કાર્લોસ બ્રેથવેટ News

આજે INDvsWI: ધોની-કોહલી વગર ઉતરશે ‘રોહિત બ્રિગેડ’, પણ શું ચેમ્પિયન ટીમને હ
 વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ આજે રવિવારે વેસ્ટ ઈન્ડીઝની સામે શરૂ થયેલી ત્રણ T-20 મેચની સીરિઝમાં ઉતરી રહી છે. ભારત માટે આ T-20 સીરિઝ જરા પણ સરળ નહિ હોય. વેસ્ટ ઈન્ડીઝે ટેસ્ટ અને વનડેમાં ભલે સેકન્ડ ફિલ્ડનું પ્રદર્શન કર્યું હોય, પરંતુ T-20માં આ ટીમ બિલકુલ અલગ ખતરનાક છે. કેમ કે, તે હાલની T-20 વર્લ્ડકપ ચેમ્પિયન છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં અનેક એવા પ્લેયર્સ છે, જે ગમે તે સમયે, ગમે તે ગ્રાઉન્ડ પર એકલહાથે મેચના પડાવને બદલી શકવામાં સક્ષમ છે. કીરોન પોલાર્ડ, આંદ્રે રસેલ, કેપ્ટન કાર્લોસ બ્રેથવેટ અને ઈવન લુઈસ વિન્ડીઝની હાલની ટી-20 ટીમનો ભાગ છે. પોલાર્ડ અને રસેલ આઈપીએલમાં પોતાની સક્ષમતા હંમેશા બતાવતા આવ્યા છે. 
Nov 4,2018, 10:03 AM IST

Trending news