ત્રિપલ મર્ડર

એન્કાઉન્ટરમાં મરાયો દાહોદનો સાયકો કિલર દિલીપ, રતલામ પોલીસે ઓપરેશન પાર પાડ્યું

  • ગત મોડી રાત્રે મધ્યપ્રદેશની રતલામ પોલીસે રતલામની હોમગાર્ડ કોલોની નજીજ દિલીપ દેવળને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો.
  •  પોલીસે દિલીપને પકડવા માટે રતલામ ડિવિઝનની તમામ તેમજ ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરી હતી

Dec 4, 2020, 09:06 AM IST

પોરબંદર ત્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો વળાંક, હેતલને પામવાની ભૂખમાં બીજા બેને મારી નાંખ્યા

પોરબંદર વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલ કિર્તી સોલંકી અને તેના પતિ કિર્તી સોલંકી અને રોજમદાર તરીકે કામ કરતા નાગાજણ ભુરા આગઠ 15મી ઓગસ્ટથી બરડા જંગલમાં લાપતા બન્યા હતા 

Aug 19, 2020, 04:59 PM IST

ત્રિપલ મર્ડર: બાથરૂમ બાબતે માથાકુટ થતા હત્યારાએ પરિવારની 3 પેઢીની હત્યા કરી

ધોળકાના  કેલીયા વાસણા ગામે એક જ પરિવારની 3 મહિલા ની હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ધારીયા વડે પડોશમાં રહેતી 2 મહિલા અને એક બાળકીની હત્યા કરી નાખી હતી. પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીએ ક્રૂરતાની તમામ હદ પાર કરી એક જ પરિવાર ની 3 પેઢીને મોતના ઘાટ ઉતારી દીધા છે. ફરિયાદીની 7 વર્ષની બાળકી ન્હાતી હોવાથી ફરિયાદીની પત્નીએ રાજુ પટેલને ઠપકો આપી ઘરમા જવાનું કહેતા આરોપીના માથે માથા પર ભૂત સવાર થયું. 

Aug 10, 2020, 08:52 PM IST

મોરબીમાં જમીન વિવાદને લઇને મોડી રાત્રે જૂથ અથડામણ, પિતા-પુત્ર સહિત 3ની હત્યા

હાલમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટેની તેમજ આરોપીઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

Aug 13, 2018, 12:10 PM IST