Board Exam 2025 : વાલીઓએ કહ્યું - બોર્ડની પરીક્ષા મોડી પૂર્ણ, NEET એક્ઝામ વહેલી લેવાતા વિદ્યાર્થીઓને તૈયારીના 7 દિવસ ઘટ્યા, ગુજરાત બોર્ડ શેડ્યૂલમાં ફેરફાર કરે. વિદ્યાર્થીઓને 80 ચેપ્ટર અભ્યાસમાં આવે, દૈનિક 5 મૂજબ 35 ચેપ્ટરનું રીવીઝન નહીં થાય
Gujarat Board Exam : ગુજરાત શિક્ષણ બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી. ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખ બદલી. 4 માર્ચના બદલે હવે 18 માર્ચે લેવાશે પરીક્ષા
Board Exam Result : ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે પરિણામ મે મહિનામાં ક્યારે જાહેર થશે તેવો સૌને સવાલ છે
Important Pickles Tips : મહામહેનતે બનાવેલા અથાણા જ્યારે બગડી જાય ત્યારે ગૃહિણીઓને ટેન્શન આવે છે, આવામાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો અથાણાં ક્યારેય બગડતા નથી, આ રહી અથાણાને યોગ્ય રીતે સાચવવાની રીત
Big Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું
Big Update On Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી, આવતીકાલે સવારે વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત
Big Update On Board Exam Result : આજે ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10ના બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે
Board Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, આ વર્ષે 82.45 ટકા પરિણામ જાહેર થયું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
Board Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસનું આજે સવારે 9.00 કલાકે જાહેર થશે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ, 4 લાખ 11 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
Board Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
Board Exam Result : આ વખતે આશા હતી કે બોર્ડનું પરિણામ વહેલા આવશે, પંરતું હવે તે મે મહિના સુધી લંબાય તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે, ચૂંટણી પહેલા કોઈ કાળએ વહેલુ પરિણામ આવે તેવુ લાગતુ નથી
Board Exam Result : આજથી ગુજરાત બોર્ડના પેપર તપાસવાનો કરાયો પ્રારંભ,,, પેપર ચકાસણીના દરમાં 1 રૂપિયાનો કરાયો વધારો,,, ધો-10 માટે શિક્ષકોને એક પેપર દીઠ 8 રૂપિને 50 પૈસા મળશે,,, ધો-12 સામાન્ય પ્રવાહમાં શિક્ષકને પેપર દીઠ 9 રૂપિયા અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકને મળશે 10 રૂપિયા
Board Exams : આજથી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,,,સવારે ધોરણ 10નું ગુજરાતી તો બપોરે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું લેવાશે પેપર
Board Exams : આવતીકાલથી ધો.10-12 બોર્ડની પરીક્ષાની શરૂઆત.... કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા.... કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી પૂર્ણ....
Board Exam 2024 : બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કડક સૂચના, જો વિદ્યાર્થીઓ આમ કરતા પકડાયા તો મોટું પરિણામ ભોગવવું પડશે
Board Exam 2024 : બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ ખાસ વાંચી લેજો, પરીક્ષામાં જો ગેરરીતિ કરી તો જુઓ શું સજા થશે અને પરિણામ પર તેની કેવી અસર પડશે
Board Exam Result : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 મહિનો વહેલાં જાહેર થશે... એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે... પેપર મૂલ્યાંકનમાં ફેરફાર થયા હોવાથી પરિણામ વહેલું આવવાની શક્યતા...
સુંદર દેખાવું સૌને ગમે. પણ સુંદર દેખાવવા પાછળ પણ ઘણી મહેનત કરવી પડે છે. એટલું જ નહીં શરીર માટે જરૂરી કેટલાંક વિટામિન તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. ત્યારે જાણીએ એ ક્યા-કયા વિટામિન છે, તેના વિશે...
why is a dogs tail crooked know the reason : કૂતરાની પૂંછડી વાંકી હોય એવી આપણે ત્યા કહેવત છે.. પરંતુ આ કહેવત અમસ્તી જ નથી બની, આ પાછળ કૂતરાની બનાવટ કારણભૂત છે
Loksabha election 2024 : પંચમહાલમાં સભા, વડોદરામાં પાટણ લોકસભા પર મંથન, જેપી નડ્ડા અચાનક ગુજરાત કેમ પહોંચ્યા? તો અમિત શાહે પાટણમાં કેમ બેઠક કરી... આ બધા પાછળ છે ભાજપનો એક સીટ ગુમાવવાનો ડર
ફોનમાં રહેલો ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે...ફોન ચોરાય જાય છે અથવા ખોવાય છે તો ખિસ્સા પર તો અસર ચૌક્કસ પડે છે...ફોન નવો ખરીદી શકાય છે પરંતુ ડેટા એકઠો કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે...તેવામાં ડેટા કોઈના હાથમાં આવે તે પહેલા રિમુવ કરવો જરૂરી છે..iPhone યુઝર્સ iCloud.com પર જઈને ફાઈન્ડ ડિવાઈસ ફીચરમાંથી ડિવાઈસનો ડેટા કાઢી શકે છે. એન્ડ્રોઇડ ફોન ગૂગલ એકાઉન્ટ સાથે લિંક છે.
ઘણાં લોકો ફીટ રહેવા માટે જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે. પણ જો ઓવર વર્ક આઉટ કરવામાં આવે કે પછી વર્ક આઉટ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો બકરું કાઢતા ઊંટ પેસે એવી સ્થિતિ સર્જાઈ શકે છે.