અમેરિકાની એક ફેડરલ કોર્ટે માનવ તસ્કરીના દોષિત ઠેરવ્યા બાદ બે લોકોને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આમાં ગુજરાતના રહેવાસી હર્ષ પટેલનો પણ સમાવેશ થાય છે, જે 'ડર્ટી હેરી' તરીકે ઓળખાય છે.
Mehsana Family Faces Tragedy While Entering Illegally In America : મહેસાણાના પરિવારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં બે બાળકો ગુમાવ્યા... મેક્સિકોથી સેનડિએગોના દરિયાઈ માર્ગે બોટ પલટી... માતા-પિતા બચી ગયા, બાળકોના મોત
Illegal Migrants In America : મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો યુવક બે વર્ષથી ગાયબ... સુધીર પટેલ નામનો યુવક એજન્ટ મારફતે નીકળ્યો હતો અમેરિકા જવા...બે વર્ષથી લાપતા યુવકની પરિજનો જોઈ રહ્યાં છે રાહ.... પરિવારે 75 લાખમાં ડીલ કરીને એજન્ટને આપ્યા હતાં 10 લાખ...
Illegal Migrants : અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે જીવ જોખમમાં મૂકી દેવા લોકો તૈયાર થાય છે. પરંતું આ સફર એટલી હદે ભયાનક હોય છે કે, જો જીવી જાય તો પણ દોજખનું દુખ સહન કરવું પડે છે. કેટલાક તો બોર્ડર પરનું ઠંડુ તાપમાન સહન કરી શક્તા નથી, જેને કારણે અનેક સમસ્યાઓથી પીડાય છે. અમેરિકાના બોર્ડર પેટ્રોલ એજન્ટોએ 12 જેટલા ભારતીયોને બચાવ્યા હતા. આ તમામ લોકો ઠંડીને લઈને હિમ લાગવાથી પીડાઈ રહ્યા હતા.
America Deports Indians : અમેરિકાથી ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા.... તમામને સુરક્ષિત રીતે પોલીસ તેમના નિવાસ્સ્થાને લઈ ગઈ..
America Deports Indians : અમેરિકાથી ડિપોર્ટ કરેલા 112 ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું ત્રીજું વિમાન.. હરિયાણાના 44, ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો હોવાની માહિતી.. આજે ગુજરાતીઓ પહોંચશે અમદાવાદ..
US Flight Carrying 3nd Batch Of Indian Immigrants : અમેરિકાથી ગેરકાયદેસર માઈગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઈટ લેન્ડ થતા પહેલા તેનું લિસ્ટ આવી ગયું છે. આ ફ્લાઈટમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે... ત્રીજી ફ્લાઈટમાં 22 ગુજરાતીઓનું લિસ્ટ સામે આવ્યું છે
US Flight Carrying 2nd Batch Of 119 Indian Immigrants Lands In Amritsar : બીજા તબક્કામાં અમેરિકાથી 8 ગુજરાતી ડિપોર્ટ કરાયા... અમદાવાદ એરપોર્ટથી કાળા પડદાવાળી ગાડીમાં બાળક સાથેના પરિવાર સહિત 6 લોકોને લઈને મહેસાણા પોલીસ રવાના
America Deports More Indians : અમેરિકા ફરી એકવાર ગેરકાયદેસર ભારતીયોનું બીજું ગ્રુપ ભારત મોકલી રહ્યું છે... ત્યારે સૌને એક જ સવાલ થઈ રહ્યો છે કે આ વખતે કેટલા ગુજરાતીઓ નીકળશે
Mehsana News : કડી કલોલના દંપતીને અમેરીકાના સ્વપ્ન બતાવનારો એક આરોપી પકડાયો છે. વિદેશ મોકલવાનુ કહી 16 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસ એક્ટિવ થઈ છે. સાડા ત્રણ મહિના બહાર ફેરવી દંપતી પરત ઘરે આવ્યું
America Visa : અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે કપલ સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થઇ હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમેરિકાના વિઝા અપાવવા માટે લેભાગુ એજન્ટ ટોળકીએ બંને કપલને કોલંબો લઇ જઇ સાડા ત્રણ મહિના રખડાવ્યા
America Visa : એજન્ટોએ રૂપિયા 10 લાખ એડવાન્સ લઈ સુધીર પટેલને અમેરિકા મોકલ્યો જ નહિ. રસ્તામાં ક્યાંક પકડાયો હોવાની વાત જણાવી... હાલ સુધીર ક્યાં છે તેની કોઈ માહિતી નથી
America Visa : મહેસાણામાં હોટલ ચલાવતો સુધીર હસમુખભાઈ પટેલ નામનો યુવક 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થયો હતો... જેની હવે કોઈ ભાળ નથી... પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી
illegal migrants : વિદેશ જવાની લ્હાયમાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરાયો, જાપાન મોકલવાના નામે અમદાવાદના પરિવારને ઇન્ડોનેશિયાના જંગલમાં ગોંધી રાખ્યો
America Visa : અમેરિકામાં અભ્યાસ કરવા પરીક્ષામાં પાસ કરાવવાના નામે ઠગાઈ... વોઈસ ઈમિગ્રેશન ઈન્ડિયા કંપની સામે નોંધાઈ ફરિયાદ... GREની પરીક્ષા આપવાના નામે ઠગાઈની ફરિયાદ
gujarati couple kidnap in iran : અમદાવાદના પટેલ દંપતીની અમેરિકા જવાનું કહીને ઈરાનની હોટલમાં બંધક બનાવાયા.... ગુજરાત સરકારના પ્રયાસોથી દંપતી મુક્ત થઈને અમદાવાદ પહોંચ્યું
Craze For Foreign : વર્ષ 2023 ના 31 માર્ચ સુધી 2600 લોકો પોલીસનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીસીસી મેળવીને વિદેશી જતા રહ્યા છે. આ માત્ર 3 મહિનાના જ આંકડા છે, એટલે કે આખું વર્ષ તો બાકી છે
Illegal Migrants : બે નંબરમાં USA જવા નીકળેલા ગુજરાતી પરિવારે શેર કર્યો... મેક્સિકો બોર્ડરનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે...
દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈને જઈ રહેલો એક માલવાહક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થયો. આ ગોઝારા અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે. જ્યારે 54 અન્ય લોકો ઘાયલ થયા છે