cancer

કોરોનાથી સૌથી વધુ મોત થયા છે તેવુ વિચારતા હોવ તો તમે ખોટા છે, તેના કરતા પણ ખતરનાક છે કેન્સર

જો તમે માનતા હોવ કે કોરોના (gujarat corona update) મહામારીમાં સૌથી વધારે મૃત્યુ થાય છે તો અહીં તમે ખોટા સાબિત થાઓ છો, કેમ કે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં કોરોના નહીં પરંતુ કેન્સર (cancer) ના કારણે સૌથી વધારે મૃત્યુ થયા છે. ગુજરાતમાં 1.47 લાખ લોકોના કેન્સરના કારણે મોત થયા છે. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કેન્સરના કેસો વધારે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કોરોના કરતા કેન્સરના કારણે દર્દીઓના વધારે મોત થયા છે. 

Jan 16, 2022, 11:16 AM IST

Obesity: જીવલેણ બની શકે છે વધુ પડતું વજન! વધી જશે આ બીમારીઓનો ખતરો, જાણો બચવાનો ઉપાય

 સ્થૂળતાના (Obesity) કારણે, કોઈપણ રોગ ગંભીર થવાની સંભાવના વધી જાય છે. જો તમારું વજન પણ ઝડપથી વધી રહ્યું છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. તેનાથી ડાયાબિટીસથી (Diabetes) લઈને કેન્સર (Cancer) સુધીની ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.

Dec 15, 2021, 12:20 PM IST

વ્યસન કરનારા લોકો ચેતી જજો! આ રહ્યાં કેન્સરના પ્રાથમિક લક્ષણો, જોખમથી બચવા આટલું જાણી લો

 જો મોં, હોઠ અથવા જીભ પર કોઈ ઘા અથવા ચાંદા પડી જાય છે તો તરત જ ડોક્ટરને દેખાડજો, ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય તો ખબર પડી જાય. અને તેનો ઈલાજ થઈ શકે. આ સિવાય જો કોઈ લક્ષણ ના દેખાય કેટલીક આ વાતો પર ધ્યાન આપો. આપણા દેશમાં મોઢાના કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે. પરંતુ જો તમને લાગે છે કે માત્ર તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે તો એવું નથી. મોઢાનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર કોઈને પણ થઈ શકે છે અને તેનું સૌથી મોટુ કારણ છે ઈમ્યુન સિસ્ટમ નબળી હોવી.

Dec 5, 2021, 05:23 PM IST

52 વર્ષની મહિલાનો દાવો, સેક્સે બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના

આશરે 52 વર્ષની ઉંમરમાં પણ નિયમિત રૂપથી સેક્સ કરવું એક મહિલા માટે ફાયદાકારક સાબિત થયું. તેની આ આદતે મહિલાનો એક ખતરનાક બીમારીથી જીવ બચાવી લીધો. 

Nov 22, 2021, 09:27 PM IST

HIV AIDS: ગજબ કહેવાય! 8 વર્ષ પહેલા થયો હતો એઈડ્સ...કોઈ પણ દવા વગર HIV ને હરાવી દીધો, ખાસ જાણો

એઈડ્સ(AIDS) અને કેન્સર (Cancer) આ બે એવી બીમારીઓ છે જેમના વિશે સાંભળતા જ માણસ થર થર કાંપવા લાગે છે. લોકોમાં એવી ધારણા છે કે જેમને આ બીમારી થઈ જાય છે તેમના જીવનના ગણતરીના દિવસો જ બચે છે.

Nov 17, 2021, 08:28 AM IST

Euthanasia: અહીં હવે પોતાની મરજીથી મોતને ગળે લગાવી શકાશે, વિરોધ વચ્ચે કાયદો પસાર થયો

કાયદાનો વિરોધ પણ થયો હતો. પરંતુ આમ છતાં તેને લાગુ કરી દેવાયો છે. 

Nov 8, 2021, 08:55 AM IST

T20 વર્લ્ડકપ વચ્ચે ક્રિકેટની દુનિયામાંથી માઠા સમાચાર, યુવરાજની જેમ આ દિગ્ગજ ક્રિકેટરને કેન્સર

દુનિયાભરના રમતપ્રેમીઓ ક્રિકેટ રમતા ખેલાડીઓને ભરપૂર પ્રેમ કરે છે. ક્રિકેટ ચાહકો ખેલાડીઓને દરેક જગ્યાએ ફોલો કરે છે. આ ખેલાડીઓને ખુશી મળે ત્યારે ચાહકોને પણ ખુશી મળે છે, જ્યારે તેમનું દુ:ખ પણ ચાહકોના દિલને હચમચાવી દે છે. આવા જ એક ખરાબ સમાચાર હવે ક્રિકેટમાંથી સાંભળવા મળ્યા છે. જ્યાં એક અનુભવી ખેલાડી કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.

Nov 1, 2021, 06:15 PM IST

Winters Superfood: આવી ગઈ ઠંડીની સિઝન, બીમારીઓથી દૂર રહેવું છે તો ખાવાનું શરૂ કરી દો આ 10 સુપરફૂડ

10 superfoods Of Winter: ઠંડીમાં શરીરને ગરમ રાખવું એક મુશ્કેલ કામ હોય છે. એવામાં શરીરને પૂરતું ન્યૂટ્રીશન આપવા માટે તમે ઠંડીના સિઝનલ ફૂડનો સહારો લઈ શકો છો. આ સિઝનમાં મળનારા અનેક સુપરફૂડ માત્ર તમારા શરીરને ગરમ જ રાખતું નથી પરંતુ આ સિઝનમાં થનારી બિમારીઓથી દૂર પણ રાખે છે.

Oct 28, 2021, 09:29 AM IST

Keto Diet: વજન ઘટાડનારા ડાયટ વધારી રહ્યા છે કેન્સર અને હાર્ટની બીમારીઓનું જોખમ!

વજન ઓછુ કરવા માટે આ સ્લીમ ફીટ રહેનારા લોકો વચ્ચે કીટો ડાયટ ઘણું જ ફેમસ છે. હકીકતમાં અત્યાધુનિક લો-કાર્બોહાઈડ્રેટ થવાના કારણે કીટો ડાયટ ઝડપથી માણસનું વજન ઘટાડે છે. પરંતુ કેટલાક એક્સપર્ટે કીટો ડાયટથી થનારા નુકસાનને જોતા લોકોને સાવચેત કર્યા છે.

Sep 27, 2021, 09:41 AM IST

સડીને કીડા પડી ગયા, તીવ્ર ગંધ મારે તેવા ચહેરાની ગુજરાતમાં પહેલીવાર સર્જરી કરાઈ

વ્યસનીઓનુ વ્યસન જલ્દી છૂટતુ નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન માણસ માટે જોખમી હોય છે. તેનાથી કેન્સર (cancer) થવાની શક્યતાઓ વધી જાય છે. વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તમાકુના વ્યસનીના મોઢામાં કીડા પડી ગયા હતા. આંખ સિવાયનો તેમના ચહેરાનો મોટાભાગનો કિસ્સો કહોવાઈ ગયો હતો. ત્યારે તમાકુના બંધાણીઓ માટે આ ચેતી જવા જેવો કિસ્સો છે. આવા કિસ્સામાં તબીબોએ દર્દીને નવો ચહેરો આપીને રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતની આ સંભવત પ્રથમ સર્જરી બની છે.

Sep 22, 2021, 11:03 AM IST

વૃદ્ધાએ કહ્યું પહેલા મારા પતિને બચાવો એમને કેન્સર છે, સાંભળીને ભાવુક થઈ રેસ્ક્યૂ ટીમ; જુઓ Video

જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી

Sep 14, 2021, 08:13 AM IST

Health Tips: તમને પણ થઈ શકે છે મોઢાનું કેન્સર, શરૂઆતના લક્ષણો જાણી લો, નહીં તો થઈ જશે વાર...

જો મોં, હોઠ અથવા જીભ પર કોઈ ઘા અથવા ચાંદા પડી જાય છે તો તરત જ ડોક્ટરને દેખાડજો, ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય તો ખબર પડી જાય. અને તેનો ઈલાજ થઈ શકે. આ સિવાય જો કોઈ લક્ષણ ના દેખાય કેટલીક આ વાતો પર ધ્યાન આપો.આપણા દેશમાં મોઢાના કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે. પરંતુ જો તમને લાગે છે કે માત્ર તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે તો એવું નથી. મોઢાનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર કોઈને પણ થઈ શકે છે અને તેનું સૌથી મોટુ કારણ છે ઈમ્યુન સિસ્ટમ નબળી હોવી.

Aug 27, 2021, 08:07 AM IST

First time in the country: ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત બાળકીના પગના હાડકામાંથી જડબું બનાવી સર્જરી કરી

સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવસ્થા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી. 

Jul 19, 2021, 08:36 AM IST

Smartphones ના વધુ પડતા ઉપયોગથી થઈ શકે છે મોત! વિશ્વાસ ન હોય તો વાંચી લો આ Report

Smartphones Increase Risk of Cancers: આજના સમયમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન હોય છે. અને તેઓ સતત આખો દિવસ સ્માર્ટફોનમાં જ રચ્યા પચ્યા રહેતાં હોય છે. પણ આ વસ્તુ તમારા માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.

Jul 11, 2021, 03:39 PM IST

CM Relief Fund માંથી 3 મહિનામાં સારવાર માટે અધધધ રૂપિયાની સહાય ચૂકવાઇ

મુખ્યમંત્રી રાહત ફંડ (CM Relief Fund) માંથી ગુજરાત (Gujarat) માં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દર્દીઓ (Patients) ને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

Jul 1, 2021, 05:35 PM IST

તમારા નખ પર જો આ નિશાન હોય તો ચેતી જજો...આપે છે ગંભીર બીમારીનો સંકેત, મહિલાનો આંખ ઊઘાડતો કિસ્સો

એલેના સેવેર્સ નામની આ મહિલા વર્ષોથી નખનું નિશાન જે બીમારીનો સંકેત આપી રહ્યું હતું તેનાથી તે સાવ અજાણ હતી. 

Jun 29, 2021, 07:43 AM IST

આ રાશિના લોકો આસાનીથી બોલે છે જુઠ્ઠું, જુઓ કોણ છે આ લોકો!

નવી દિલ્લીઃ ખોટુ બોલવુ તે માણસની આદત હોય છે.  જીવનમાં કેટલીક વખત એવી સ્થિતિ ઉભી થઈ જાય છે જ્યારે માણસ ખોટુ બોલીને સ્થિતિથી ભાગવા કે પછી બચવા માગતો હોય છે. તેનો ઉદ્દેશ કોઈને દઃખી કરવાનો કે પછી કોઈને નુકસાન પહોંચાડવાનો નથી હોતો પણ જાણે મજબૂરીમાં ખોટુ બોલી દે છે. આજે અમે તમને એ જણાવીશું કે કઈ રાશિના લોકો કેવી રીતે ખોટુ બોલે છે. જોકે, અમારો આશય કોઈપણ વ્યક્તિ કે કોઈપણ રાશિના લોકોને કોઈ પ્રકારે ઠેસ પહોંચાડવાનો નથી. અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે.

Jun 28, 2021, 02:48 PM IST

Cancer: આ એક ટેસ્ટથી ખબર પડે છે 50 પ્રકારના કેન્સર, એ પણ લક્ષણો દેખાય તે પહેલા

વૈજ્ઞાનિકોએ એક એવું બ્લડ ટેસ્ટ (Blood Test) વિકસિત કર્યું છે જે 50 થી વધુ પ્રકારના કેન્સરને (50 Type of Cancer) શોધી શકે છે. માત્ર આ જ નહીં, આ ટેસ્ટની બીજી એક ખાસ વાત એ છે કે તે કેન્સરના લક્ષણો (Cancer Symptoms) દેખાય તે પહેલાં જ તેના હોવાની જાણકારી આપે છે

Jun 25, 2021, 05:21 PM IST

UK: કોરોનાએ કેટલાક કેન્સર પીડિતો માટે ચમત્કાર કરી નાખ્યો? સાજા થઈ ગયા...જાણો કેમ ઉઠ્યો આ સવાલ

Corona Virus: વાયરસ સંબંધિત એક ચોંકાવનારો રિપોર્ટ બ્રિટનથી સામે આવ્યો છે. જે મુજબ એવો સવાલ ઉઠ્યો છે કે શું કોરોના કેટલાક લોકો માટે વરદાન સાબિત થયો છે.

Apr 14, 2021, 07:12 AM IST

Health Tips: ઉનાળામાં ચીકુ ખાઓ અને ચકાચક રહો, જાણી લો ચીકુ ખાવાના છે આટલા ફાયદા

ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું  હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.

Mar 26, 2021, 04:41 PM IST