ડીપીએ ઈસ્ટ સ્કૂલ વિવાદ

DPS East સ્કૂલ વિવાદઃ મંજુલા પૂજા શ્રોફે આગરતા માટે લીધી હાઈકોર્ટની શરણ

મંજુલા પૂજા શ્રોફે(Manjula Pooja Shroff) હાઈકોર્ટમાં (High Court) કરેલી અરજીમાં પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું છે કે, અમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. અમે ભારતમાં સ્થાયી વસવાટ ધરાવીએ છીએ. અમે તપાસમાં તમામ રીતે
સહકાર આપવા માટે તૈયાર છીએ. આથી, અમને આગોતરા જામીન આપવામાં આવે.

Dec 12, 2019, 10:20 PM IST