हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
39/ 1
(16.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેન્દ્રીયમંત્રી
કેન્દ્રીયમંત્રી News
Union Minister
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા 150 કિમી ગાંધી પદયાત્રાનું આયોજન
કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગત તા. ૧૬ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ ગાંધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને ૧૬ જાન્યુઆરી-૨૦૨૦ ના રોજ એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, ત્યારે આ પદયાત્રા દિનની ઉજવણી કરવામાં આવવાની છે. જેમાં ૧૫૦ કિમી પદયાત્રા માર્ગ પર રસ્તામાં આવતા ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ ગાંધી પદયાત્રા માર્ગનું નામકરણ પણ કરવામાં આવનાર છે.
Jan 15,2020, 20:50 PM IST
Dharmendra Pradha
ભારતમાં રહેવા માટે 'ભારત માતા કી જય' બોલવું જરૂરી: કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?
Dec 29,2019, 17:01 PM IST
Dharmendra Pradha
ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?
Dec 29,2019, 12:54 PM IST
Union Minister Mansukh Mandaviya Attends CIPET's Function
CIPETના કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આપી હાજરી, જુઓ શું કર
CIPETના કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આપી હાજરી.
Aug 18,2019, 18:32 PM IST
mansukh mandaviya
જુઓ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે શું કહ્યું
અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં મનસુખ માંડવિયા સાથે અમદાવાદના સાસંદમાં ડો કિરીટ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.તો મનસુખ માંડવિયાએ બોપલમાં ટાંકી પડવાની દુર્ઘટનાને લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી.અને આર્ટિકલ 370 વિશે તેઓએ જણાવ્યું હવે જમ્મુ કાશ્મીરના વિકાસના દ્વાર ખુલશે.
Aug 12,2019, 19:45 PM IST
અમદાવાદ
અમદાવાદ: કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે ઝી મીડિયા સાથે વિશેષ વાતચીતમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો માટે અલગ અલગ યોજનાઓ દ્વારા તેમના વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગાય-ભેંસની જાતિ સુધારવા માટે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તેમજ માછીમારોની સુરક્ષા માટે વિશેષ ટેકનોલોજી પણ આગામી સમયમાં શરુ કરવામાં આવશે.
Jul 14,2019, 19:45 PM IST
કેન્દ્રીયમંત્રી
કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ મતાધિકારનો ઉપયોગ કર્યો
કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, અરૂણ જેટલીએ મતદાન કરીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
Apr 23,2019, 16:40 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી