ડેસ્કટોપ વર્જન

વોટ્સઅપ બનાવી રહ્યું છે ડેસ્કટોપ વર્જન, ફોન વિના કરશે કામ

ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વોટ્સઅપ પોતાની એપને ડેસ્કટોપ વર્જન પર કામ કરી રહી છે, જેથી પોતાના મોબાઇલને ઇન્ટરનેટ વડે કનેક્ટ કર્યા વિના યૂજર્સ મેસેજિંગ એપનો ઉપયોગ પોતાના પીસી પર કરી શકે. એપના વેબ વર્જનને 2015માં વોટ્સઅપને લોન્ચ કર્યું હતું. તેના દ્વારા કોમ્યુટર પર ચેટને મોનિટર કરવામાં આવી શકે છે, પરંતુ તેના ઉપયોગ માટે યૂજર્સને પહેલા પોતાના ફોનને ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવો પડે છે. 

Jul 29, 2019, 02:39 PM IST