हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોંગ્રેસમાં ગાબડું
કોંગ્રેસમાં ગાબડું News
ગુજરાતી સમાચાર
જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
Jul 3,2018, 13:56 PM IST
Kunvarji Bavaliya
કુંવરજી બાવળીયાએ કેમ આપ્યું રાજીનામું ? ભાજપે કેમ આવકાર્યા? આ છે કારણ!
કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે અને ભાજપે એમને સહર્ષ આવકાર્યા છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં મોટું નવું સમીકરણ ઉમેરાયું છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ મક્કમ બની ભાજપની સરકારને હંફાવી રહી છે અને આગામી વર્ષે જ્યારે લોકસભાની ચૂંટણી યોજનારા છે આ સંજોગોમાં થયેલા આ મોટા ફેરફારથી રાજકારણ ગરમાયું છે. જોકે આ બધા વચ્ચે કુંવરજી બાવળીયાએ આખરે રાજીનામું કેમ આપ્યું અને ભાજપે કેમ આવકાર્યા? ચર્ચાનો મુદ્દો બન્યો છે.
Jul 3,2018, 13:00 PM IST
Kunvarji Bavaliya
કુંવરજી બાવળિયાએ સવારે આપ્યું રાજીનામું, સાંજે બનશે કેબિનેટ મંત્રી
ગુજરાતના રાજકારણ માટે મંગળવારનો દિવસ મહત્વનો બન્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ સવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને સાંજે ચાર કલાકે કેબિનેટ મંત્રી પદ મેળવશે. ભાજપના નેતાઓએ કુંવરજીને આવકાર્યા હતા અને સાંજે કેબિનેટ વિસ્તરણની વાત કરી છે.
Jul 3,2018, 13:48 PM IST
કુંવરજી બાવળીયા
ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો, કુંવરજી બાવળીયાએ કર્યું બાય બાય...
Jul 3,2018, 11:11 AM IST
કોંગ્રેસ
કુંવરજી બાવળિયા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાશે
કોંગ્રેસના નારાજ નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કુંવરજી બાવળિયાએ સ્પિકર રાજેંદ્ર ત્રિવેદી નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું હતું. બાવળિયાના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસે વધુ દિગ્ગજ ચહેરો ગુમાવ્યો દીધો છે. આજે જ ભાજપમાં જોડાઇ શકે છે. કુંવરજી બાવળિયાને કેબિનેટમાં સમાવેશ કરાશે.
Jul 3,2018, 12:55 PM IST
Trending news
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
mangal gochar 2024
દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર