ગૂગલ પર કંઈપણ સર્ચ પહેલા તમારે સાવધાની રાખવાની જરૂર છે. આ લેખમાં અમે તમને એ છ શબ્દો વિશે જણાવીશું, જેને તમારે ભૂલથી પણ સર્ચ ના કરવી જોઈએ, નહીં તો મોંઘી પડી શકે છે. તમને જેલની સજા પણ થઈ શકે છે.
What Women Goggle Search Most After Marriage : પરણિત મહિલાઓ ગુગલ પર કેવું કેવું સર્ચ કરે છે તે જાણીને તમે તમારું હસવું રોકી નહિ શકો... મહિલાઓ નાની નાની બાબતોની ગુગલ પર મદદ મેળવે છે
Married Women Search Most on Google: ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે. ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગને મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે. આ રિઝલ્ટ જોઇને તમે પણ તમારું હસું રોકી શકશો નહી.
SOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
Google Search Rules: ગૂગલ સર્ચ એ એક લોકપ્રિય સર્ચ એન્જિન છે જેનો વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થાય છે, તે તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે પરંતુ જો તમે તેની સાથે બેદરકાર રહેશો તો તે તમને જેલ પણ મોકલી શકે છે.
Year Ender 2023: શું તમે જાણો છો કે વર્ષ 2023માં ભારતમાં ગુગલ પર કઈ કઈ રેસિપી સૌથી વધારે સર્ચ કરવામાં આવી? એવી એવી વાનગીઓના નામ સામે આવ્યાં કે તમે પોતે પણ ક્યારેય નહીં સાંભળ્યા હોય નામ...કરો એક નજર...
Most Searched Things on Google in India 2023: ગૂગલે વર્ષ 2023ની ટોપ સર્ચની યાદી જાહેર કરી છે. તમે ભારતમાં આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી અહીં જોઈ શકો છો.
Google Search: ફોનમાં ગૂગલ સર્ચ કરતી વખતે લોકો એવું માનતા હોય છે કોઈને ક્યાં ખબર પડવાની છે. આવું માની તેઓ મનમાં આવે તેવું બધું જ ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ શું તમે જાણો છો કો ગૂગલ સર્ચ કરવાના પણ કેટલાક કાયદા છે. જો તમે ગૂગલ પર કેટલીક પ્રતિબંધિત બાબતો સર્ચ કરો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે.
મોબાઇલ ફોનનો ઉપયોગ આજકાલ બધા લોકો કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોકો મોબાઇલ પર શું સર્ચ કરે છે. જાણો વિસ્તારથી..
Cyber Fraud: Google પર બેંક અથવા કોઈપણ કંપની સાથે સંકળાયેલા 'કસ્ટમર કેર'ના નંબરને સર્ચ કરવાનું ટાળો કારણ કે ગૂગલના સર્ચ એન્જિનમાં ટોચની લિંક પર દેખાતા નંબરો સાયબર ઠગના પણ હોઈ શકે છે.
પરીણિત મહિલાઓ લગ્ન બાદ Google પર સૌથી વધુ આ વસ્તુ કરે છે સર્ચ ! પુરૂષોને તો સાંભળી લાગશે ઝટકો.ઘણીવાર મહિલાઓ ગૂગલને એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે. આ સર્ચ હિસ્ટ્રીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવે છે એ તે છે કે પોતાના પતિને જોરૂ કા ગુલામ કેવી બનાવીએ. આ ઉપરાંત પત્નીઓ એ પણ સતત સર્ચ કરે છે કે તેમના માટે લગ્ન બાદ બાળક પેદા કરવાનો યોગ સમય કયો છે.
Online Crime: ગૂગલ પર દરેક વિષય સાથે જોડાયેલી જાણકારી ઉપલબ્ધ છે એવામાં લોકોને જરૂર પડતાં તેનો ઉપયોગ કરે છે સાથે જ નવરાશની પળોમાં પણ તેના પર જાણકારીઓ એકઠી કરે છે જેમાંથી કેટલીક તમારા કામ લાગે છે તો કેટલીક તમારા કામ લાગતી નથી. જોકે કેટલીક જાણકારીઓ પણ છે જેને સર્ચ કરવી તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
Google Searching: સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગસ સર્ચની સર્વિસનો ઉપયોગ કરતા જ હોય છે. કારણ કે આ સર્વિસની મદદથી જ આપણે આંગળીના ટેરવે કોઈપણ વિષય પર સારી એવી જાણકારી મેળવી શકીએ છીએ. પરંતુ જો તમે ગૂગલમાં ગમે તેવી વસ્તુ સર્ચ કરશો તો તમારે જેલની હવા ખાવાનો પણ વારો આવી શકે છે. જો તમને આ વિશે ખબર ન હોય તો તમારે ગંભીર થવાની જરૂર છે, કારણ કે તમે સાવચેતી રાખશો તો જ તમે ચિંતા કર્યા વગર ગૂગલના આ સર્ચ એન્જિનનો સરળતાથી ઉપયોગ કરી શકશો. આજે અમે તમને આવા જ શબ્દો વિશે જણાવીશું. જેને સર્ચ કરવાથી તમે દૂર રહેશો, તો તમે સલામત રહેશો.
સોશિયલ મીડિયા કે ગૂગલ પર પ્રાઈવેટ ફોટો કે વીડિયો લીક કરવા પણ ગંભીર ગુનો છે. આ ભૂલ કોઈને પણ જેલ પહોંચાડી શકે છે. ઉપરાંત ગૂગલ પરઆ પ્રકારનું સર્ચ લોકો ટાઈપ પાસ કરવા કે જિજ્ઞસા સંતોષવા પણ કરતા હોય છે. જો કે હાઉ ટુ મેક બોમ્બ જેવા શબ્દોને સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આ પ્રકારની ગતિવિધિઓ પર સાયબર સેલની નજર હોય છે. સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરી શકે છે. વ્યક્તિએ જેલ જવાની નોબત પણ આવી શકે છે.
ગૂગલ પર બધું જ મળે છે પણ કેટલીક એવી વાત છે જે ક્યારેય ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ.. આજે વાત કરીશું એની.. એક જમાનો હતો જ્યારે તમને કોઈ પણ પ્રકારની ઈન્ફોર્મેશન જોઈતી હોય તો મોટી મોટી પુસ્તકોને ફેંદવા પડતા હતા. ખુબ જ વાંચન પછી તમને તમારા સવાલોનો જવાબ મળતો હતો. પરંતુ આજે હવે એ સમય નથી રહ્યો. આજે પણ તમે ગુગલ પર ગયા, પોતાનો સવાલ લખ્યો અને મળી ગયો જવાબ. પરંતુ કેટલીક એવી માહિતી પણ છે જેના વિશે આપે ગુગલ પર ક્યારેય સર્ચ ના કરવુ જોઈએ. આજે અમે તમને પાંચ કોન્ટેટ વિશે જણાવીશ જે તમારે ગુગલ પર ક્યારેય સર્ચ ના કરવુ જોઈએ.
જો તમે ગૂગલ સર્ચ કરો છો તો ભૂલમાં પણ તે વસ્તુ સર્ચ ન કરો જે અમે તમને જણાવી રહ્યાં છીએ. તે સર્ચ કરવા પર તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
Google એ Google Trends પર એક લિસ્ટ શેર કરવામાં આવ્યું છે, જેમાં ગ્લોબલની સાથે અલગ-અલગ દેશોમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાતા ટોપિકનું લિસ્ટ કાઢવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ઘણી કેટેગરી બની છે. આવો ભારતીયોએ ક્યા ટોપિકને સૌથી વધુ સર્ચ કર્યાં છે.
Google Search: જો તમે જરૂરી કામ માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરો છો, તો સાવધાની રાખો. કેટલીક બાબતો સર્ચ કરવા પર તમને જેલની હવા ખાવી પડી શકે છે. તેથી આ માહિતી મગજમાં યાદ કરી લો
Google Search Married Women: ગૂગલ પર પરિણીત છોકરીઓ સૌથી વધારે શું સર્ચ કરે છે, તેઓ તેમના પતિ વિશે શું જાણવા ઇચ્છે છે અને કેવા પ્રકારની વાતોમાં તેમને રસ હોય છે, આવો જાણીએ...
ઘરે બોમ્બ કેવી રીતે બનાવવો તે ગૂગલ પર ક્યારેય સર્ચ કરશો નહીં. આનાથી તમે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકો છો. જો તમે ગૂગલ પર બોમ્બ બનાવવા માટે સર્ચ કરો છો, તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જેણા કારણે આ શબ્દને Google પર સર્ચ કરશો નહીં.
Girl's Search On Google: છોકરીઓના ઇન્ટનેટ યુઝ કરવા મામલે કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કુલ 15 કરોડ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓમાંથી ભારતમાં લગભગ 6 કરોડ યુવતીઓ હવે ઓનલાઈન છે અને શું સર્ચ કરે છે...
શું તમને ખબર છે કે એવી કેટલીક માહિતી છે જે તમારે ગૂગલ પર સર્ચ કરવાનું જોખમ બિલકુલ લેવું જોઈએ નહીં. કારણ કે તે ઝેરના પારખા કરવા બરાબર છે. આ સર્ચ બદલ તમારે જેલમાં પણ જવું પડી શકે છે.