કોલસેન્ટર

સુરતમાં વધુ એક કોલસેન્ટર ઝડપાયું, પેટીએમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી કરતા હતા છેતરપીંડી

પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારીથી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા પુર્વયોજીત કાવતરુ ઘડી ગેરકાયદેસર રીતે કોલસેન્ટર ચલાવી રહ્યા હતાં.

Aug 21, 2020, 11:47 PM IST

અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ

વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડએ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા.

Oct 3, 2019, 04:52 PM IST

સુરત: યુવતિઓ સાથે મિત્રતા કરાવાની લાલચ આપી થઇ લાખોની ઠગાઇ, 20 લોકોની ધરપકડ

ફ્રેન્ડશીપ કરવાના નામે લાખોની ઠગાઇ કરવાની સાથે ગેરકાયદે કોલસેન્ટર(call center)ને ઝડપી પાડવામાં સુરત(Surat) શહેર સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે. શહેરના પોશ વિસ્તારમાં એક બિલ્ડીંગના 11મા માળે એક કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતું. જેને લઇ પોલીસે(Police) ચોક્કસ બાતમીના આધારે રેડ કરી 20 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

Oct 1, 2019, 04:58 PM IST

સરકારી યોજનાઓના નામે નોકરીની લાલચ આપી બંટી બબલી કરતા ઓનલાઇન ઠગાઇ

બેરોજગારોને નોકરી આપવની લાલચ આપી બેરોજગારો પાસેથી કરોડો રૂપિયા પડાવતી મૂળ યુપીની ગેંગનો પર્દાફાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાંચે અલીગઢ માંથી એક મહિલા સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે.

Jan 1, 2019, 10:21 PM IST

અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું, પોલીસ 6 ઓરોપીની કરી ધરપકડ

મહત્વનું છે કે, વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ઉદ્દેશથી શહેરમાં આવા અનેક કોલસેન્ટર ચાલી રહ્યાં છે. 
 

Oct 10, 2018, 11:01 PM IST