ઇમ્મામ ગોપી

VIDEO : તેલંગાણામાં TRSના નેતાએ તમામ હદો પાર કરી, મહિલાની છાતી પર મારી લાત

તેલંગાણાના નિઝામાબાદથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીંયા સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ  (TRS) મંડલ પ્રજા પરિષદના અધ્યક્ષ ઇમ્માદી ગોપી અને એક મહિલા વચ્ચે જમીન વિવાદમાં બોલાચાલી એટલી હદે વધી ગઇ કે તેમણે મહિલાની છાતી પર લાત મારી દીધી. 

Jun 18, 2018, 11:29 AM IST