हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
maha shivratri
Maha shivratri News
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Maha Shivratri Puja: મહાશિવરાત્રી પર જો શિવજીની પૂજામાં કેટલીક વિશેષ સામગ્રી તેમને અર્પણ કરવામાં આવે તો જીવનમાં યશ, પદ, ધન બધું જ પ્રાપ્ત થાય છે.
Feb 16,2025, 17:04 PM IST
Maha Shivratri 2024
Maha Shivratri 2024: જાણો મહાશિવરાત્રીના પર્વ પર શું કરવું અને શું ના કરવું જોઈએ
Maha Shivratri 2024: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું.
Mar 8,2024, 8:14 AM IST
spiritual
મહાશિવરાત્રિ પર કયા રંગના કપડા પહેરવાથી મનોકામના થાય છે પૂર્ણ? જાણો રંગનું રહસ્ય
Mahashivratri : શું તમે જાણો છો દરેક દિવસ સાથે તેને લગતા રંગોનું પણ આગવું મહત્ત્વ હોય છે. એમાંય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો સાથે પણ આ રંગોનો વિશેષ સંબંધ હોય છે. એવામાં મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. ત્યારે શું તમે જાણો છોકે, મહાશિવરાત્રિ પર કયા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી મળશે વિશેષ લાભ? જાણો આ અહેવામાં.
Feb 27,2024, 9:20 AM IST
Shiv Jyoti Arpanam
Video: હૂટર વાગતાની સાથે જ મહાકાલનું શહેર ઉજ્જૈન 21 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું
Shiv Jyoti Arpanam: મહાકાલની નગરી ઉજ્જૈનમાં આજે નવો વિશ્વ રેકોર્ડ બની ગયો છે. શિવરાત્રિના પર્વ પર મહાદેવની નગરીમાં 21 લાખ દીવાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે.
Feb 18,2023, 22:34 PM IST
Maha Shivratri 2023
મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
Maha Shivratri 2023: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું.
Feb 17,2023, 13:31 PM IST
maha shivratri
ભોળાનાથને કરવા માંગો છો પ્રસન્ન, તો શિવ પૂજામાં આ વસ્તુનો ક્યારેય ન કરો ઉપયોગ
Mar 11,2021, 12:15 PM IST
maha shivratri
Visit Mahakaleshwar, Bhimashankar, Trimbakeshwar and Omkareshwar at home
Visit Mahakaleshwar, Bhimashankar, Trimbakeshwar and Omkareshwar at home
Mar 11,2021, 9:35 AM IST
maha shivratri
મહાશિવરાત્રિ: અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદીર ભક્તો માટે 42 કલાક ખૂલ્લુ
આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
Feb 21,2020, 10:18 AM IST
maha shivratri
નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આજે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય
Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.
Feb 21,2020, 9:56 AM IST
maha shivratri
મહા શિવરાત્રીએ કેવી રીતે કરશો ભગવાન શિવની આરાધના, જુઓ Video
દેવાધીદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એક માત્ર દિવસ એટલે મહા શિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદીરમા ભક્તો પોતાની શક્તી મુજબ ભાંગ ,દુધ શેરડીના રસ અને પાણીથી અભિષેક કરે છે, જુદાજુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતીમા બાનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રધ્ધા છે.
Feb 20,2020, 21:45 PM IST
ગિરનાર
ગિરનારમાં સાધુઓએ બદલ્યો મહાનગરપાલિકાનો ખોટા ખર્ચા કરવાનો નિર્ણય
જૂનાગઢનાં ગરવા ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો મહા શિવરાત્રિનો મેળો હવે મહાશિવકુંભ તરીકે યોજવાનો છે અને તે માટે ગુજરાત સરકાર સરકાર તરફથી તડામાર તૈયારીઓ સારી કરી દેવામાં આવી છે.
Jan 16,2019, 14:30 PM IST
Trending news
Lok Sabha
લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025 પાસ, આ ટેક્સ થયો સમાપ્ત... અન્ય 34 ફેરફારો પણ સામેલ
Gujarat Media club
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા 2025-27ના કાર્યકાળ માટે નવી લીડરશિપની નિયુક્તિ
CIBIL Score and Marriage
લગ્ન માટેના માપદંડમાં થયો મોટો ફેરફાર, લગ્ન માટે કુંડળીની સાથે મેળવાઈ છે CIBIL સ્કોર
Dam bottoms visible as summer approaches Farmers angered over irrigation water cut
અન્નદાતા પર આફત! ઉનાળો આવતા દેખાયા ડેમના તળિયા,સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ
Tera Tujko Arpan
'તેરા તુજકો અર્પણ' અંતર્ગત નાગરિકોને મળી પરસેવાની કમાણી, 2.07 કરોડ કરાયા પરત
Business News
1લી તારીખથી ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા, RBIએ વધાર્યો ચાર્જ, જાણો
Yuzvendra Chahal
આ યુવતી સાથે રિલેશનશિપમાં છે યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યાએ કર્યું કન્ફર્મ!
Boxer Saweety Boora
દહેજમાં 1 કરોડ રૂપિયા અને ફોર્ચ્યુનર...બોક્સર પત્નીએ કબડ્ડી પ્લેયરને ધોઈ નાખ્યો
IPL 2025
IPL ચીયર લીડર્સનો પગાર કેટલો હોય છે, કઈ ફ્રેન્ચાઈઝી સૌથી વધુ રૂપિયા આપે છે?
bihar news
પ્રેમિકાને અડધીરાત્રે મળવા પહોંચ્યો પ્રેમી, પકડાઈ જતા ગ્રામજનોએ લમઘાર્યો, સવારે...