SIP Formula: SIPએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક એવી રીત છે, જેમાં રોકાણકાર પોતાની ક્ષમતા અનુસાર દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ કરે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે રોકાણકાર જરૂર પડવા પર SIPની રકમ વધારી, ઘટાડી કે થોડા સમય માટે રોકી પણ શકે છે.
જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમારો પગાર 25-30 હજાર છે અને તમે મહિને 5થી 10 હજાર રૂપિયા બચાવો છો તો તમે પણ કરોડપતિ બની શકો છો. આ માટે તમારે યોગ્ય જગ્યાએ રોકાણ કરવપં પડશે. ત્યારે તમે કેવી રીતે ઓછા રોકાણમાં કરોડપતિ બની શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
New Rules from 1st November 2025: આજે, 1 નવેમ્બર 2025 થી ઘણા નિયમો અને ઘણી વસ્તુઓની કિંમતોમાં ફેરફારો લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે1 નવેમ્બરથી શું-શું બદલાવવાનું છે.
SEBI New Rule: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. SEBIએ મ્યુચ્યુઅલ ફંડ ટોટલ એક્સપેન્સ રેશિયો (TER) એટલે કે, કુલ ખર્ચ ગુણોત્તર સાથે જોડાયેલા નિયમોમાં મોટો બદલાવ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
SEBI rule for IPO: રોકાણકારો માટે એક મોટો ફેરફાર સામે આવ્યો છે. સેબીએ આદેશ આપ્યો છે કે આ કંપની હવે પ્રી-આઈપીઓ શેર પ્લેસમેન્ટમાં રોકાણ કરી શકશે નહીં. રિટેલ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
પૈસાથી પૈસા કમાવવા અને સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે Mutual Funds સારો વિકલ્પ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં Mutual Funds એ સારૂ રિટર્ન આપ્યું છે. આવો જાણીએ એવી કઈ ફોર્મ્યુલા છે, જે Mutual Funds દ્વારા 15 વર્ષમાં કરોડપતિ બનાવી શકે છે.
Investment Options for Indian : એક રિપોર્ટ મુજબ, આગામી 10 વર્ષમાં ભારતીયો ઘણા રૂપિયાનું રોકાણ કરશે. આનાથી દેશના અર્થતંત્રને ઘણા ફાયદા થશે
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ લાંબા ગાળાની રોકાણ પ્રક્રિયા છે. રોકાણ પર મજબૂત વળતરની સાથે, જો તમે તેને લાંબા ગાળા સુધી જાળવી રાખો છો, તો તમને ચક્રવૃદ્ધિનો લાભ પણ મળે છે અને એક વિશાળ ભંડોળ એકઠું થાય છે.
Mutual Fund: આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે લોકોની પહેલી પસંદગી બની ગયું છે. તેનું સૌથી મોટું કારણ સારું વળતર અને વિવિધ કેટેગરીમાં રોકાણ વિકલ્પો છે. મોટાભાગના લોકો ઇચ્છે છે કે તેમના પૈસા સુરક્ષિત રહે અને સાથે જ તેઓને સારું વળતર પણ ઇચ્છે છે.
અહીં આપણે એવા મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાણીશું જેમણે 15 ઓગસ્ટ, 2024 થી 15 ઓગસ્ટ, 2025 સુધીના એક વર્ષના સમયગાળામાં 82 ટકા સુધીનું જબરદસ્ત વળતર આપ્યું છે.
રોકાણની 10:12:30 ફોર્મ્યુલા. SIP પર કામ કરે છે. તેના દ્વારા તમે સરળતાથી ત્રણ કરોડનું ફંડ ભેગું કરી શકો છો. આવો જાણીએ આ ફોર્મ્યુલા કઈ રીતે કામ કરે છે અને તેની ગણતરી શું છે.
Systematic Withdrawal Plan: SWPમાં રોકાણકારો નિયમિત અંતરાલે મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા ઉપાડે છે. આ માટે સૌથી પહેલા રૂપિયા એવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે જેમાં જોખમ ઓછું હોય છે. આ રકમ નિયમિત ધોરણે રિડીમ કરવામાં આવે છે.
Inflation Calculator: જો તમને પણ લાગે છે કે 1 કરોડ રૂપિયા ભારતમાં નિવૃત્તિ માટે પૂરતા છે, તો તમારી ગણતરી બીજીવાર કરો. કારણ કે ઝડપથી વધી રહેલી મોંઘવારીને કારણે ભોજનથી લઈને સ્વાસ્થ્ય સેવાઓ એટલી મોંઘી થઈ જશે કે 1 કરોડ રૂપિયા તેની સામે ઓછા પડી જશે.
પૈસાથી પૈસા કમાવવા અને સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે Mutual Funds સારો વિકલ્પ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં Mutual Funds એ સારૂ રિટર્ન આપ્યું છે. આવો જાણીએ એવી કઈ ફોર્મ્યુલા છે, જે Mutual Funds દ્વારા 15 વર્ષમાં કરોડપતિ બનાવી શકે છે.
Mutual Fund: શેરબજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જો કે, એવી કંપનીઓની કોઈ કમી નથી કે જેના શેર બજારમાં ઘટાડાથી પ્રભાવિત ન થયા હોય. શેરબજારમાં ઓછામાં ઓછા 5 એવા ઇક્વિટી ફંડ છે જેમણે તેમના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.
Stock Market News: શેરબજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જોકે, એવી કંપનીઓની કોઈ કમી નથી કે જેના શેર બજારમાં ઘટાડાથી પ્રભાવિત ન થયા હોય. છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં એક શેરે તેના રોકાણકારોને ધનવાન બનાવ્યા છે.
Multibagger Stock: એક વર્ષમાં સ્ટોકે આશરે 4372% નું રિટર્ન આપ્યું છે. એટલે કે એક વર્ષ પહેલા તમે આ કંપનીના એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો તેની વેલ્યુ આજે 44.72 લાખ રૂપિયા હોત.
Multi Asset Allocation Fund: જ્યારે બજારમાં ઉથલપાથલ હોય છે, ત્યારે રોકાણ માટે મલ્ટિ-એસેટ ફંડ રોકાણ માટે યોગ્ય વિકલ્પ છે. આનું સંચાલન પ્રોફેશનલ લોકો દ્વારા કરવામાં આવે છે. તેથી આ ફંડમાં જોખમ પણ ઓછું હોય છે.
હંમેશા એસઆઈપીમાં રોકાણ કરતા લોકોને તે વાતની મુંજવણ રહે છે કે રોકાણ માટે કઈ તારીખ બેસ્ટ હોય છે. જી હાં, લોકો ભ્રમિત રહે છે કે 1, 10 કે 25માંથી કઈ તારીખે રોકાણ કરવા પર વધુ રિટર્ન મળે છે. તો આવો તેના વિશે તમને તમામ માહિતી આપીએ.
SIP Calculator: SIP જેટલો લાંબો સમય ચાલે છે, રોકાણકારોને તેટલા વધુ ફાયદા મળે છે. SIP દ્વારા તમને 20 વર્ષે 1 કરોડ રૂપિયા મળી શકે છે, જેના માટે તમારે અમુક વસ્તુ ફોલો કરવી પડશે.
SIP Investment Plans and Returns: SIPનો "7-5-3-1" રૂલ યોગ્ય વ્યૂહરચના સાથે રોકાણ કરવામાં મદદ કરે છે. યોગ્ય પ્લાનિંગ અને નિયમિત રોકાણથી 1 કરોડ છોડો 10 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકાય છે.
Systematic Withdrawal Plan: તમે જે પણ રોકાણ કરો છો તે તમને દર મહિને નિયમિત આવક આપે તો કેવું રહેશે? જી હા... મ્યુચ્યુઅલ ફંડમાં તમારા રોકાણમાંથી નિયમિત આવક (માસિક આવક) પણ મેળવી શકો છો. આ માટે તમારે સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP)માં રોકાણ કરવું પડશે. પરંતુ આ SWP શું છે? આ તમને નિયમિત આવક કેવી રીતે આપશે? અને SWP કરવું ક્યારે ફાયદાકારક છે? શું આ SIP કરતાં વધુ સારી યોજના છે? અમે તમને આવા જ કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.