rohit sharma

WTC Final: ન્યૂઝીલેન્ડ સામે મેદાન પર ઉતરવાની સાથે બદલાય જશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ, 89 વર્ષમાં પ્રથમવાર બનશે આ ઘટના

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે, જે બન્ને દેશો માટે તટસ્થ સ્થળ છે.   
 

Jun 17, 2021, 06:22 PM IST

આ 'સીક્રેટ હથિયાર'ને ટીમમાં સાથે લઈ જઈને કોહલી, ફેલ કરશે ન્યૂઝીલેન્ડની રણનીતિ

ન્યૂઝીલેન્ડ સામે રમાનારી WTC ફાઈનલમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનોનો સામનો ટ્રેન્ટ બોલ્ટ, ટીમ સાઉથી અને નીલ વેગનર જેવા ઝડપી બોલરો સામે થશે.

May 19, 2021, 10:30 AM IST

WTC માં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ છગ્ગા, યાદીમાં 3 નામો તો છે ટીમ ઈન્ડિયાના

નવી દિલ્લીઃ World Test Championship આગામી મહિને રમાનારી છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામ-સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના સાઉથહૈમ્પટનમાં રમાશે. બે વર્ષ પહેલાં 2019માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ઘણાં બધા રેકોર્ડ બન્યાં. એ બેટ્સમેનોની યાદી પર એક નજર મારીએ જેમણે આ ટેસ્ટ મેચની ટુર્નામેન્ટમાં સૌથી વધારે છગ્ગા માર્યા હોય.

May 18, 2021, 04:04 PM IST

વિરાટ કોહલી અને રોહિતની ગેરહાજરીમાં જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે ટીમ ઈન્ડિયા

પીટીઆઈ સાથે વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ જણાવ્યુ કે, જુલાઈના મહિનામાં ભારતની સીનિયર ટીમ ટી20 અને વનડે સિરીઝ રમવા માટે શ્રીલંકા જશે.
 

May 9, 2021, 10:26 PM IST

IPL 2021: પોલાર્ડની ધમાકેદાર ઈનિંગ, મુંબઈએ રેકોર્ડ રન ચેઝ કરી ચેન્નઈને 4 વિકેટે હરાવ્યું

કાયરન પોલાર્ડની ધમાકેદાર બેટિંગની ઈનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે પરાજય આપ્યો છે. 

May 1, 2021, 11:33 PM IST

Ritika Sajdeh થી પહેલા આ એક્ટ્રેસ હતી Rohit Sharma નો પ્રેમ, Virat Kohli એ કરાવ્યું હતું બ્રેકઅપ

ટીમ ઇન્ડિયાના 'હિટમેન' અને આઈપીએલ (IPL) ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 30 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હાલમાં રોહિત દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓપનર છે

Apr 30, 2021, 06:58 PM IST

IPL 2021: Rohit Sharma એ બનાવ્યો મોટો રેકોર્ડ, રૈના-કોહલીને પણ પાછળ છોડ્યા

આઇપીએલ 2021 ની (IPL 2021) 17 મી મેચમાં 5 વખત વિજેતા બનેલી મુંબઇ ઇન્ડિયન્સનો આજે પંજાબ કિંગ્સથી (MI vs PBKS) સામનો છે. આ મેચમાં મુંબઇની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા

Apr 23, 2021, 10:50 PM IST

IPL 2021: આખરે દિલ્હીને મળી સફળતા, મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરી મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે દિલ્હીની ટીમને ચેપોકમાં 2010 બાદ જીત મળી છે. 

Apr 20, 2021, 11:28 PM IST

IPL 2021: બોલરોના શાનદાર પ્રદર્શનથી મુંબઈ 13 રને જીત્યું, હૈદરાબાદનો સતત ત્રીજો પરાજય

આઈપીએલની ચેન્નઈમાં રમાયેલા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે 150 રનનો બચાવ કરતા હૈદરાબાદને 13 રને પરાજય આપ્યો છે. આ સાથે મુંબઈએ સીઝનમાં બીજી જીત મેળવી છે. 

Apr 17, 2021, 11:17 PM IST

આ પૂર્વ ખેલાડીનું મોટું નિવેદન, કોહલી અને રોહિતને કહ્યું 'સિમ કાર્ડ'

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઉપ-કપ્તાન રોહિત શર્મા (Rohit Sharma) છેલ્લા ઘણા સમયથી ટીમના વજનને પોતાના ખભા પર લઈ રહ્યા છે. આ બંને ખેલાડીઓ હાલમાં વિશ્વના બે સૌથી મોટા દિગ્ગજો છે

Apr 16, 2021, 05:31 PM IST

BCCI એ વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, પાંચ ગુજરાતી ખેલાડીઓ સહિત 28 ક્રિકેટરો સામેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં એ+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. 

Apr 15, 2021, 08:40 PM IST

ICC ODI Rankings: વિરાટ કોહલીની બાદશાહત ખતમ, બાબર આઝમે તાજ છીનવ્યો

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. વનડેમાં પણ કોહલીએ વધુ રન બનાવ્યા નથી. હવે તેનું નુકસાન ભારતીય કેપ્ટનને થયું છે. 

Apr 14, 2021, 03:13 PM IST

IPL 14 KKR vs MI: કોલકત્તાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, મુંબઈનો 10 રને રોમાંચક વિજય

ઈન્ડિયન પ્રીમિયરની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બોલિંગની મદદથી કોલકત્તાને 10 રને હરાવી આ સીઝનમાં પ્રથમ જીત મેળવી છે. 
 

Apr 13, 2021, 11:21 PM IST

IPL 2021: રોમાંચક મેચમાં RCB ની જીત, MI ને 2 વિકેટે હરાવી

મુંબઈ અને આરસીબી (MI vs RCB) વચ્ચે આઇપીએલ 2021 (IPL 2021) ની શરૂઆતની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) ટીમે જીત મેળવી છે. રોહિત શર્માની (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Apr 9, 2021, 11:56 PM IST

IPL 2021 MI vs RCB: આજથી આઈપીએલનો પ્રારંભ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-બેંગલોર

IPL 14: આજે સાંજે 7.30 કલાકથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનો પ્રારંભ થઈ જશે. પ્રથમ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આમને-સામને છે. 
 

Apr 9, 2021, 09:00 AM IST

IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. 

Apr 8, 2021, 03:20 PM IST

IPLના ઈતિહાસના 5 સૌથી મોટા ટીમ સ્કોર

 IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં 17 ટીમોએ 225થી વધુ રન બનાવ્યા છે. અને આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ સૌથી વધુ વખત લેવામાં આવ્યું છે.
 

Apr 7, 2021, 10:39 PM IST

IPL 2021: રોહિતની આગેવાનીમાં રેકોર્ડ છઠીવાર ટાઇટલ કબજે કરવાના ઇરાદા સાથે ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની વાત કરીએ તો તેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ જેવા T-20 ના સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

Apr 7, 2021, 02:00 PM IST

IPLની એક ટ્રોફી માટે લડશે 8 ટીમ, જાણો આ વખતે કઈ ટીમ જીતી શકે છે કપ

તમામ ટીમોએ IPL 2021 પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે. આ વર્ષે IPL 2 વર્ષ પછી ભારતમાં ફરીથી રમવામાં આવશે. તમામ ટીમોની નજર IPL ટ્રોફીને પોતાના નામે કરવામાં રહેશે.

Apr 4, 2021, 03:58 PM IST

IPL 2021: વિશ્વના ટોપના 5 ફિલ્ડર્સ જેઓએ IPL માં બતાવ્યુ શાનદાર પ્રદર્શન

T20 ક્રિકેટમાં મોટા ભાગે ટીમ શ્રેષ્ઠ ફિલ્ડર્સને બાઉન્ડ્રી લાઈન પર ઉભા રાખે છે. જ્યાં ફિલ્ડર્સ રન રોકવા તેમજ કેચ પકડવામાં સફળ થાય. T20 લીગ IPL માં આપણે કેટલાક ખેલાડીઓને જબરદસ્ત કેચ પકડતા જોયા છે અને આ ટૂર્નામેન્ટમાં ફિલ્ડીંગનું સ્તર હંમેશાથી સરસ રહ્યું છે

Apr 3, 2021, 01:15 PM IST