Laalo Krishna Sada Sahaayate: ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’ એ વધુ એક મોટો કમાલ કર્યો છે. આ ફિલ્મએ આઠમાં સપ્તાહના કલેક્શનના મામલે સ્ત્રી 2થી લઈને પુષ્પા 2 અને છાવાને પાછળ છોડી દીધી છે.
Pushpa 2 The Rule BTS Video: ભારતીય સિનેમેટિક ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પુષ્પા 2 કેવી રીતે બની? આ અહીં જાણો
પુષ્પા-2 મૂવીની આ સુંદરીને આ લુકમાં ક્યારેય નહીં હોય!, વ્હાઇટ સાડીમાં શ્રીલીલાએ પાથરી ચાંદની જેવી રોનક
બોલીવુડમાં એવી અનેક ફિલ્મો બની છે જેની ભારત સિવાય વિદેશમાં પણ છપ્પરફાડ કમાણી કરી છે. ગત વર્ષે ચીનમાં રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ મહારાજને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જો કે હિન્દી સીનેમા માટે આ કોઈ નવી વાત નથી.
ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનારઆસિસટન્ટકોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.
Urvashi Apsara:ફિલ્મ પુષ્પા 1 અને 2માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. તેણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશીએ ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે અને અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.
Pushpa 2 New Song Deleted: અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ફસાઈ છે. પહેલા પ્રીમિયર દરમિયાન ભાગદોડનો મામલો સામે આવ્યો અને હવે આ ફિલ્મના સોન્ગને લઈને હંગામો મચ્યો છે, જે રિલીઝ થયાના 22 દિવસોની અંદર ડિલીટ કરી દેવામાં આવ્યું છે. આખરે શું છે સંપૂર્ણ મામલો? ચલો જાણીએ...
Allu Arjun Pushpa 2: 'પુષ્પા 2: ધ રૂલ' ની રિલીઝને બે અઠવાડિયા થઈ ચૂક્યા છે, પરંતુ પ્રીમિયર ભાગદોડનો મુદ્દો શાંત થવાના બદલે પેચીતો બની રહ્યો છે. તાજેતરમાં જ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અલ્લુ અર્જુન પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેણે પોલીસ પાસેથી પરવાનગી મળી નહોતી.
Pushpa 2 On OTT: અલ્લુ અર્જુનની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે. ત્યારે હવે લોકો એ જાણવા માટે આતુર છે કે પુષ્પા 2 ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ ફિલ્મ મેકર્સે આપી દીધો છે.
પુષ્પાની જેમ જ 'વાઇલ્ડ ફાયર' છે આ છોકરી, અલ્લુ અર્જુનની ફિલ્મના ડાયલોગ પર બનાવી જબરદસ્ત રીલ
સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મ હાલ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ અત્યારસુધીમાં કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ત્યારે અલ્લુ અર્જુનના નેટવર્થ વિશે પણ વાત કરીશું કે, આ એક્ટર પાસે કેટલી સંપતિ છે અને તેનો આંકડો જાણીને પણ તમે ચોંકી જશો...
Allu Arjun Tax: પુષ્પા 2 દ્વારા ફેન્સના દિલ પર રાજ કરનાર અલ્લુ અર્જુન એકમાત્ર તેલુગુ અભિનેતા છે જે ભારતના ટોપ 22 ટેક્સપેયર્સના લિસ્ટમાં સામેલ છે.
Allu Arjun Arrest News: પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી પરંતુ હવે આ કેસમાં અભિનેતાને જામીન મળી ગયા છે.
Allu Arjun Arrested: પુષ્પા 2ની રિલીઝ દરમિયાન થયેલી ભાગદોડ બાદથી માહોલ તણાવપૂર્ણ બનેલો છે. આ દુખદ ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું હતું અને તેના દીકરો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે.
Best Thriller Film: હાલ તો એક્ટર ફહાદ ફાઝિલ પુષ્પા 2 ફિલ્મને લઈને ચર્ચામાં છે પરંતુ જ્યારે તમે આ એક્ટરની ફિલ્મ બોગનવિલિયા જોશો તો પુષ્પા 2 ને પણ ભુલી જશો. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચુકી છે.
Fahadh Fazil: અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ચાલી રહી છે. પુષ્ષા 2માં વિલનની ભૂમિકામાં જોવા મળેલ ફહદ ફાઝિલ અન્ય ફિલ્મો પણ ખૂબ જ દમદાર છે.
Pushpa 2 Box Office Collection Day 6: 'પુષ્પા 2: ધ રૂલ' 5 ડિસેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેનું પહેલું અઠવાડિયું પૂર્ણ કરવા જઈ રહી છે અને તેના પહેલા અઠવાડિયામાં જ આ ફિલ્મે ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. છઠ્ઠા દિવસે પણ ફિલ્મે જોરદાર કમાણી કરીને એક મોટો આંકડો પાર કર્યો છે, જે બાદ ફિલ્મ 1000 કરોડની નજીક પહોંચી ગઈ છે. ચાલો જાણીએ કે રિલીઝના છઠ્ઠા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી.
Pushpa 2 Broke 5 Blockbuster Movies Record: અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મે ગુરુવારે 5 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પુષ્પા 2એ પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી કરી અને બીજ દિવસે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે રિલીઝના બે દિવસની અંદર જ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ લિસ્ટમાં એક-બે નહીં પરંતુ ઘણી ફિલ્મોના નામ સામેલ છે.
Pushpa 2: હૈદરાબાદમાં પુષ્પા 2ના પ્રી-પ્રીમિયરને લઈને અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી છે. આ સમગ્ર મામલે અભિનેતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવતા અભિનેતાના ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે.
Pushpa 2 movie Online: અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાન્ના (Rashmika Mandanna) સ્ટારર પુષ્પા 2: ધ રૂલ રિલીઝ (Pushpa 2: The Rule) થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયાના કલાકોમાં જ પાયરસીનો શિકાર બની હતી. તે ઘણી વેબસાઈટ પર લીક થઈ ગઈ છે.
Pushpa 2 Premiere: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 જોવા માટે ચાહકો આતુર હતા. આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફિલ્મના પ્રીમિયરમાં નાસભાગ થતા એક મહિલાનું મોત થયું છે અને કેટલાક ઈજાગ્રસ્ત થયા છે.
Rashmika Mandana : સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. ત્યારથી તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રી છેલ્લાં 8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મો આપી છે, જે લોકોને ખૂબ પસંદ આવી છે