નર્સિંગ સ્ટાફ

કોરોના સંકટઃ પગાર મુદ્દે હડતાળ પર ઉતરનાર SVPના બે નર્સિંગ કર્મીઓને કરાયા ટર્મિનેટ, અન્ય સ્ટાફમાં નારાજગીનો માહોલ

દીપિકા હારવીત અને સંપત જાટ નામના બંન્ને કર્મીઓને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયા છે.  એપેડેમીક એક્ટના નામે નર્સિંગના કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 
 

Jun 11, 2020, 10:55 PM IST

અમદાવાદ: SVP હોસ્પિટલના નારાજ નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 'કોરોના યોદ્ધાઓ'ના પગારમાં ધરખમ કાપ

કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે. 

Jun 8, 2020, 09:22 AM IST
Jamnagar Rally by nursing staff in protest against attack watch video zee 24 kalak PT4M26S

જામનગર : નર્સિંગ સ્ટાફ પર હુમલાના વિરોધમાં રેલી, બ્લેક રીબીન બાંધીને સ્ટાફે કર્યો વિરોધ

જીજી હોસ્પિટલમાં બ્રધર પર હુમલાની ઘટનાના પગલે રેલી કાઢવામાં આવી. બ્લેક રીબીન બાંધી તમામ નર્સિંગ સ્ટાફે દર્શાવ્યો વિરોધ. દર્દીના સગા દ્વારા ફરજ પર રહેલા બ્રધર પર કરાયો હતો હુમલો. રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે. વારંવાર બનતી હુમલાઓની ઘટનાને લઇને નર્સિંગ સ્ટાફ મા આક્રોશ. ભવિષ્યમાં હોસ્પિટલના સ્ટાફ સાથે આવી ઘટનાઓ ન બને તે માટે રેલી.

Jan 22, 2020, 01:55 PM IST

રાજ્યભરના 20 હજારથી વધુ સ્ટાફનર્સના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસ

વિવિધ 13 જેટલી પડતર માગણીઓને અનુલક્ષીને 'યુનાઈટેડ નર્સિસ ફોરમ' દ્વારા પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું છે, જો સરકાર તેમની માગણીઓ પર ધ્યાન નહીં આપે તો વધુ જલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. 
 

Jul 11, 2019, 05:20 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ શિખશે કરાટેના દાવપેચ

હોસ્પિટલમાં અલગ અલગ શિફ્ટમાં નર્સીસ કામ કરતી હોય છે. તેવામાં રાત્રે ઘરે જવામાં ઘણીવાર મોડુ થાય છે ત્યારે કોઈ અઘટિત ઘટના સમયે સ્વરક્ષણની તાલીમ ખુબ જ ઉપયોગી થાય છે.

Aug 8, 2018, 04:02 PM IST