ફરીદાબાદ
નીકિતા હત્યા કેસ: મહાપંચાયત બાદ ભારે હંગામો, નેશનલ હાઈવે 2 પર ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો
નારાજ થયેલા લોકોએ 21 વર્ષની વિદ્યાર્થીની નીકિતાને ન્યાય અપાવવાની માગણી કરતા નેશનલ હાઈવે 2 બ્લોક કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે આ કેસમાં બલ્લભગઢની 34 જાતિઓની આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી.
Nov 1, 2020, 01:32 PM ISTનીકિતા હત્યાકાંડ: આરોપી તૌસીફ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પરિવારે આપ્યું આ નિવેદન
નિકિતા તોમર હત્યાકાંડ (Nikita Tomar murder case) માં પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા ગેરકાયદેસર પિસ્તોલ જપ્ત કરી છે. તૌસીફ અને રેહાન જે I-20 કારથી નીકિતાની હત્યા કરવા પહોંચ્યા હતા તે દિલ્હીના કોઈ વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ છે. આ વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે અને કાર પણ જપ્ત કરી લેવાઈ છે. આ બધા વચ્ચે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે તૌસીફે ગેરકાયદેસર રીતે મેળવેલી પિસ્તોલથી નીકિતાની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી તૌસીફનો ફોન પોલીસને હજુ મળ્યો નથી. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ ફોન તોડીને ક્યાંક ફેકી દીધો છે.
Oct 28, 2020, 03:01 PM ISTનીકિતાના પરિજનોનો આરોપ, ખુબ વગદાર છે તૌસીફનો પરિવાર, સોનિયા ગાંધી સુધી છે પહોંચ
હરિયાણાના બલ્લભગઢમાં લવ જેહાદનો ભોગ બનેલી દીકરી નીકિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. મેવાત વિસ્તારમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને લઈને મચેલા હોબાળા વચ્ચે પરિવારજનોએ ભગ્ન હ્રદયે દીકરીને અંતિમ વિદાય આપી.
Oct 28, 2020, 08:38 AM ISTVIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ
પોલીસે આ કેસમાં સપાટો બોલાવતા હત્યાના મુખ્ય આરોપી તૌફીકની ધરપકડ કરી લીધી છે.
Oct 27, 2020, 12:38 PM ISTશું પુરી થઇ ચૂકી છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBI એ આપ્યું મોટું નિવેદન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે સીબીઆઇ (CBI)નું મોટું નિવેદન સામે આવ્યું છે. સીબીઆઇએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજુ પુરી થઇ નથી અને ઘણા તથ્યો શોધવામાં આવી રહ્યા છે.
Oct 15, 2020, 06:43 PM ISTફરીદાબાદમાં 2-3 દિવસ રોકાયો હતો વિકાસ દુબે, સામે આવી પહેલી તસવીર, 3 સાથીની ધરપકડ
કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter) કેસમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) ને શોધી રહેલી પોલીસને અત્યાર સુધીનો સૌથી મોટો ક્લુ મળ્યો છે. હિચકારી ઘટનાને અંજામ આપ્યા બાદ પહેલીવાર હરિયાણાના ફરિદાબાદ (Faridabad) ના બડખલ ચોક પર આવેલી શ્રી સાસારામ હોટલમાં હત્યારો હિસ્ટ્રીશીટર વિકાસ દુબે જોવા મળ્યો. હોટલના માલિકના જણાવ્યાં મુજબ તે વ્યક્તિ સાડા બાર વાગે શ્રી સાસારામ ગેસ્ટહાઉસમાં પોતાના એક સાથે સાથે આવ્યો હતો. તેણે પોતાનું નામ અંકુર જણાવ્યું હતું. થોડીવાર માટે રૂમ લેવાની વાત કરી અને ત્યારબાદ જ્યારે ઓળખ પત્ર માંગ્યું તો તેણે પોતાનું પાનકાર્ડ આપ્યું જે સ્પષ્ટ નહતું. કોઈ અન્ય ઓળખ પત્ર દેખડવાનું કહ્યું તો તે પોતાના સાથે સાથે પાછો જતો રહ્યો.
Jul 8, 2020, 06:59 AM ISTબલ્લભગઢ રેલીઃ દરેક સુધારા સામે કોંગ્રેસ જેવા પક્ષો દિવાલ બનીને ઊભા રહે છે- પીએમ મોદી
પીએમની સભાનું આયોજન ફરીદાબાદના સેક્ટર-61ના મેદાનમાં કરાયું હતું. આ રેલી ફરીદાબાદ સહિત પલવલ, ગુરૂગ્રામ અને મેવાદ જિલ્લાઓ અંતર્ગત આવતી 16 વિધાનસભા સીટ માટે આયોજિત કરાઈ હતી.
આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત
જાણતા અજાણતા જ ક્યારેક આપણે એવી મોટી ભૂલ કરી બેસીએ છીએ કે તેનું ગંભીર પરિણામ આવે છે. નવજાત બાળકોને કઈ પણ પીવડાવતી વખતે ખુબ ધ્યાન રાખવું પડે છે.
Jul 26, 2019, 01:48 PM ISTકોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી હત્યાકાંડમાં મહિલા સહિત 2ની ધરપકડ, મુખ્ય આરોપીની શોધ ચાલુ
હરિયાણાના ફરીદાબાદમાં 27 જૂનના રોજ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા મામલે પોલીસે આજે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ બે આરોપીઓમાંથી એક મહિલા છે. જો કે હજુ મુખ્ય આરોપીની શોધ ચાલુ છે. અત્રે જણાવવાનું કે 27 જૂનના રોજ ફરીદાબાદના સેક્ટર 9માં વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે વખતે તેઓ જીમમાં ગયા હતાં.
Jun 29, 2019, 01:30 PM ISTફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા
પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
Jun 27, 2019, 12:15 PM ISTફરીદાબાદની પ્રાઈવેટ સ્કૂલમાં આગ લાગી, સ્કૂલ સંચાલકના 2 બાળકો અને પત્નીના મોત
હરિયાણાના ફરીદાબાદમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ડબુઆ કોલોનીમાં આવેલી એક પ્રાઈવેટ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી.
Jun 8, 2019, 01:52 PM ISTબિકાનેર જમીન ગોટાળા મુદ્દે ફરીદાબાદમાં રોબર્ટ વાડ્રાનાં સહયોગી પર EDની કાર્યવાહી
રોબર્ટ વાડ્રા સાથે સંડોવાયેલ વ્યક્તિની કંપની પર દરોડા પાડીને ઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી
Feb 9, 2018, 07:13 PM IST