કેશ વાઉચર

આવા કર્મચારીઓને નહી મળે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો, શું તમે પણ છો દાયરામાં

જો તમે 2.40 લાખ રૂપિયા ખર્ચ કરશો ત્યારે તમે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો ઉઠાવી શકશો અને તમને ટેક્સમાં છૂટ મળશે. જો તમે ફક્ત 1.80 લાખ જ ખર્ચ કરો છો તો તેને કુલ LTC ફેરના 75 ટકા એટલે કે 60,000 રૂપિયાનો જ ફાયદો મળશે. 

Oct 30, 2020, 08:46 PM IST

કેન્દ્રીય કર્મચારીઓને ફેસ્ટિવલ ગિફ્ટ, LTCની જગ્યાએ મળશે 'કેશ', 10,000 રૂપિયા એડવાન્સ પણ

કોરોના સંકટ (Corona Crisis) માં દેશની ઈકોનોમીમાં નવા પ્રાણ ફૂંકવા અને ડિમાન્ડ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ દેશમાં ડિમાન્ડ વધારવા માટે ત્રણ મુખ્ય પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓના LTCથી લઈને એડવાન્સ સ્કિમ સુધી સામેલ છે. આવો એક એક કરીને સમજીએ. 

Oct 12, 2020, 02:24 PM IST