हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
103/ 1
(22.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિઝનેસ ડેલ
બિઝનેસ ડેલ News
Cyprus
મહેસૂલ વિભાગ રૂ. ૧ના ટોકન દરે ભાડે જમીન ફાળવવામાં આવશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના ભાગરૂપે યોજાયેલા ગુજરાત અને ભારતમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનની તકો વિષયક પરિસંવાદમાં રાજયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ તેમજ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિધ ઊર્જા નિગમો તેમજ ડેવલપર્સ વચ્ચે રૂ. એક લાખ કરોડના મૂડી રોકાણથી સૌર પવન અને પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના પ્રોજેક્ટ્સ તેમજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની સ્થાપનાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.
Jan 20,2019, 17:21 PM IST
Cyprus
''પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટની સ્થાપના માટે ગુજરાત એક આદર્શ સ્થળ''
પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો.
Jan 20,2019, 16:33 PM IST
Cyprus
ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર સાઇપ્રસ વિશ્વનો આઠમો દેશ
ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર વિશ્વના દેશોમાં સાઇપ્રસ ૮મું સ્થાન ધરાવે છે. એપ્રિલ ર૦૦૦થી ભારત અને સાઇપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો રહ્યા છે. સાયપ્રસમાં સ્ટાર્ટઅપ યુવા એન્ટપ્રિયોર શિક્ષકો ભારતીય-ગુજરાતીઓને ખાસ વિઝા પણ ઇસ્યુ કરવામાં આવશે તેમજ તેમના સ્ટાર્ટઅપના વિકાસ માટે તમામ સહયોગ આપવામાં આવશે.
Jan 20,2019, 16:21 PM IST
Trending news
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ