કોવિડ 19 વેક્સીન

કોરોનાઃ વેક્સીનને લઈને પીએમ મોદીએ યોજી મહત્વની બેઠક, અધિકારીઓની સાથે કર્યું મંથન

કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ વચ્ચે આજે પીએમ મોદીએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કોવિડ વેક્સીનને લઈને મંથન કર્યું હતું. 

Jun 30, 2020, 03:57 PM IST

કોરોનિલની ક્લીનિકલ ટ્રાયલ કરનાર નિમ્સના ચેરમેનનો ખુલાસો, કહ્યુ- રામદેવ જાણે, કઈ રીતે બનાવી દવા

 પતંજલિની સાથે કોરોનાની દવા (Corona medicine)ની ક્લીનિકલ ટ્રાયલ કરનાર નિમ્સ વિશ્વવિદ્યાલય (Nims University)ના માલિક અને ચેરમેન બીએસ તોમર (Owner and Chairman BS Tomar) ફરી ગયા છે. તેમણે કહ્યું કે, અમે અમારી હોસ્પિટલોમાં કોરોનાની દવાની કોઈ ક્લીનિકલ ટ્રાયલ કરી નથી. 

Jun 25, 2020, 09:51 PM IST

COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ

COVID-19 Vaccine Trial: બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સીનની ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ચુકી છે. હવે તેની ટ્રાયલ બાળકો અને વૃદ્ધો પર કરવામાં આવશે. 
 

May 23, 2020, 07:19 AM IST

કોરોના હોસ્પિટલોમાં 1.3 લાખ બેડ, અત્યાર સુધી માત્ર 1.5 ટકાનો ઉપયોગ, ભારતમાં હારશે કોવિડ-19

Dedicated Covid hospital: કોરોના વિરુદ્ધ જંગમાં ભારતે મજબૂત તૈયારી કરી છે કે અત્યાર સુધી કોવિડ હોસ્પિટલોમાં માત્ર 1.5 ટકા બેડનો ઉપયોગ કરવામાં આવ્યા છે. સારી વાત છે કે દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. 

May 10, 2020, 07:49 AM IST

ભારતે પણ વેક્સીન તૈયાર કરવાની દિશામાં ભર્યું પગલું, જાનવરો પર થશે ટ્રાયલ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની સાથે મળીને દેશમાં વેક્સીન તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. 
 

May 10, 2020, 07:22 AM IST