ફૂલોની ખેતી

દુનિયાભરમાં ફેલાશે ગુજરાતના ફૂલોની સુગંધ, બસ જરૂર છે થોડી મદદની

વર્ષ 2008-09માં 11 હજાર 473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જેમાં વધારા સાથે વર્ષ 2018-19માં 20 હજાર 497 હેક્ટર થયું હતું. જેથી 10 વર્ષમાં ફૂલના કુલ વાવેતરમાં 9,024 હેક્ટરનો વધારો થયો છે. 2

Dec 3, 2020, 01:13 PM IST

અનોખી ખેતી: ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી સુગંધીત ‘ગુલાબની ખેતી’

આમતો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોય છે પરંતુ ડીસાના એક ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કર્યું છે. અને મબલક કમાણી કરી રહ્યો છે. ડીસાના નરેન્દ્ર સૈની નામના યુવાન ખેડૂતે પોતાની આગવી સૂઝબુઝથી અનોખી રીતે ખેતી કરી બતાવી છે. ડીસાના આ ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. 
 

Jun 28, 2019, 09:07 PM IST