ગુજરાત સ્થાપના દિન

ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” વિષય પર યોજાશે નિબંધ સ્પર્ધા

“ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયર્સની ભૂમિકા” આ વિષય પર રાજ્યની તમામ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કક્ષાની નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને ચિત્ર જેવી વિવિધ ડીજીટલ સ્પર્ધાઓ યોજાશે.

May 3, 2020, 07:33 PM IST

ગુજરાત સ્થાપના દિવસ : ગૌરવવંતા ગુજરાતીઓને સીએમ વિજય રૂપાણીનો પ્રજાજોગ સંદેશ

અનેક યાતનાઓ, તડકો છાંયડો જોયા બાદ ગુજરાત આજે વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત આજે ગૌરવવંતા 58 ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવવંતા ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવતાં સંદેશ આપતાં કહ્યું કે, પુરૂષાર્થ થકી ગુજરાત આજે દેશમાં શિરમોર બની રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગોની સાથોસાથ કૃષિ વિકાસ દર પણ વધી રહ્યો છે. 

May 1, 2018, 12:16 PM IST

ગુજરાત સ્થાપના દિન: દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન જે અડધું મહારાષ્ટ્ર અને અડધું ગુજરાતમાં આવેલું છે

સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ઐતિહાસિક ઝાંખી લિયે તો ગુજરાત અને મહારાષ્ટ્ર 1 મેના રોજ બંને રાજ્યોના ભાગલા પડ્યા હતા. જ્યારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પ્રથમ અને માત્ર એક એવી જગ્યા જે મહારાષ્ટ્રમાં નવાપુર રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ પર જ ગુજરાત અને મહારાષ્ટ્રની હદ જોવા મળી રહી છે. 

May 1, 2018, 11:23 AM IST

ગુજરાતના ૩૦ જિલ્લાની ૩૨ નદીઓ પુનઃજીવિત થશે

જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આગામી તા.૧ લી મે - ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે લોકમાતાનું બિરુદ ધરાવતી રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે. 

Apr 30, 2018, 08:40 AM IST