તાપસી પન્નૂ થઇ ઘાયલ, ગંભીરના ફોટા સામે આવ્યા!

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂની આગામી ફિલ્મ 'ગેમ ઓવર' રિલીઝ થવામાં 5 દિવસ બાકી છે. આ દરમિયાન તેમના એવા ફોટા સામે આવ્યા છે જેને જોઇને તેમના ફેન્સને ઝટકો લાગી શકે છે. આ ગંભીર ઇજાઓના ફોટા શેર કરતાં તાપસીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ફોટા એટલા ખતરનાક છે કે તેને જોઇને લાગી રહ્યું છે કે ખરેખર હવે તાપસી ઘણા દિવસો સુધી વ્હીલચેર પર રહેવાની છે.

Jun 10, 2019, 10:07 AM IST

સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ

સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો. 

Feb 27, 2019, 10:09 PM IST

જૂથાગઢમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં આડેઘડ ફાયરિંગ, 4 લોકોને ઇજા

જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે થયેલા ગોળીબારમાં છ લોકોને ઇજા થઈ છે. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર થયા હતા. આડેધડ ફાયરિંગમાં ચાર ઘાયલ જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Oct 3, 2018, 09:55 AM IST

VIDEO : ઇગ્લેંડ પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ પોતાની ઇજા વિશે આપ્યું આ અપડેટ

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાની ગરદનની ઇજામાં રાહત અનુભવી રહ્યાં છે. આઇપીએલ દરમિયાન લાગેલી ઇજાનું ચેકઅપ કરાવ્યું તો સમાચાર વહેતા થયા કે તેમને સ્લિપ ડિસ્ક છે. 

May 30, 2018, 04:42 PM IST

દિલ્હી આવતાં મોહમંદ શમીને નડ્યો રોડ અકસ્માત, માથામાં ઇજા

ક્રિકેટર મોહંમદ શમી રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો, જ્યારે તે દેહરાદૂનથી દિલ્હી પરત ફરી રહ્યાં હતા. શમીના માથામાં ઇજા પહોંચી છે, જેથી તેમને ટાંકા લગાવવામાં આવ્યા છે. જોકે હાલ મોહમંદ શમી દેહરાદૂનમાં જ આરામ કરી રહ્યાં છે

Mar 25, 2018, 11:23 AM IST