svp hospital

એક રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 12 હજાર, SVP હોસ્પિટલના બ્રધર સહિત 3 શખ્સોની ધરપકડ

કોરોના મહામારીના (Corona Epidemic) કહેર વચ્ચે એક પછી એક મહાનગરોમાંથી કોરોના દર્દીઓ માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) કાળાબજારીનું કૌભાંડ સામે આવી રહ્યું છે

Apr 14, 2021, 10:24 PM IST

અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ માટે તડપે છે કોરોના દર્દીઓ, મહિલાનો સણસણતો આરોપ

 • SVP હોસ્પિટલથી ત્રસ્ત પાલડીની મહિલાએ વીડિયો વાયરલ કર્યો છે અને તેની આપવીતી જણાવી
 • વૃદ્ધને સાંજના 7 વાગ્યા સુધી અનેક ઓળખાણો લગાવ્યા છતાં પણ બેડ ના મળ્યો હોવાનું આ મહિલા જણાવી રહી છે

Mar 26, 2021, 07:28 AM IST

અમદાવાદમાં કોરોનાના UK સ્ટ્રેનની એન્ટ્રી, 4 દર્દીઓથી તબીબોમાં પણ ફફડાટ

 • 22 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી હતી
 • અમદાવાદના તમામ 4 દર્દીઓને અલગથી SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
 • બ્રિટનથી રાજકોટ આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો

Jan 2, 2021, 11:47 AM IST

સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો, રાજકોટ કલેક્ટર બોલ્યા-ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું

 • રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 પોઝિટિવ કેસ નોંધાયા.
 •  બે દિવસથી ઓપીડીમાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા વધુ આવી રહ્યા છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઇટ એન્ડ વોચ મોડ પર રખાયું છે

Nov 18, 2020, 01:43 PM IST

અમદાવાદમાં કોરોના બેકાબૂ, ખાનગી હોસ્પિટલમાં 95% બેડ કોરોના દર્દીઓથી ભરાયા

 • કોરોના (corona virus) ની સારવાર આપતી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. 
 • અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમા માત્ર 5 ટકા જ બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલમાં હાલ માત્ર 214 જેટલા જ બેડ ખાલી છે

Nov 18, 2020, 10:05 AM IST

ભરશિયાળે અમદાવાદમાં એપ્રિલ-મે જેવી સ્થિતિ, કોરોના કેસ વધતા હોસ્પિટલોમાં જગ્યા નથી

 • તજજ્ઞોના મતે દરેક વાયરસની બે વેવ હોય જ છે, જેમાંથી બીજી વેવ વધુ ઘાતક માનવામાં આવતી હોય છે.
 • હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહ્યા છે

Nov 12, 2020, 10:42 AM IST

અમદાવાદના વધુ એક નગરસેવક કોરોના સંક્રમિત થયા, SVPમાં કરાયા દાખલ

અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંક્રમિત થયા છે. AMCના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા 50 વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Jul 23, 2020, 12:01 AM IST

કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી રેસિડન્ટ્સ ડોક્ટરોની પ્રેક્ટિસ અટકી, SVP હોસ્પિટલમાં ઉઠ્યો વિરોધ

અમદાવાદની SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ્સ ડોક્ટરોની નારાજગી સામે આવી છે. ગાયનેક, ઓર્થોપેડિક, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડૉક્ટરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. કોરોના વોર્ડમાં સતત કામગીરી કરાવવામાં આવતા ડોકટરો નારાજ છે. જુદા જુદા વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોની કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી તેઓની પ્રેક્ટિસ અટકી પડી હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. 150 જેટલા રેસિડેન્ટ્સ ડોકટરોએ SVP હોસ્પિટલના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરી છે. 

Jul 10, 2020, 07:55 AM IST

અમદાવાદ: SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને કરાયા ટર્મિનેટ

SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયમાં ગેરશિસ્ત દાખવવા તેમજ પેશન્ટ કેરમાં અડચણ પેદા કરવા બદલ UDS દ્વારા 16 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તમામ 16 નર્સિંગ કર્મચારીઓને 1 માસનો નોટિસ પગાર ચૂકવી ટર્મિનેટ કરાયા છે.

Jun 16, 2020, 09:29 PM IST

કોરોના સંકટઃ પગાર મુદ્દે હડતાળ પર ઉતરનાર SVPના બે નર્સિંગ કર્મીઓને કરાયા ટર્મિનેટ, અન્ય સ્ટાફમાં નારાજગીનો માહોલ

દીપિકા હારવીત અને સંપત જાટ નામના બંન્ને કર્મીઓને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયા છે.  એપેડેમીક એક્ટના નામે નર્સિંગના કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 
 

Jun 11, 2020, 10:55 PM IST

એસવીપીમાંથી ભાગી ગયેલ દર્દી ઝડપાયો, પોલીસે કરાવ્યો હોસ્પિટલમાં દાખલ

શનિવારે આ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના RMO ડો. કુલદીપ જોશીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એલિસબ્રિજ પોલીસે આ વ્યક્તિને શોધીને ફરી દાખલ કરાવ્યો છે. 
 

May 24, 2020, 10:41 AM IST

એસવીપી હોસ્પિટલમાં વધુ ત્રણ ડોક્ટરો બન્યા કોરોના વાયરસનો શિકાર

એસવીપી હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં 10 જેટલા ડોક્ટરો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 
 

May 16, 2020, 09:21 AM IST

વિશ્વ નર્સ દિવસે જ SVPમાં નર્સિંગ સ્ટાફની હડતાળ, પુરતા સંસાધનો નહી મળતા લીધો નિર્ણય

 • અનેક વાર રજુઆત છતા પણ જૂનિયર ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને પીપીઇ કિટથી માંડીને માસ્ટ પુરા પાડવામાં આવતા નહોતા
 • જ્યાં સુધી આ મુદ્દે યોગ્ય બાંહેધરી નહી આપવામાં આવે ત્યાં સુધી તમામ સ્ટાફ પોતાની હડતાળ ચાલુ રાખશે અને ખસશે નહી

May 12, 2020, 04:50 PM IST

Good News: એસવીપી હોસ્પિટલમાંથી એક સાથે 40થી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3026 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 2551 એક્ટિવ કેસ છે. 35 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

Apr 30, 2020, 09:56 PM IST

અમદાવાદઃ ઈમરાન ખેડાવાલાને ડિસ્ચાર્જ કરાયા, પ્લાઝમા આપવાની બતાવી તૈયારી

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને SVP હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ કોરોનાની સારવાર હેઠળ હતાં. ઈમરાન ખેડાવાલાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે પોતાના પ્લાઝમા આપવાની પણ તૈયારી બતાવી. અત્રે જણાવવાનું કે ગઈ કાલે કોંગ્રેસના અન્ય એક નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે દુ:ખદ અવસાન થયું છે. 

Apr 27, 2020, 01:11 PM IST
Corona Positive To SVP Hospital Doctor In Ahmedabad PT6M44S

અમદાવાદમાં વધુ એક ડોક્ટરને કોરોના પોઝિટિવ

Corona Positive To SVP Hospital Doctor In Ahmedabad

Apr 25, 2020, 09:30 PM IST