हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રાન્સપોર્ટ
ટ્રાન્સપોર્ટ News
Driving
ડ્રાઇવિંગ લાયસન્સ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે ચાલકોને થશે મોટો ફાયદો
Driving Licence: મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ રિટાયર્ડમેન્ટ પહેલાં મોટા ચૂકાદા આપી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધારકો પણ લાઇટ ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકે છે. આવા લાયસન્સ ધારકો 7500 કિલોથી ઓછા વજનના પરિવહન વાહનો ચલાવવાની છૂટ છે.
Nov 6,2024, 13:12 PM IST
વડોદરા
વડોદરા: નિઝામપુરમાં ટ્રાન્સપોર્ટ હબનો વિરોધ, VIDEO
વડોદરાના (Vadodara) નિઝામપુરા (Nizampura) વિસ્તારમાં બની રહેલા ટ્રાન્સપોર્ટ હબનો (Transport Hub) સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ મામલે આક્રોશ ઠાલવતાં કહ્યું કે, ટ્રાન્સપોર્ટ હબને લીધે અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Dec 12,2019, 18:59 PM IST
ટ્રાન્સપોર્ટ
ટ્રાન્સપોર્ટના લાયસન્સ મેળવવાની લાયકાત અંગે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ટ્રાન્સપોર્ટ(Transport) વાહન ચલાવવા માટેની લાયકાત ઘોરણ 8ની દૂર કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ મોટર વાહન એક્ટ(Motor Vehicles Act)માં થયેલા સુધારા અંતર્ગત આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટના વાહન ચલાવવા માટેની લધુત્તમ લાયકાત દૂર કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
Oct 16,2019, 18:20 PM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
AMTSના કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાળ પર, જુઓ વિગત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટના સર્વિસ કોન્ટ્રોક્ટર ચાર્ટર્ડના સ્પીડનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેમની હડતાળનો આજે ત્રીજો દિવસ છે.કર્મચારીઓએ પગાર વધારાની માગણી કરી છે.
Jun 9,2019, 13:31 PM IST
મહાનગરપાલિકા
સુરત: મહાનગરપાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટ ગોડાઉન સીલ કરાતા, હજારો લોકો બેરોજગ
સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન મહાનગરપાલિકાના લિંબાયત ઝોનન આધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. ગોડાઉન સીલ કરવામાં આવતા અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, તો સાથે જ દરોરોજનું 20 લાખનું ટર્ન ઓવર ધરાવતો ઘંધો પણ બંધ થઇ ગયો છે. ત્યારે ટ્રાન્સપોર્ટ માલિકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ સમગ્ર મામલે કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.
Feb 5,2019, 19:04 PM IST
Trending news
protest
લે... ખા... કેટલા ખાઈશ? ગુજરાતની એક નગરપાલિકામાં ભ્રષ્ટાચારી સત્તાધીશોનો અનોખો વિરોધ
Gold price today
રૂપિયામાં સતત ઘટાડા વચ્ચે કેમ વધી રહ્યો છે સોનાનો ભાવ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું
Delhi Chunav 2025 Updates
દિલ્લીના દંગલમાં ડિજિટલ વોર, કોંગ્રેસ, AAP અને BJP વચ્ચે લડાઈ
water problem
છોટાઉદેપુરના આ ગામમાં પાણીની સમસ્યા, માત્ર નળ નાખ્યા, નથી મળતું પાણી
indian cricket team
રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ પ્લેયર બનશે કેપ્ટન? આ બે ખેલાડી મોટા દાવેદાર
Beyt Dwarka
260થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે કાર્યવાહી
Gold reserve
ભીખારી બનશે અમીર, પાકિસ્તાનના હાથમાં લાગ્યો જેકપોટ, આવનારી પેઢીઓ બેઠી-બેઠી ખાશે!
Irfan Pathan
IPLમાં સ્કીન પર સુંદર યુવતીઓને બતાવનાર કેમેરા મેન મળી ગયો! Zoom જોઈને થઈ જશો હેરાન
Uttarayan
છેલ્લી ઘડીએ બજારોમાં પતંગ-ફિરકી લેવા લાગી લોકોની લાઈનો, જાણો કેવો છે માહોલ
lifestyle
એક લિમિટથી વધારે માત્રામાં લીંબૂ પાણી પીવું ખતરનાક, થશે આ નુકસાન